________________
[55૧Jedestrofessiolosseurofesofsastereotestosastecedestoboosessofiles of Goddes
s
ત્યાર પછી શ્રી અમરસાગરસૂરિજી થયા, અને ત્યારબાદ શ્રી વિદ્યાસાગરસૂરિજી થયા. પછી શ્રી ઉદયસાગરસૂરિજી થયા, અને ત્યારપછી શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી થયા. (૯)
ततः पुण्योदधिसूरि । गजेंद्राणयसूरयः । मुक्तिसागरसूरोंद्रा । बभूवुर्गुणशालिनः ॥ २०॥ - ત્યાર બાદ શ્રી કૃષ્ણસાગરસૂરિજી થયા, તેમની પાટે શ્રી રાજેદ્રસાગરસૂરિજી થયા. અને ત્યાર પછી ગુણો વડે શોભતા શ્રી મુક્તિસાગરસૂરિજી થયા. (૧૦) ततो रत्नोदधिमरिर्जयति विचरन् भुवि ॥ शांतदातक्षमायुक्तो । भव्यान् धर्मोपदेशकः ॥ ११ ॥
ત્યાર પછી શાંત, દાંત, ક્ષમાવાન તથા ભવ્ય જીવોને ધર્મોપદેશ આપનારા શ્રી રત્નસાગરસૂરિજી (હાલમાં એટલે આ શિલાલેખ લખાય ત્યારે) પૂરી પર વિચરતા થકા જયવંતા વર્તે છે. (૧૧)
_ રૂત્તિ પટ્ટાવરું છે अथ कच्छसुराष्ट्रे च । कोठारानगरे वरे ॥ बभूव लघुशाखायां मणसीति गुणोज्ज्वलः ॥ १२॥
હવે ક૭ નામના ઉત્તમ દેશમાં આવેલા કોઠારા નામના શ્રેષ્ઠ નગરમાં (ઓશવાળ જ્ઞાતિની) લઘુ શાખામાં ગુણે વડે ઉજજ્વળ એવા મણસી નામના શેઠ થયા. (૧૨) तत्पुत्रो नायको जज्ञे । हीराबाइ च तत्प्रिया ॥ पुत्रः केशवजी तस्य । रूपवान पुण्यमूर्तयः ॥१३॥
તે મણસી શેઠને નાયક નામે પુત્ર છે. અને તે નાયકને હીરબાઈ નામે સ્ત્રી હતી તથા તેમને કેશવજી નામને રૂપવાન તથા પવિત્ર આકારવાળા પુત્ર થયે. (૧૩) मातुले न समं मुंबैबंदरे तिलकोपमे ॥ अगात्पुण्यप्रभावेन । बहु स्वं समुपार्जितं ॥ १४ ॥
તે કેશવજી પોતાના મામાની સાથે તિલક સરખા મુંબઈ બંદરે ગયો અને ત્યાં પુણ્ય પ્રતાપે તેણે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. (૧૪) देवे भक्तिगुरौ रागी । धर्म श्रद्धाविवेकिनः ॥ दाता भोक्ता यशःकीर्ति ॥ स्ववर्गे विश्रुतो बहु ॥ १५ ॥
- તે કેશવજી જિનદેવ પ્રત્યે ભક્તિવાન, ગુરુને રાગી, ધર્મ પર શ્રદ્ધાવાળા, વિવેક, દાતાર, ભક્તા, જશ અને કીર્તિવાળો તથા પિતાની જ્ઞાતિમાં ઘણો પ્રખ્યાત છે. (૧૫) पाबेति तस्य पत्नी च । नरसिंहः सुतोऽजनि ॥ रत्नबाई तस्य भार्या । पतिभक्तिसुशीलवान् ॥ १६ ॥
તે કેશવજીને પાબા નામની સ્ત્રી તથા નરસિંહ નામનો પુત્ર છે. તે નરસિંહની પતિ પ્રત્યે ભક્તિવાળી તથા ઉત્તમ શીલવાળી રનબાઈ નામે સ્ત્રી હતી. (૧૬) केशवजीकस्य भार्या । द्वितीया मांकबाइ च ॥ नाम्ना त्रिकमजी तस्य ॥ पुत्रोऽभूत् स्वल्पजीविनः ॥१७॥
તે શિવજીને બીજી માંકબાઈ નામની સ્ત્રી હતી અને તેને ત્રિકમજી નામે પુત્ર થયો. પરંતુ તે સ્વપ આયુષવાળા થયે, (૧૭)
ગઈ કા શ્રીચર્ય કહ્યાણગૌતમસ્મૃતિગ્રંથ
Sષ -
G
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org