________________
ખરેખર, એપેાલા યાન ચંદ્ર પર ગયુ છે ?
પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. સા. ના શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી ગણિવર્ય મ. સા.
એપેલા યાન ચંદ્ર તરફ ગયું
જ નથી.' તા ચંદ્ર પર જવાના પ્રશ્ન જ કાં છે?
છાપામાં સમાચાર આવ્યા : એપલા ૮ ચંદ્ર તરફ ગયુ. અને ચંદ્રની ૧૦ પ્રદક્ષિણા કરી પાછુ આવ્યુ.' પરંતુ અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, ચંદ્ર પૃથ્વીથી ઊચે કે તી છે? જો ચંદ્ર પૃથ્વીથી ઊંચે હેાય તે એપેાલે યાન પૃથ્વીની ભ્રમણ કક્ષામાંથી સીધું ઊંચે જવુ જોઈએ. પરંતુ તેમના જ કથન પ્રમાણે એ યાન પૃથ્વીથી ૧૯૦ માઈલ ઊચે પૃથ્વીની પ્રદક્ષિણા કરી ભ્રમણકક્ષામાંથી નીકળી ચંદ્ર તરફે ત્રાંસુ ૨,૩૦,૦૦૦ માઈલ ગયુ છે.
હવે, સૂર્યમાળામાં જેટલા ગ્રહેા બતાવવામાં આવે છે, તેમાં અન્ય ગ્રહો અને પૃથ્વી સૂર્યથી ત્રીજા નંબરના ગ્રહ છે. ચદ્ર પૃથ્વીનેા ગ્રહ બતાવવામાં આવે છે, અને તે પૃથ્વીની આસપાસ ફરે છે. આથી આપણે એવું માનવા પ્રેરાઈ એ છીએ કે, એપેાલે ચાન પૃથ્વીથી ત્રાંસુ' ગયુ' છે.
વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, એપેલે સેટન` ૫ રોકેટના ધક્કાથી ઉપર ૧૯૦ માઈલ જઈને પૃથ્વીની એ પ્રદક્ષિણા ફ્રી, ત્યાર ખાદ સ્પેઈસ રીચર્સ સેન્ટર (કેપ કેનેડી) માં બેઠેલા કન્ટ્રોલરા ખટન દખાવીને એપેલેનું મુખ ચંદ્ર તરફ ત્રાંસુ' કર્યુ અને પૂર્વ દિશામાં ૨,૩૦,૦૦ માઈલ દૂર ગયુ.
હકીકતમાં એ છે કે, પૃથ્વીથી તે ફક્ત ઊંચાઇ ૧૯૦ માઇલની છે. પૃથ્વીથી ૨,૩૦,૦૦૦ માઈલ દૂર યાન ગયું, પરંતુ ઊંચાઈ ૧૯૦ માઇલથી વધુ નથી, છતાં એપેાલા ૧૧ ને ચંદ્ર પર અવતરણ કરતી વખતે નીચે ઊતરવું પડ્યું,
વાસ્તવમાં ચંદ્ર આકાશીય પદાર્થ છે અને અમારી પૃથ્વીથી ૩૧ લાખ ૩૮ હેાર માઇલ ઊંચે છે. તેા એ સ્પષ્ટ છે કે, ચંદ્ર પર પહોંચવા માટે ૧૯૦ માઇલ પરથી વધુ ઉલ્લૂ - ગમન કરવું જોઈ એ.
આથી એ સાબીત થાય છે કે, એપેાલે પૃથ્વીથી ત્રાંસુ' ગયુ` છે, પણ ઉપર ગયું નથી. શકેટ ફૂટયા પછી એપોલા યાન કલાકના ૩૯,૩૬૦ કિલોમીટરની ઝડપે ચંદ્ર તરફ ધસ્યુ
શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org