________________
શ્રી. માણિજ્યસુંદરકત નેમીશ્વરચરિત-ફાગબંધ
અGિ પ્રીયડા મેહનઈ પાસિ, વીજલડી નીસાસિ; સર ભરિયાં આંસૂયડે, હિવ હંસલડા ! ઉડિ એ. સિદ્ધિ-રમણિ પ્રિય રાચિ, કહીય ન પાલઈ વાચ; તું ત્રિભુવનપતિ એ, કુણ દીજઈ માત એ ? આઠ ભવંતર નેહ, કાંઈ તઇ કીધઉ છેહ ? યાદવરાઈ મઈ એ, બેલઈ રાઈમઈ એ, સાયરિ ધરઈ સંતાપ, વલિ વલિ કરઇ વિલાપ; રાજલ લવલઈ રે, જિમ માછલી થોડઈ જલિ એ.
ફાગ માછલી જિમ થોડઈ જલિ, ટલવલઈ રાજલ દેવિક વલીઉ નેમિ પહૂ તઉ, મહતઉ ધરિ તિણિ ખેવિ. આવ્યા દેવ કાંતિક, કાંતિ કરઈ રવિ ભ્રતિ, કરજેડી પ્રભુ વીનવઇ, નવઈ તે કવિત થુણંતિ.
ડ્યું (રિણft) स्तुवन्ति क्रीडायां मदनविवशायां ननु वशां, सुधाभिः सध्रीची हरिहरविरंचिप्रभृतयः । परब्रह्मज्ञास्तां विषमविषलहरीमिव वधूं, विधूय त्वं जातत्रिभुवनपते ! पातकहरः ॥ ७४ ।।
રાસુ હર નટ્ટારંભિ નચાવિઉ ઐરી, ગૌરી લંચનભંગિ રે, મુકુંદ વૃંદાવનિ નાવિલે ગોપીઇ, લેપીય લાજ અનંગિ રે. સાવિત્રી બ્રહ્મા આકુલીલ, કલિઉ રેહિણિ ચંદુ રે, નારિ આધારિ હિં મણિ વદીતા, છતા સુર નર ઇંદુ રે.
અઢેઉ છતા સુર નર ઇંદ, પણિ તું નેમિ જિદિ, મણિ ન છાહીઉ એ, નારિ ન વાહીઉ એ; દેવ ભણઈ “તૂ દેવ !, ધર્મ પ્રકટિ પ્રભુ! હેવ,
ભવિયણ જિણિ તરઈ રે, ભવ–વનિ નવિ ફિરઇ એ. ૭૦ પ્રિય-વર. ૭ી સરિ–શરીર છે. ૭૪ નનું વરા–મનુવા; ઘરહ્મજ્ઞાસ્તાં– હ્મચર્તા ૭૬ વદીતા-વિદીતા.
* ૫૮
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org