SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ E શ્રી અંચલગચ્છ ગુરુ-પ્રદક્ષિણુ સ્તુતિ – શ્રી કલ્યાણસાગરસૂરિશિષ્ય/અજ્ઞાત [વિધિપક્ષ (અંચલ) ગરપ્રવર્તક પૂ. દાદાશ્રી આર્ય રક્ષિતસૂરિથી પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ સુધીના અચલગચ્છ નાયકેની સ્તુતિરૂપે પ્રાકૃત મિશ્ર જૂની ગુજરાતીમાં પદ્યરૂપે આ રચના છે. આ પ્રતની એક નકલ કી લા. દ. વિદ્યામંદિર (અમદાવાદ)ના સંગ્રહમાં છે, તે પરથી આ સંપાદન કરી છે. – સંપાદક] ૮ | શ્રી વીતરાય નમઃ | શ્રી શારકાર્ય નમઃ | સિરિ વીર જિસેસર પટ્ટનાહ સિરિ સુહમસામિ ગુણગણ સનાત; તસ વંસહ મુરાહલ પહાણ ‘અજજફ્રિખય’ ગણહર ભુવનભાણું. ૧ નયરંતર આગમાયણ વાણિ ગંભીરિમ જલનિહિ મધુરવાણી; ગચ્છાહિ સિરિ “જયસિંહસૂરિ જસ દેસણઈ નાસઈપાવ દૂરિ. ૨ તસ પાટિ રમાવરકંઠહાર સિરિ પથમરાય પડિબાહ સાર; મિચ્છન્નતિમિરનાસણ દિણંદ સિરિ ધમ્મષસૂરિ' મુણિંદ. ૩ તસ સીસ સવાણનિહાણ જાણ, જિણિ હેલા હાકીય મેહઆણ; બહુજણમણરંજણ લદ્ધલીહ વંદઉં ગણહર સિરિહિંદસિંહ’ ૪ સંઘપ્પમૂરિ' તાત પટ્ટિ વરસીતપરાક્રમ મહીયવટ્ટિ; તસ પય પણમઉં ભવિયાં સુહેણ પામઉ જિમ સિવસુહ તતખણણ. દેસણરસરંજિય ભવિયલય જાવુરિ સુણી કય બહુપ્પમેહ, ગુણગહણ કરઈ તે રમણિદીહ નંદઉ સુયહર સિરિ‘અજિયસિંહ. ૬ ભવસંભવપાવગવારિવાહ દુલભ સિદ્ધિપુર-સત્યવાહ; ઉદ્દામકામ ભડ મલીયમાણ ‘દેવિંદસિંહસૂરિ પહાણ. અગાસ અંગ ઉજંગબાર નંદી તહ સિરિ અણુઓગદાર; દસપઈના ચઉરો મૂલગંથ છ છેય પઢઈ જે અંગ સંધ. સિરિમાલ કુલંબર વરદિણંદ અંચલગણકુમુય-વિયાસ-ચ દ; નંદઉં જાસ સિરવિ ધરણીધાર, સિરિ “ધમ્મપતસૂરિ ગુણ અપાર. ૯ ઈદાગમલકૂખણ તત્તરાણ તન પાટિ પયઠી ભુવણભાણ; સિરિ સિંહતિલય” ગુરુ ગુરુયકીર્તિ પણમઉં જિમ પાઉંભાવવિભુત્તિ. ૧૦ રહ્યું શ્રી આર્ય કયાહાગૌતમસ્મૃતિગ્રંથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy