________________
પo૬] ododeos ofessorterless e dhofesses.sle lossess.sivoses.ssrofessofessopologsposed-doster
ગુરૂ ડાંડી પડલે હઉ પૂજય. (થા)પના કીજઇજી, મનના સંસય મેટઉ પૂજ્ય, અરથ કહી જઇજી; મેરાએ હવઈ બાલઇ, ઉત્તર સ્વઇ ન દીઉજી. ૧૦ હા! યોગીસર, હા! નિરદંભ, હા નિરલભીજી, હા! સમમિંદિર, હા! દમયંતી, હા ! જગથોભીજી, મેરી વીનતી માનો રે, બોલઉ મુષ થકીજ. ૧૧
(દુહા) સોચા મ કરોઉ સૂરિવર, આષા સહુ કે એમ; જસ જગ ઊજલ જેહને, કહો સાચી જઇ કેમ. ૧ ઊઠઉ બઇસ આરાણિ(મિ), વાંદી કરઉં વિદાય; હવઈ ગુરુ નિ:સનેહા હૂઆ, ઊડણ કારઇ ઉપાય. ૨ મન સંતોષ સમાધિમયા, ધરતા જિનવર ધ્યાન; વિજય મહુરત સૂરિવર, વાસઇ દેવ વિમાન. ૩
- છઠ્ઠી ઢાળ (રાગ : રાજેસર રાવણ હેય સીતા રામના રાસન) નિરષેિ વાતઇમ નીપની રે, સહુ શોક ઉર થઇ; પણિ કેણઈ હી વિધિ મતિ રે, જોર ન કીધા જાઈ. સૂ૦ ૧ સૂરીસર સાહિબ હો નાથ ન તોડો નેહ, સનેહી સાંભલે હો, માયા પહિલું મંડિ નઇ રે.
છટકી ન દીજઇ છે. સૂ૦ ૨ કનક રજત મુહરઇ કરઇરે, અરચી બહુ નવા અંગિ; અંગ વિલેપઇ રંગી જઇ ૨, ચંદન કેસર ચંગ. સૂ૦ ૩ રદન વિલાપ કરડે રચઈ રે, સરગ વિમાન સમાન; મેટી વહિલી માંડવી રે, દીઇ ગુરુ નામિ દાન. સૂ૦ ૪. પઉઢાડઈ હવઇ પૂજ્યને રે, શિબિકામાંહી શરીર ઉછાલઈ તસુ આગલઇ રે, અતિ ઘણા મહોર અબીર. સૂ૦ ૫ અગર ઉષેવઇ અતિ ભલો રે, નેજાઘણ નિસાણ; વાજઇ બહુ વાજાં વલી રે, હુઇ લેક હેરાણ. સૂ) ૬
(ક) ગ્રી આર્ય કરયાણગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org