________________
> 0 0 > 0 >
\\\\\
જેમની ૨૫૦૦ મી નિર્વાણુ સંવત્સરી નજીક આવી રહેલ છે જે પરમાત્મા શ્રી મહાવીરદેવના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી ભગવત
Jain Education International
ની સક્ષિપ્ત જીવન ઝરમર
>> >> 0 0 > 0 0 0
મગધદેશમાં ગેાબર ગામમાં ગૌતમ ગાત્રીય વસુભૂતિ અને તેમની પત્ની પૃથ્વીદેવી આ બ્રાહ્મણ પરિવાર રહે. પૃથ્વીદેવીએ અનુક્રમે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, અને વાયુભૂતિ આ ત્રણે પ્રતિભાશાળી બાળકોને જન્મ આપ્યા. તેમાં ઇન્દ્રભૂતિ ગૌતમના જન્મ ભ. શ્રી મહાવીરદેવના જન્મ પહેલા આઠ વરસે એટલે વિક્રમ સંવત પૂર્વે ૫૫૦ માં થયા હતા.
દીર્ઘ તપશ્ચર્યાબાદ પરમાત્મા શ્રી મહાવીરદેવ હૈ. સુ. ૧૦ ના ૠભિક ગામમાં કૈવલજ્ઞાન પામ્યા. આ ભગવાનના કેવલજ્ઞાન કલ્યાણક મહોત્સવ ઉજવવા અગણિત દેવ-દેવીએ પૃથ્વીલેાક પર આવ્યા. દેવ રચિત સમવસરણમાં પ્રભુએ મેધ ગંભીર દેશના આપી. પણ આ વખતે કાઈ મનુષ્ય ન હાઇ, માત્ર દેવ દેવીએ જ હાઇ કેાઈએ પણ ત્રતાના સ્વીકાર ન કર્યાં. બીજે દિવસે પ્રભુએ અપાપા નગરીમાં દેશના આપી. ચેાગાનુયાગ ઇન્દ્રભૂતિ ગૌતમ આદિ ૧૧ બ્રાહ્મણ પડિતા સેામિલ વિપ્રના ઘરના પ્રાંગણમાં થતા યજ્ઞમાં ક્રિયાકાંડ કરાવવા આવેલ હતા. ભ. શ્રી મહાવીરદેવની દેશના સાંભળવા આવતા દેવ-દેવીઓને જોઇ ઇન્દ્રભૂતિ ગૌતમ કહેવા લાગ્યા કે આ દેવા પણ આપણા યજ્ઞમાં ભાગ લેવા આવી રહ્યા છે. પણ દેવાને યજ્ઞમંડપમાં ન આવતા જોઇ તેમજ લેાકમુખથી ભ. શ્રી મહાવીરદેવ આવ્યાની વાત જાણી ત્યારે અભિ માનથી કહેવા લાગ્યા કે આ મહાવીર નામના સ। વળી કેણુ ? મારા સિવાય આ દુનિયામાં કાઇ સર્રજ્ઞ હાઈ શકે જ નહીં. આમ અનેક વિચારે ને અંતે ઇન્દ્રભૂતિવાદ કરી ભ. શ્રી મહાવીરદેવને પરાજીત કરવા પોતાના ૫૦૦ શિષ્યા સાથે સમવસરણ તરફ પ્રયાણ કરે છે. તેઓ જેવા સમવસરણ નજીક આવ્યા ત્યારે ભ. શ્રી મહાવીરદેવે મધુર ધ્વનીથી “ ઇન્દ્રભૂતિ ગૌતમ ! તમે સુખેથી આવ્યા?” આમ એલાવે છે.
આથી ઈન્દ્રભૂતિ ચમક્યા ! પણ ત્રીજી પળે વિચારે છે કે અહા ! જગપ્રસિદ્ધ એવું મારૂ નામ કેણુ ન જાણે ? મારા મનના સંશયા જાણી તેનુ સમાધાન કરે તેા આ સાચા સર્વજ્ઞ છે એમ માનુ. ત્યાં તે ભ. શ્રી મહાવીરદેવે જે વેદ પદો અંગે ઇન્દ્રભૂતિને સંશય હતા તે પદોના સાચા ભાવાથ કહી સભળાવ્યા. આથી ઇન્દ્રભૂતિના સંશયાનું સમાધાન થયુ. અને તેઓએ પરમાત્મા શ્રી મહાવીર દેવ પાસે પેાતાના ૫૦૦ શિષ્યા સાથે દીક્ષા લીધી.
ત્યાર પછીની વિગત આ ગ્રંથમાં અચલગચ્છના ઇતિહાસની ઝલક પૃ. ૨-૩-૪ પરથી વાંચી લેવા સુચના છે. પરમાત્મા શ્રી મહાવીરદેવના નિર્વાણ બાદ બાર વર્ષ સુધી કેવલજ્ઞાની ગૌતમસ્વામી ભગવંત જગત્ ઉપર વિચરી અગણિત ઉપકારો કર્યા અને મેક્ષે પધાર્યાં. અન તલબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામી ભગવંતને અન ંતશ: વંદના........
For Private & Personal Use Only
.
· શિશુ ”
www.jainelibrary.org