SearchBrowseAboutContactDonate
Page Preview
Page 868
Loading...
Download File
Download File
Page Text
________________ eh sbbbb textshste sbse sbb se set b the best bਰ ਇshese este sb siteshste de sbsta sb b xh [$$$ नरसिंहस्य पुत्रोऽभूत् ।। रूपवान सुंदराकृतिः ॥ चिरं जय सदा ऋद्धिर्वृद्धिर्भवतु धर्मतः ॥ १८॥ હવે તે નરસિંહને રૂપવાન તથા મનોહર શરીરવાળા પુત્ર થયો. તે સર્વદા જયવંતે વર્તે. તેમ જ ધર્મથી સમૃદ્ધિની વૃદ્ધિ થાઓ. (૧૮) છે રૂતિ વંશાવષ્ટિ . गांधीमोहोतागोत्रे सा केशवजी निजभुजोपार्जितवित्तेन धर्म कार्याणि कुरुतेस्म । तद्यथा, निज. परिकरयुक्तो संघसार्धे विमलाद्रितीर्थे समेत्य कच्छसौराष्ट्रगूर्जरमरुधरमेवाडकुंकणादिदेशादागता बहुसंध. लोकाः मिलिताः, अंजनशलाकाप्रतिष्ठादिमहोत्सवार्थ विशालमंडपं कारयतिस्म । ગાંધી મહેતા ગોત્રમાં ઉત્પન્ન થયેલા શા. કેશવજી નામના શેઠે પિતાની ભુજથી ઉપાર્જન કરેલાં દ્રવ્ય વડે ધર્મ કાર્યો કર્યા તે નીચે મુજબ છે તે શેઠ પોતાના પરિવાર સાથે સંઘ સહિત શ્રી શત્રુંજય તીર્થમાં આવ્યા. તે સંધમાં કચ્છ, સોરઠ, ગુજરાત, મારવાડ, મેવાડ તથા કંકણ આદિક દેશમાંથી આવેલા ઘણું લેકે એકઠા થયા હતા. પછી તે શેઠે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા આદિ મહત્સવ આ માટે ત્યાં મોટા મંડપ રચા. तन्मध्ये नवीनजिनबिंबानां रुप्यपाषाणधातूनां बहुसहस्रसंख्यानां सुमुहूर्ते सुलग्ने पठोपरि संस्थाप्य तस्य विधिन/ क्रियाकरणय श्रीरलसागरसूरिविधिपक्षगच्छपतेरादेशतः मुनिश्रीदेवचंद्रगणिना तथा क्रियाकुशलश्राद्धैःसह शास्रोक्तरोत्या शुद्धक्रियां कुर्वन् । તે વિશાળ મંડપમાં રૂપાનાં, પાષાણનાં તથા ધાતુઓનાં હજારોગમે નવીન જિનબિંબને ઉત્તમ મુહુર્ત તથા શુભ લગ્ન પીઠિકા પર સ્થાપવામાં આવ્યાં. પછી તેની ક્રિયા કરવા માટે વિધિપક્ષ અંચલ) ગચ્છના નાયક શ્રી રત્નસાગરસૂરિજીની આજ્ઞાથી મુનિશ્રી દેવચંદ્રગણિજીએ ક્રિયા કરવામાં કુશળ એવા શ્રાવકેની સાથે મળીને શાસ્ત્રોમાં કહેલી રીત મુજબ શુદ્ધ ક્રિયા કરી. श्रीवीरविक्रमार्कतः संवत् १९२१ ना वर्षे तस्मिन श्रीशालिबाहनभूपालकृते शाके १७८६ प्रवर्तमाने मासोत्तमश्रीमाघमासे शुक्लपक्षे तिथौ सप्तम्यां गुरुवासरे मार्तडोदयवेलायां सुमुहूर्ते सुलग्ने स्वर्णशलाकया जिनमुद्राणां श्रीगुरुभिश्च साधुभिरंजनक्रियां कुरुतेस्म ।। શ્રી વિક્રમાર્કની સંવત ૧૯૨૧ ની સાલમાં તથા શ્રી શાલિવાહન રાજના શકની ૧૭૮૬ ની સાલમાં શ્રી માઘ માસ નામના ઉત્તમ માસમાં શુકલ પક્ષની સાતમની તિથિએ ગુરુવારના દિવસે સૂર્યોદય વખતે ઉત્તમ મૂહુર્ત તથા શુભ લગ્ન આવ્યું છતે શ્રી ગુરુ મહારાજે તથા સાધુઓએ મળીને તે સઘળી જિનપ્રતિમાઓની અંજનશલાકા કરી. संघलोकान् सुवेषधारीन बहुऋध्ध्या गीतगानवाजिंत्रादिपूर्वकं समेत्य जिनपूजनलोंछनादिक्रिया 'याचकानां दानादिसघवात्सल्यादिभक्तिहर्षतश्चक्रे । આ શી આઈ કહ્યાણdhસ્મૃતિગ્રંથ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy