________________
જ
d
of dhol
va• •de•• Ideshe festyles blessed wheels. •••••••••••••••••••••••••••••••••••• ••••••••••••ol-
કહઇ ધમ્મ સે મુણિહિં જામ તસુ વયણ મનેઈ, બિહું ઉપવાસહું પારણઈ એ આંબિલ પારેઈ; ફાસુયવેસણ ભરૂપાણ દઢધો આગઇ, માહિ થીઉ અંતે ઉરહે સો સીલ જ પાલઇ. ૧૪ નવકરવાલીતીષધાર કરમં સવિ સૂડઇ, નિહણઈ. મોહકંદપૂરાઉ ભવપરીયણ મોડઇ; બારહ વરસતંતણાં અંતિ આઊર્ પૂરીજઇ, પંચમદેવલોકિ શિવકુમાર સો દેવ ઊપજઇ. ૧૫ કવણહ નારિહિતણાં ઉરિ એહ જીવ ચવેસિડ, કવણહ બાપહતણાં કુલિ એઉ મંડણ હોસિઈ; ઉસભદત્તસેઠિહિં ઘરણિ ધારણિઉરિ નંદણ, હોસિઈ નામિઈ જંબુસામિ તિહુમણિ આણંદણ. ૧૬ ઊઠીઉ દેવ અણાઢિઉ હરષિઈ નાચેઇ, ધન ધનુ અહતણઉં કુલ એસુ પુર હોસિઇ;
વિઉ વિમાણહ ખંભલાય ધારણિઉરિ આવવું, • સુમિણપ્રભાવિહે ઉસમદત્ત અંગેહિ ને માઈલ. ૧૭
જાયઉ પુલ્સ પહાણ જામ ઠસદિસિ ઉદયંતઉં, વદ્ધઈ નામિહિં જંબુસામિ ગુણગહણ કરંતુ,
અઠવરી લઉં દૂઉ જામ ગુરુપાસિ પહૂતુ, f. બ્રહ્મચારિ સે લિયઈ નીમ ભવવાસ વિસ્તઉ. ૧૮
જોયણવેસહ પહ, જામ કન્ના મગાવઈ, બીજા ધૂયા પાઠવએ તસ વિવારી વય; મન દેજિઉં નહિ અહ દેસુ અહિ ઈસઉ કરેશઉં, સાંઝીં પરણી પ્રહહ જામ નીછઈ વ્રત લેસિઉં. ૧૯ માય દુર્લંઘીય તણાઈ વયણિ પરિણેવઉ મનીઉં, આઠઈ કન્યા એકવાર પરિણીય ઘરિ આવીઉં; આઠઈ પરણી મૃગનયણી બૂઝવણઈ બઈટઉં, પંચસએચોરેહસિવું પ્રભવઉ ધરિ પઈઠઉ. ૨૦
2ગ શ્રી આર્ય કલ્યાણગમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org