SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ 4 :::: ::.sto stesists sj sasਰ ਰ ਰ stਰ ਵਰ ਵt stਰ ਵਰcਰ ਕਰੋ ਵਰਿpਰ ਵtਰcts a stਰ ਵਰਿਵhsਰ ਕਰਿ ਟਿਰਿ ਡਰ ਵਰ •lectਰ • ਵts• ਰ ਰ <a h sਰ સેણિઉ મનિ ચિંતાચડિઓ સામી વલિ પૂછઇ, જ પ્રભુ તહે બોલીયઉં તે અહે ન બૂઝિઉં; સેણિય નહિ બૂઝિયઉં તતં તિસઉં ત એ, મણપરિણામહ વિસમગતિ જીવહ પણ હોઇ. ૭ કેવલનાણઉ ભરહખેતિ કેતૂ વરતેસિઈ, સામી દાગીલ વિજજુમાલિયઉ છેદુ હોસિઈ; ચઉસદ્ધિ દેવે પરિપરિઉ ચઉદેવે સહીલ, અતિસઈ દી સઈ દેહયંતિ એણીચિતિ ચડીઉ. ૮ દેવાં નવિ હુઈ એહુ નાણુ યઉ કિમ એસિઈ, આજુના દીહ સાતમએ ઇણિ નયરિ ચસિઇ; કિંકારણ પણ એહકતિં કિંફયહ અતિસઉ, કવણહ ધમ્મહતણઈ ભાવિયઉ દેવાઈ ઉ. ૯ (ઠવાણિ) મહાવિદેહતણાઈ વિજય વીતસાય નયરી, પદમરથ નામેણ રાઉ વનમાલા ધરણી; તાસ ઊયરિ ઊપન્ન પુનું સુરલાયહ હૂંતુ, વદ્ધાં નામિઈ' સિવકુમાર બહુગુણિહિં સંજુરઉ. ૧૦ પુવ ભવંતરાણઈ નેહિ સાગરમુણિ પહતુ, આવીઉ વંદણ સિવકુમાર બહુભત્તિતુરંતઉં; હઉં જાણઉં તૂ મુણિહિં નાહ કીછે મઈ દીઠઉં, એહ જન્મહ તઈયભવિ મુઝ ભાઈ ય હું તઉ. ૧૧ ઉહાપોહ કરેહિ જામ પાછિલઉ ભવ દેઈ, જા મઈ મૂકી સુરહ રિદ્ધિ યા કીeઈ લેખઈ; તું ચિંતાવિઉ સિવકુમાર અથિરઉ સંસારો, ભવનિમ્નાસણ લેઈસિઉં અહિ સંજમભારો. ૧૨ માત ન મેહૂઈ એકપૂત સે મુનિહિં થાઈ, દઢ ધમ્મણ સાવએણ જાયવિ બોલાવીઉ; પારિ પારિ દઢધમ્મ ભણઈ અહ ભણી૩ કીંજઈ, દુલ્લભ બેડી મણુયજન્મ જતનિહિં રાષીજઇ. ૧૩ છેઆથી આર્ય કtal ગોલંક સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy