SearchBrowseAboutContactDonate
Page Preview
Page 923
Loading...
Download File
Download File
Page Text
________________ 1416Jedeosteste testosteskeestestosteste destusestestosteste de detectes .lesbesteste stedesliste deste lo stesleslegtesteseduseststestede estostesttestedeste મહાકાલી ચશ્કેસરી દેવી આવ્યાં, વિધિસર વંદના કીધ; ભાલેજ નગરે ગુરુજી પધાર્યા, શુદ્ધ ઘીનું પારણું કીધ. જાગો. ૧૨ ૧૧૬૯ અખાત્રીજ દિવસે, ગુરુ ફરી સૂરિપદ દીધ; શાસ્ત્રોક્ત માર્ગ દેખીને સંધે, ‘વિધિપક્ષ ગચ્છ નામ દીધ. જાગો. ૧૩ યશાધન ભણશાળી ગુરુ ઉપદેશે, કાઢયો સિદ્ધાચલ સંધ; ભાલેજ નગરે જિનમંદિર બંધાવી, પ્રભુ પ્રતિષ્ઠા કીધ, જાગો૦ ૧૪ સિદ્ધરાજે ગુરુને પાટણ તેડાવ્યા, યજ્ઞમાંથી કાઢવા ગાય; પરકાયા પ્રવેશ મંત્ર ભણીને, જીવિત કરી કાઢી ગાય. જાગો. ૧૫ સિદ્ધરાજે ગુરુને વંદન કરીને, દીધું “અચલ ગચ્છ' નામ; કુમારપાળે વિધિ અનુસાર, પ્રચલિત કર્યું “અંચલ ગ” નામ. જાગો. ૧૬ વિધિપક્ષના મહાન જ્યોતિર્ધર, જયસિંહને ગચ્છ ધૂરા દીધ; સાત દિવસનું અણસણ કરીને, શત વરસ આયુ પૂર્ણ કીધ. જાગો. ૧૭ સાત ક્રોડ શ્લોક જયસિંહને કંઠે, પાટણ માંહે થયા પ્રસિદ્ધ; કુમુદચંદ્ર દિગંબરને હરાવી, “યુગપ્રધાને સિદ્ધરાજે દીધ. જાગો૦ ૧૮ અનંત રાઠોડનો રોગ હઠાવ્યા, સેમચંદ ડાકુને બોધ દીધ; છત્રસેન દિગંબરને હરાવી, કુમારપાળે પ્રશંસા કીધ. જાગો. ૧૯ અનેક જીવોને જૈન બતાવ્યા, ધર્મસૂરિને ગચ્છ-ભાર દીધ; પ્રભાસ પાટણમાં સ્વર્ગે સિધાવ્યા, સંઘે સ્તૂપ પાદુકા કીધ. જાગો૦ ૨૦ અનેક આચાર્યો થઈ ગયા, વળી જયશેખરસૂરિ થાય; ગ્રંથ-સાહિત્ય અનેક રચ્યાં, “કવિ ચક્રવતી” બિરુદ મળી જાય. જાગો૦ ૨૧ મેરૂતુંગ સૂરીશ્વર થયા વળી, ચકેશ્વરી દેવીની સહાય; વડનગરમાં મહિમા બતાવ્યો, રચ્યો સ્તોત્ર “નમો દેવદેવાય.' જાગો. ૨૨ કેસરી સૂરીશ્વર થયા, અનેક પ્રતિષ્ઠા કીધ; ૧૫૪૧ પોષ સુદ આઠમે, ખંભાતે કાળધર્મ કીધ. જાગો૦ ૨૩ મહાન આચાર્યો થઈ ગયા વળી, કલ્યાણસાગર સૂરિ થાય; જૈન મંદિરો અનેક બંધાવ્યાં, જંગમ તીર્થ કહેવાય. જાગો૦ ૨૪ 5) એ આર્ય કરયાણા ગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy