________________
desde testesteste deste sestdesteskesteste studosesbaste besede stedsbodeste deste desteste de testestestestostestesbeestdat bobesta stastestostesede soosbaste LX00] (૧૮) કંઈ પણ સાધુ-સાધ્વીઓ એ કાગળ-પત્ર મંગાવ હોય તે વડીલ-ગુર્નાદિકને સરનામે
મંગાવવો. તે કાગળ-પત્ર આવે તે વડીલાદિક પ્રથમ વાચીને પછી યંગ્ય લાગે તે મંગાવનારને આપે. અગ્ય લાગે તે તે કાગળ કે પત્ર મંડલના અગ્રેસરને મોકલી
દે. તેમાં સાધુ-સાધીએ તકરાર ન લેવી. જેમ બને તેમ પત્ર વ્યવહાર એ છે કર. (૧૯) ગૃહસ્થને દીક્ષાના ભાવ થાય છે તેને પ્રથમથી શ્રાવકના પંચપ્રતિક્રમણ, તેના શબ્દાર્થ,
જીવવિચારાદિ, છ કર્મ ગ્રંથ, સમર્થ સિદ્ધાંતે શીખવવા અને યથાર્થ સાધુને માર્ગ બતાવો. બૈરાગ્ય પ્રાપ્ત થાય તે ઉપદેશ આપવો, શિષ્યની લાલચથી-ભયથી ખેંચાવું નહિ અને તેની પ્રકૃતિ તથા હીલચાલની પૂર્ણ પરીક્ષા કરવી. પછી મંડલના અગ્રેસરની સંમતિ મેળવીને દીક્ષા આપવી. તેમ સાધ્વીજીઓએ મહત્તરા સાથ્વીની
સંમતિ મેળવીને બાઈને દીક્ષા અપાવવી, મંડલોગ્રેસરની આજ્ઞાથી. (૨૦) ભાવ દીક્ષિતના કુટુંબીઓની રાજીખુશીથી તેમની આજ્ઞાને કાગળ લખાવીને મંડલા
ગ્રેસરજીને રજૂ કરવા. પછી મંડલના અગ્રેસરે તે ભાવ ચારિત્રીઆ (દીક્ષાથી)ના કુટુંબની
ખુશીથી રજાના કાગળની ખાત્રી મંગાવી, પછી દીક્ષા ની આજ્ઞા આપવી. ર૧) ભાવ ચારિત્રીઓને (દીક્ષાથીને) આગળથી લેચ કરાવવાનું ચોકકસ કરી લેવું. (૨૨) સાધુ-સાધ્વીઓએ ગૃહસ્થ પાસે કપડાં ન ધવરાવવાં. (૨૩) સાધુ-સાધ્વીઓએ બહુ મૂલ્યવાળી કામળી-ધંસા ન રાખવાં. અ૫ મૂલ્યવાળી વસ્તુ
વાપરવી. બહુ કિંમતવાળી કામળી વગેરે ન વાપરવી. (૨૪) કોઈ શ્રાવક કે શ્રાવિકા દીક્ષા લેવા માટે આવેલ હોય તે તે પિતાના કુટુંબની આજ્ઞા
સિવાય આવ્યા હોય તો સાધુ-સાધ્વીએ તેના વારસદારને સદ્દગૃહસ્થ પાસેથી કાગળ લખાવી તેને વારસદારોની આજ્ઞા મંગાવી પછી રાખવે ને સાધુના આ ચારો વગેરે
શીખવવા. (૨૫) સાધુ કે સાવીઓએ રેગાદિ કારણ તશ્રા તપસ્યાના પારણું સિવાય નવકારશી ન
કરવી. પરિસિના પચ્ચખાણ કરવા. ચા પીવાની ટેવ ન રાખવી. (૨૬) મંડલના અગ્રેસર (મહત્તરા સાદ વી) ગુર્વાદિક કઈ પણ મુનિની વૈયાવચ્ચ અથવા
સહાયતા માટે જયાં મેકલે ત્યાં જવું. તેમાં મનાઈ ન કરવી. ત્યાં જઈ પ્રેમથી પિતાની કર્મનિર્જરા માટે મુનિની વૈયાવચ્ચ કરીને આગલા મુનિને શાતા ઉપજાવી;
તેમ સાધ્વીઓ એ પણ સમજી લેવું. (૨) કોઈ પણ સાધુ-સાધ્વી એ ગુર્નાદિક સાથે અવિનયથી વર્તન કરે, ગુરુ આદિક સમજૂતી
આપવા છતાં કદાગ્રહ કરે, કઈ રીતે શાંતિથી ન વર, તો પછી સાંઘાડાના ગુર્નાદિક
મી શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ કGE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org