SearchBrowseAboutContactDonate
Page Preview
Page 916
Loading...
Download File
Download File
Page Text
________________ lestuste edastadestesbesledbedesteslestesteste stedeutestestostestes . 141 sesteste sosesteste stedesteste de destestestosterodeseste doobede tedeutustestostes જ છે અને તે કળશ રૂપે છે. મને પ્રાપ્ત થયેલી પ્રત પ્રાયઃ શુદ્ધ છે, તેમ જ સારી સ્થિતિમાં છે. તે ૨૬ ૪ ૧૧ સે. મી. લાંબી પાળી છે. પત્ર બે (૨) છે. પહેલા પત્રની પંદર લીટીમાં પ્રત્યેક લીટીમાં ૪૭ જેટલા અક્ષરો છે. બીજા પત્રમાં દશ પંકિતઓ છે. સં. ૨૦૩૩, કા. વ. ૩૦, રવિવાર બાડમેરમાં પ્રસ્તુત સ્તુતિ અક્ષરશઃ ઉતારી લીધી છે. પ્રાકૃત મિશ્ર જૂની ગુજરાતી પદ્યની આ કૃતિ ઇતિહાસ સંશોધકે માટે મહત્વની બની રહેશે. – સંપાદક] શ્રી કલ્યાણસાગરસૂરિ ગુરુ રસ્તુતિ સયલ સુહદાયગં કુસલવર મંદિર, પણમીય પાસસિરી ગઉડીય જિણવરં; યુણિસિ સુસાહુ વિદિપખ ગણગણધર, સૂરિ સિરિ તિલક કલ્યાણસાયર ગુરુ. ૧ દેસ વઢિયારઈ લેલ પાટગપુરે વિવિહ વિવહારીય દાણ ગુણ સુહ કરે; તસ્થસિરિવંસિનાનિંગ કુલ દિણયરો, સતીય સિરિ નારિ નામલદેવિ ઉપરિધર. ૨ પુત્ત જાયમિય તાય સંતુલ્ય સોલ તેનીસ વિસાહ સુદિ છઠ્ઠએ; વિદ્રુયે ચંદ પરિ નામ કોડણવ, સવ સલકૂખણ રૂવ પુરંદર. ૩ સલ બાયોલહ ફગુણિ આદિરી, સુદ છઠ્ઠમિ શનિવારિ સંયમ સિરિ; પૂજ્યસિરિ ધમ્મમૂર્તિ ધવલનપુરી, દીખીયાં સીસ સિરતાજ જાણી કરી. ૪ નિમ્મલ માં વિદુસદ્ તક સાહિરયા, તત્ વિયાર આવારાગમ આઇરયા; પુંડર ગિરિ ગુરઇ જાણિ જિણ ઝાઈયો, સુમણ સઉણ ગણ સીસ ગુણ પાઇઓ. ૫ દીવ બિંદરાઈફ માં ગોવિંદ ઈભ, તેણ અહમ્મદપુરે મંડિય ઉછવ સુભો; વિત્ત વિવહપરિ જલદ સમ વરસીઉં જાયણ જણ ઘણ વિદ્દિાય મણ હરસઈ. ૬ સંવત સોલ એગઉણ પંચાઈ સુદૃ છમિ રવિવારિ માહ માસઈ; સૂરિ સિરિ ધમ્મમૂર્તિ પયં અપર્ય કલપ અંકુર ઈવ બોહળીય વપૂર્યા. ૭ વિજજઈ નૂર ઘણ તરલ કંસાલઈ, જય જય ઘોસિય ઘોસ આબઈ; સબલ પરતાપ જગદીપ્પઈ અરયમા જલેહિ ગંભીર ગુણ નિરૂવમ જસખિમા. ૮ સીલ જંબુસર ગાયમ લદ્ધિધરા સસ રસ વયણ કરિ છુપાય સક્કરા; સવ જીવાણ મણુ કોસ કારગપરા જંપ પઉમ જુગરણુ મંગલકરા. ૯ નિજજીયા જેણ કુમ્માણિ કુમઈ જણ જેણ સુણીઉણ સદૂલ સમીય ગણા; ગંગ કલોલગી પાવમસિ મુરણો ભગતિ ભવિયણ જિણી આસ સંપૂરણો. ૧૦ (કળશ) ઇય જણમણ મહિણી ગુણમણિ રોહણ કલ્યાણસાયર સૂરીસવો, અંચલગચ્છ ભાસુર નમિય સુરાસુર રંજિય મુનિજણવર સુંદર વીર સેહમ્મ જંબુપહવે સિવંભૂ અણુક્રમ્મઈ પણસદ્ધિ પટ્ટધર, ધરમ મૂરતિ સીસહ વંદૂ નિસિદિસ પ્રતાપઉ જાલગુ..માહિરો. ૧૧. ચમ શ્રી આર્ય ક યાણ ગૌતમસ્મૃતિગ્રંથ હિ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy