________________
(૪૭૬] adhada acacao 2 જ કર તું શું કર્યું બચ્યું ને face (૭) ચામાસુ (ચાતુર્માસ) પૂર્ણ થયા ખાદ લાભાલાભના કારણે સિવાય ત્યાં જ ન રહેવુ. (૮) સાધુ એછામાં એછા છે અને સાધ્વીએ એછામાં ઓછાં ત્રણ, તે સિવાય મડલના અગ્રેસરની આજ્ઞા સિવાય ન વિચરવું.
સ્વગચ્છના સાધુ સમુચના એક સાંધાડામાંથી લડીને ખીજા સ્વગચ્છના સાંધાડામાં મલવા ઇચ્છતા સાધુ કે સાધ્વીને સાંઘાડાના માલિકે સ્વગચ્છના મુનિમ’ડલના અગ્રેસરની આજ્ઞા સિવાય એકદમ રાખવે નહી. આવેલ મુનિને મડલના અગ્રેસર પાસે મેકલવા, તેવી રીતે સાધ્વીએ મહત્તરા પાસે મેકલવી.
(૧૦) અન્ય ગચ્છના કેાઈ સાધુ કે સાધ્વી, તે પરગચ્છમાંથી નીકળી, સ્વગચ્છમાં મલવા ઇચ્છા રાખનારાને એકદમ મ`ડલના અગ્રેસરની આજ્ઞા સિવાય શિષ્ય કરી ન રાખવા. તે આવેલ સાધુ કે સાધ્વીને મંડલના અગ્રેસર પાસે સૂકવેા. પછી માંડલના અગ્રેસરે યેાગ્ય જાણીને એક વખત સંઘે નીમેલ કમિટીને જણાવવુ.. અને કમિટીની સંપ સલાહથી કામ કરવું.
(૧૧) એક વખત દીક્ષા લઇને મૂકી દેનાર જો ફરીથી દીક્ષા લેવા તૈયાર થાય તે દીક્ષા ન જ દેવી. કદાચ વૈરાગ્યવાન હાય તા તે દીક્ષા ફરી લેનારને મંડલના અગ્રેસર પાસે માકલવા. તે અગ્રેસર તેને યાગ્ય જાણે, તે પણ સ`ઘે નીમેલ કમિટીની સલાહથી ફરી દીક્ષા આપવી.
(૧૨) સાધુ-સાધ્વીઓએ લેાચ શાસ્ર પ્રમાણે વર્ષોમાં એ
વખત અવશ્ય કરવી. અને બાલગ્લાન-વૃદ્ધ અને રાગાદિનાં કારણેા હોય તે મડલના અગ્રેસરની આજ્ઞા પ્રમાણે કરવી. (૧૩) ખાલ-વૃદ્ધ-ગ્લાન અને રાગાદિના કારણ સિવાય ગૃહસ્થ પાસે પુસ્તક સિવાય ઉપકરણ
(ઉપાધિ) વગેરે ન ઉપડાવવાં.
(૧૪) ખાલ-વૃદ્ધ-ગ્લાન અને રાગાદિના કારણે સિવાય સર્વ સાધુ-સાધ્વીઓએ પાંખીને ઉપવાસ અવશ્ય કરવા. વિહાર આદિ કારણે આગળ પાછળ કરી લેવે.
(૧૫) દરેક સાધુ-સાધ્વીએએ તપસ્યાર્દિક – સ્વાધ્યાય નિયમાની હાજરી પત્રક પ્રમાણે નિયમે પાળવા. રાગાદિના કારણે આગળ-પાછળ નિયમે સંપૂર્ણ કરવા. અગાઢ કારણે જયણા. (૧૬) સાધુ-સાધ્વીએ એસે! તાજેવી ચળકતી ધાતુના ફ્રેમવાળા તથા કચકડાના ચશ્મા
ન રાખવા.
(૧૭) વડા (ગુરુએ) સાથે વિચરનારા સાધુ-સાધ્વીએએ, જરૂર કાઈ ને
પત્ર લખવા હોય
તા વડીલ-ગુરુ અદિકની મજૂરી સિવાય ન લખવા. વડીલાદિકની મજૂરી મેળવીને લખે, પત્ર લખી વડીલાદિકને વચાવવે. તે વડીલાદિકને ચાગ્ય લાગે તે મેકલે. તે સિવાય પેાતાની અખત્યારીથી (મરજી મુજબ) કાગળ ન લખવે, ન મેકલવે.
શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org