SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૬]+bhachechha chhe bhashaboothchhchha અને આ પ્રમાણે ૬૩ કલાકમાં તે ચંદ્ર પર પહોંચશે' એમ જણાવવામાં આવે છે. તે ૩૯,૩૬૦ x ૬૩ = ૨૪,૭૯,૬૮૦ કિલા મીટર દૂર એપેલેા યાન પહોંચે અને ચંદ્ર તે અહીંથી લગભગ ૩૬,૦૦૦ કિલેામીટર જ દૂર છે. તે એપેલેા યાન ચંદ્ર પર શી રીતે પહોંચ્યું? એપેાલે યાનને ચંદ્ર તરફ જતાં ૬૩ કલાક થયા અને તેની કલાકની ૩૯,૩૬૦ કિ.મી. ઝડપ હતી. અને ચંદ્રથી પૃથ્વી પર આવતાં ૫૪ કલાક થયા અને ઝડપ કલાકે ૩૮,૬૦૦ કિ.મી.ની હતી. આમ કેમ ? જતાં આવતાં એક સરખુ· હાવા છતાં સમયમાં ફેરફાર કેમ ? કદાચ કારણવશાત્ સમય એછે થાય, તેા પણ ઝડપ વધવાને બદલે ઘટી કેમ ? અપેાલે ૮ તા. ૨૩-૧૨-૧૮ ના પાા વાગ્યે પૃથ્વીથી ૧૦,૦૦૦ માઈલ દૂર પહોંચ્યું. ત્યાંથી ૧,૨૩,૩૩૭ માઈલ ચદ્ર દૂર હતા. કલાકના ૩૪,૬૦૦ માઈલની ઝડપે એપેલેા ૮ યુ' છે. તેા ૩૪,૬૦૦ x ૨૪ = ૫,૯૦,૪૦૦ માઈલ દૂર પૃથ્વીથી એપેલા ૮ પહેાંચવુ જોઇ એ. તેના બદલે ૧,૦૦,૦૦૦ માઇલ એપેલા ૮ શી રીતે પહોંચ્યું ? ભરતક્ષેત્રનું પૂર્વ-પશ્ચિમ માપ ૫,૨૦,૬૬,૫૪૭ માઈલ છે અને ઉત્તર-દક્ષિણ માપ ૧૮,૬૪,૭૩૬ માઇલ છે. એમાં પણ આપણે જે મધ્ય ખંડમાં રહીએ છીએ, તે પૂર્વ-પશ્ચિમ ૧૦,૮૦,૦૦૦ માઇલ અને ઉત્તર-દક્ષિણુ ૮,૫૭,૩૬૮ માઈલ છે. મધ્ય ખંડમાં મધ્ય કેન્દ્રથી નૈઋત્ય ખૂણામાં ૩,૭૦,૦૦૦ માઈલ દૂર ૮,૦૦૦ માઇલ વ્યાસવાળા પ્રદેશ પર આપણે રહીએ છીએ. અમેરિકન રીડર્સ ડાઈજેસ્ટ કકંપની તરફથી પ્રકાશિત 'ધ ગ્રેટ વર્લ્ડ એટલાસ' (The Great world Atlas) નામના મહાકાય ગ્રંથના ૧૮માં પાના પર પૃથ્વી પર વાયુમંડળના જે જુદા જુદા પટ બતાવવામાં આવે છે, ત્યાં સુધી પહેાંચેલા રેડિયા તરગ પર પાછા આવી શકે છે, પરંતુ એની ઉપર એકઝોસ્ફીયર હોય છે. આ સ્ફીયરમાં કાસ્મીક કિરણ પ્રસરેલાં હોવાથી તેમાં પ્રવેશેલા રેડિયા તરગેા (Waves) પાછા આવી શકતા નથી. હવે ધારે કે, ખરેખર એપેલે પૃથ્વીથી ઉપર ગયું હોય તે। લગભગ રાા લાખ માઈલ દૂર રહેલા એપેાલાના અવકાશયાત્રીએ સાથે નાસાના વૈજ્ઞાનિકોએ કેવી રીતે સંપર્ક જાળવી રાખ્યા હશે? એપેાલેની અવકાશયાત્રા ટેલીવિઝન સેટ દ્વારા ચિત્ર વડે કેવી રીતે થઈ શકે ? નાસાના વૈજ્ઞાનિકોએ વાતચીત કરી છે. ટેલીવિઝન સેટ પર પ્રોગ્રામ આપ્યું છે. આથી સાખીત થાય છે કે, એપેાલા પૃથ્વીથી ૧૯૦ માઇલ પર આયને રફીયરની મર્યાદા સુધી જ ગયું છે, અને ત્યાર પછી પૂર્વ દિશામાં ત્રાંસું રાા લાખ માઇલ ગયું છે. જો તે સીધુ ઊ ંચે ૨૫ લાખ માઇલ ગયુ હોય, તેા ૨૦૦ માઈલના આયનોસ્ફીયર પછી એકઝોસ્ફીયર આવે. તેમાં ગયેલા એ પેાલા સાથે કૈસ્મીક કિરણાના અવરોધના કારણે વૈજ્ઞાનિક સંપર્ક સંભવી શકતા નથી. O શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy