________________
dastustustastasestedestestade dedeslose
sostesse de se desbost stoutste testostesto sto se
destadesbosbestostefosse stedestesblestedtestostest
| શ્રી મહાવીર સ્વામી નમઃ | ॥ अनंत लब्धिनिधाय श्री गौतम स्वामोने नमः ।।
श्री गौतम स्वामोने नमः ॥ श्री सद्गुरुदेवाय नमो नमः ।।
(૧) શ્રી નમે સિદ્ધાણું. શ્રી વિધિપક્ષ (અચલ) ગચ્છના કચ્છ દેશના શ્રીસંઘ ગુજર જ્ઞાતિના
શેઠ નાથા નારાણજી તથા વીશા ઓશવાળ જ્ઞાતિના તથા દશા ઓશવાળ જ્ઞાતિના, એમ ત્રણે જ્ઞાતિના સંઘ મુખ્ય મલી સ્વગ૭ (અચલગચ્છ)ના મુનિમંડલ કાલના ભાવે કેટલાક મુનિઓના સ્વતંત્ર વર્તનથી આપસમાં કલેશ પેદા થાય છે. તે કલેશના ભાગીદાર કેટલાક શ્રાવકે સાધુના પક્ષપાતી થવાથી, મુનિ એ પિતાના શ્રાવકે રાગી થયા જેઈને બેફિકરથી વતીને મુનિઓને તથા સ્વગછની લઘુતાને પમાડે છે. તે કલેશને અને સ્વચ્છ શાસનની લઘુતાને નાશ કરવા માટે સંઘ મલી એક કમિટીની સ્થાપના કરવી જોઈએ. અવશ્ય તે કમિટીએ સ્વગચ્છની-શાસનની ઉન્નતિ કેમ થાય, તેમ પક્ષપાત મૂક ન્યાય કાર્ય કરવું. જેથી પરમાત્માના સિદ્ધાંતથી વિરુદ્ધ ન થાય, તેવું વર્તન મુનિઓને કરાવવું. સંઘ ૨૫ (પચીસ) તીર્થકર છે. માટે,
મુનિવર્ગને શુદ્ધ માર્ગમાં વર્તાવવાને તેને ધર્મ છે. (૨) કમિટીએ સ્વગ (અચલગચ્છ) નામ ધરાવનારા સાધુ-સાધ્વીના મંડલમાં એક
આચાર્ય કે પ્રવર્તક અગ્રેસર સ્થાપવા. તે સર્વ સાધુ-સાવીઓ અગ્રેસરની આજ્ઞામાં વતે. તેથી મુનિમંડલમાં કુસંપ, વેચ્છાચારીને વધારો ન જ થાય અને સ્વગચ્છની
તથા શાસનની ઉન્નતિ થાય. (૩) સાધ્વીના મંડલમાં પણ એક સાદવજીને મહત્તરા પ્રવતની પદે સ્થાપવી જોઈએ, જેથી
સર્વ સાદેવી મહત્તરા સાદગીની આજ્ઞામાં રહે (૪) આ સમુદાયનાં દરેક સાધુ-સાધ્વીઓએ પિતાની, ગમે ત્યાં વિહાર કે વિચરવાની ઈચ્છા
થાય, છતાં મુનિમંડલોગ્રેસરની તેમ મહત્તરા સાવાની આજ્ઞાને અનુસારે વિચરવું.
પરદેશ પત્ર દ્વારા આજ્ઞા મંગાવવી. (૫) આ સમુદાયનાં સાધુ-સાધ્વીઓએ, કઈ પણ ગામના સંઘ ચોમાસાની વિનંતિ કરે
અને પિતાની ઈચ્છા તે ગામમાં ચોમાસું કરવાની થાય, તો પણ મંડલોગ્રેસરની આજ્ઞા
મંગાવી તે પ્રમાણે કરવું. (૬) એક ઠેકાણે ઉપરાઉપરી ચોમાસું ન કરવું. લાભાલાભ જેવું કારણ હોય, તે તે લાભ
મંડલના અગ્રેસરને જણાવ. દૂર હોય તો પત્રથી જણાવ. તે પણ ત્યાંના સંઘને પત્રસહીઓ સહિત જણાવો. પછી મંડલના અગ્રેસરની આજ્ઞા પ્રમાણે પ્રેમથી આજ્ઞા પ્રમાણુ કરવી. (આજ્ઞા પ્રમાણે જવું.)
એ શ્રી આર્ય કરયાણાગોમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org