________________
७
இடியாராகாப்பயாகாப்பராகராப்யாராதாபாதாப்பாகாப்புபாதராபாகராயராசாப் பாகாப்பாகாப்பாராகாரப்பபராகாப் பபாகாப்பாகாபபாகாப்பராக
मंगलस्तुति सध्यान-ज्वलने ज्वलत्य विकलं यस्येंद्रनीलच्छवे देहस्य द्युत एव केवल वधूपाणिग्रहं कुतः ।, तन्वन्ति स्म समंततः प्रससरा मांगल्यो कुरा
श्रेणिकार्यमसी मुदं वितनुतां श्रीपार्श्वनाथप्रभुः ॥ ઉત્તમ ધ્યાન રૂપી અગ્નિ સંપૂર્ણ રીતે પ્રજવલિત થતાં, કેવળજ્ઞાનવધૂના પાણિગ્રહણ કરતા જે પ્રભુના ઇનલમણિ અમાન તેજવાળા દેડના કિરણે જ ચારે બાજુ વિસ્તાર પામેલી માંગલ્ય દુર્વાની શ્રેણિના કાયને વિસ્તારતા એવા पानाथ प्रभुवन विस्तार
सिद्धयगनोद्वाह-विधौ सतृष्णः निष्णातचेतस्तुरगाधिरूढः 132 प्रौढाप्सरः संहति गीयमानः
गुणः श्रिये वीरवरो जिनोऽस्तु ॥४॥" સિદ્ધિરૂપી સ્ત્રી સાથે લગ્નવિધિ કરવા માટે તૃષ્ણાવંત, નિર્મલચિત્તરૂપી અશ્વ પર ચઢેલા, (સદાયે શુકલ યાન કરનારા) તથા પુષ્કળ અસરાઓના સમૂડ વડે જેમના ગુણ ગાવાયા છે એવા શ્રી વીર પરમાત્મા ગુણરૂપી લમી આપનારા થાઓ.
भवाब्धिजाता: सुगुणावदाता: वृत्तम्वभावाः हृदि पुण्यभाजाम । ये हारमुक्ता इव संवसंति:
दिशन्तु तेऽन्येऽपि जिनाः सुखानि ॥ ५ ॥ સંસાર સમુદ્રમાં ઉત્પન્ન થયેલા જ્ઞાનાદિ ઉત્તમ ગુણાથી નિમળ પાતાને આચાર પાળવાના સ્વભાવવાળા, પુણ્યવંતના હૃદયમાં જેઓ મોતીની માળાની જેમ વાસ કરી રહ્યા છે તે અને બીજા પણ જિનેશ્વરે ( ભવ્યાને) સુખ આપે.
ये बीजमात्रां त्रिपदी निधाय मनोवनी बुद्धिजलेन सिक्त्वा । चित्रं क्षणात कोटिगुणामकार्ष:
तन्वन्तु तोषं गणधारिणस्ते ॥ ६ ॥ એ આશ્ચર્ય છે કે જેઓ ફકત બીજ જેટલી જ (ઉત્પાદ, વ્યય, થ્રવ્ય દશકત્રિપદીને મનરૂપ પૃથ્વી પર ધારણ કરીને, પછી બુદ્ધિના જલથી સિંચન કરીન, ક્ષણમાત્રમાં તે ત્રિપદીને કરોડગણી કરી. તે ગણધરે (જાનમાં) સંતાપને વિસ્તારો.
B26:26*26*26*26*26*26*26*26*26*26*26*26*26*26*26*2649
- श्री सुधर्मास्वामीनी स्तुति श्री वीरवक्त्रात् त्रिपदीमवाप्य, यो द्वादशांङ्गो विमलां चकार । स्वामी सुधर्मा सकलर्षि शास्ता, जीयात् स्वकीयं वयवृध्धि कर्ता ॥१॥
स्नात्रपंचाशिकाग्रन्थ -अचलगच्छनायकैः उदयसगारसूरिभिः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org