________________
Hassandrashdhole senses [૫૯]
વમાન અને પદ્મસિંહ બાંધવ, કાઢ્યો છ'રી પાળતા સધ;
જામનગરમાં જસવંતસિંહે દીધા, શત સુભટો હથિયાર બંધ, જાગો૦ ૨૫
સત્તર અઠાર વરસ ચામાસે, ભૂજમાં આયુ પૂર્ણ કીધ; ભવ્ય સ્તુપ તિહાં બંધાવી, પાદુકાઓ સ્થાપિત કીધ. જાગો૦ ૨૬ અનુક્રમે આચાર્ય થઈ ગયા વળી, ગૌતમસાગર સૂરિ થાય; ક્રિયાદ્વાર ગુરુજી ફરી કરીને, ગચ્છ પ્રવૃત્તિ ગૂંજતી થાય. જાગો૦ ૨૭
કચ્છ-હાલારોદ્ધારક બિરદ પામી, વળી કીધાં શાસનનાં કામ; સંધને ચેતવણી પત્ર લખીને, અમર કરી ગયા નામ. જાગો૦ ૨૮ દાન-નેમ સૂરિ સ્વર્ગ પધાર્યા, રહ્યા એક ગુણસાગર સૂરિ રાય;
શાસન ધર્મ માટે ભાગ દઈને, વિચરે દેશ-પરદેશ માંય, જાગો૦ ૨૯
મેરાઉ ગામે વિદ્યાપીઠ સ્થાપી, જૈન શાસન રાખવા કાજ; નરરત્ન અને શ્રાવકો નીપજે, જૈન ધર્મ સમજાવવા કાજ, જાગો૦ ૩૦ મહા તપસ્વી સૂરીશ્વરજી આપણા, વિચરે વિધિ અનુસાર; ‘પ્રેમ’ કહે ગુરુ ચિરંજીવા,
ગચ્છના અમાલ શણગાર, જાગો૦ ૩૧
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org