________________
ddddddddddoriyao ma m»[૫૦૫] પાંચમી ઢાળ
( રાણિ/રાગ : બાલમા દેખા સબૂક પુત્ર–એ ઢાળ ) પટ્ટોર ઈમ અમરસૂરી...૬, ગુરુ ગુણ ભાષઈજી; ધરમ સનેહ વતી જલધાર, આપ..........ઇજી. મેરે પૂજ્ય કલ્યાણજી કરૂણા કીજીઈજી. કરૂણા કીજઇ કરૂણા નાથ ! આંષિ હું ધાડાજી, નેહઉ સાહઉ જોઉ નાથ ! કાં હિત છડાજી, મેરી અરજ સુણ, નિષ્ઠુર કાં હુઆજી. હિંસ હિંસ માથઇ ફેરતા, હાથ મુખડું જોતાજી, પાઠું લેઇ પેાતાનઇ હાથ, વાચના દેતાજી, તે આજ નેહ ના(જા)હું, આસા ભણીજી. છેરૂ જિમ.............પુજયા, જે કર છાંહિજી, તેત્રી તીરથ સાચઇ પૂજ્ય, રૂષ મન મા(ના) હિજી, તેરા સાધુ સંભાષઇ, શાકાતુર થકાજી. ૪ શ્રાવકન બાલવઉ પૂજ્ય, હાથ પસારીજી, ધરમાપદેસ સૂણાા પૂજ્ય, મૌન્ય નિવારીજી, તેરા સધ પેાકારઇ, અમા આંગણેજી. હા ગચ્છેસર, `હા ! સૂરીશ ! ધરમ પટાધરજી, હા ! મદકલન્નુજ જિમ સાંડી રોહર સમદુદ્વરજી, મેરી એકણજી ભઈ ગુણ કે તીક... હા ! જીવ નિકાય દયાલા, હા! મતિસાગરજી, હા! દાનેસર, હા ! માનેસર ! વિદ્યાસાગરજી, તેરી કીરિત ગાઇ પંડિત, ચિહું દિસિજી, હા ! દુ:કર તપકારક ધીર, હા ગુણ ગ્રાહકજી, હા ! સંત વચ્છલ, હા ! મુનિપાલ, ચતુરાં ચાહકજી, તેરઇ અજબ દીદારઇ, માહ્યઉ જગસહુજી. છત્રસરૂપ થકા ચિરકાલ, માથઇ રહસ્યજી, પણિ ઇણિઇ અવસર છેહઉ દેઇ, ઇમ નાથ હસ્યજી; તેરી એહવી માયા રે, મિ... જાણી નઇજી.
શ્રી આર્ય કલ્યાણનૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
૧
૨
૩
પ
.
ર
www.jainelibrary.org