________________
ત્રીસ અકરમ કરમ પન્નર ધરા રે, અંતરદીપ છપન્તિ;
એ બિમણા સમુછમ એલા રે, તિણ સઉ નઈ એ તિક્નિ. પરમ૦ ૪ ભવનપતિ દસ, વિંતર સોલબિઇ, પરમાધામી નામ; પનર દસ નિરિજંભક, જોતિષી રે, ત્રિણિ કલબેલીયા ઠામ. પરમ પ બાર કલપવાસી કાંતિકા રે, નવવલિ તિમ ગ્રેવેક;
વેક પંચ અનુત્તર તે બિમણા, ગન્યાં રે અઠાણું સે એક. પરમ૦ ૬ સાને નરક ચઉદસ નારિકા રે, એ સંસારી જીવ; પંચસઈ ત્રઈસઠિ એમહયાદિ, કહાં રે દસહિ પડાવી રીવ. પરમ૦ ૭. રાગદ્વેષઈ મનવચ કાયસ્યું રે, અનુમતિ કરણ આદેસ; અનરથ દડાં અથઇ જે હણયા રે, કરિ નઈ માઈલી લેસ. પરમ૦ ૮ ગત નિંદુ હાલરિને સંવરું રે, અનાગત પંચષાણ; અરિહંત સિદ્ધ સુસાધુ સુરગુરા રે, અંતિમ સાષિ પ્રમાણ. પરમ૦ ૯ લાષ છતીસ સહસ અયાલમ્યું, સઉંબઇનદ ચાલીસ; મિચ્છા દુક્કડ શું ઉની સચ દીલઇ રે, પામુ નામી શીસ. પરમ૦ ૧૦ સમકિત પંચાચાર મહાવ્રતઈ રે, દૂષણ લાગે કોઈ; જિન તથા પરુપણ રે, પ્રમાદ સેવ્યઉ હોઈ. પરમ૦ ૧૧ પાણિ અપાર અઢાર અનાદિજી રે, સંચી મુક્યાં પાપ; તે નિંદુ ગિરહું પ્રભુ આગલઇ ૨, સિરિ ધારૂં જિન છાપ. પરમ૦ ૧૨ ત્રિવિધઇ ચ્યાર આહાર તજઇ કરઇ રે,અણસણ નઉ ઉચાર; ગણિઇ નવકાર સંઘ મુજઈ વસિ રઈ રે, દેહ ઉપાધિ પરિવાર. પરમ૦ ૧૩ કોઈ નહી મુજ, હું કેહનો રે, ધરમ સપાઇ ધારિ; સ્કાર શરણ પડિવજઈ ભાવના રે, ભાવ બાર પ્રકાર. પરમ૦ ૧૪
(દુહા) સૂના થિર વંઘ સા...રઇ, લેક અગ્ર લયલાય; ઇણિ અવસરિ મન મુનિ તણા, ધિર પણિ કાયર થાય. ૧ ઘડી માંહી વેલા ઘણી, નિજ જીભઈ લેઈ નામ; વધુ કારિ બોલાવતા, ગુરતે ચાલઇ ગાંમિ. ૨ કિણિહી સાષઈ નવિ કરઇ, આલેકણ આલાપ; આ સંગાયત આવટઇ, વ્યાકુલ કરઈ વિલાપ. ૩
ત્ર
ઝીઆર્ય કયાણા ગોમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org