________________
de fedestestes destestetstestesteste testostestestostestosteste de dostosase stastastastestese desesh sastastest sestostecede de ses destes dades de todos
_ ૐ નમઃ | बभूवुः श्रीमहावीर-पट्टानुक्रमभूषणाः । श्री अंचलगणाधीशाः आयरक्षितसूरयः ॥ १॥
શ્રી મહાવીર દેવની પાટ પરંપરામાં આભૂષણ સમાન અને શ્રી અંચલગચ્છના નાયક એવા શ્રી આર્ય રક્ષિતરિ નામના આચાર્ય થયા. (૧)
तत्पट्टपकजादित्याः सूरिश्रीजयसिंहकाः । श्रीधर्मघोषसूरीन्द्राः महेन्द्रसिंहसूरयः ॥ २ ॥
તે શ્રી આર્યરક્ષિતરિજીની પાટ રૂપી કમલને વિકસ્વર કરવામાં સર્વ જેવા શ્રી સિંહસૂરિ નામના આચાર્ય થયા. તેઓની પાટે શ્રી ધર્મષસૂરિ તથા તે પછી શ્રી મહેન્દ્રસિંહસૂરિ થયા. (૨)
श्रीसिंहप्रभसूरीशाः सूरयोऽजितसिंहका । श्रीमदेवेन्द्रसूरीशाः श्रीधर्मप्रभसूरयः ॥ ३॥
ત્યાર પછી શ્રી સિંહપ્રભસૂરિજી થયા. ત્યાર બાદ શ્રી અજિતસિંહસૂરિજી થયા. પછી શ્રીમાન દેવેંદ્રસૂરિજી થયા, અને ત્યારપછી શ્રી ધર્મ પ્રભસૂરિજી થયા. (૩) श्रीसिंहतिलकाह्वाश्च । श्रीमहेंद्रप्रभाभिधाः ॥ श्रीमंतो मेरुतुंगाख्याः ॥ बभूवुः सूरयस्ततः ॥ ४ ॥
ત્યાર બાદ શ્રી સિંહતિલકસૂરિજી થયા, ત્યાર પછી શ્રી મહેંદ્રપ્રભસૂરિજી થયા. ત્યાર બાદ શ્રીમાન મેરૂતુંગરિજી થયા. (૪) __ समग्रगुणसंपूर्णाः । मूरिश्रीजयकीर्तयः ।। तत्पट्टेऽथ सुसाधुश्रीजयकेसरसूरयः ॥ ५ ॥
ત્યાર પછી સમસ્ત ગુણો વડે સંપૂર્ણ થયેલા શ્રી જયકીર્તિ સુરિજી થયા. પછી તેમની પાટે મુનિની ઉત્તમ શોભાવાળા શ્રી જયકેસરીરિ થયા. (૫). श्रीसिद्धांतसमुद्राख्याः । सूरयो भूरिकीर्तयः ॥ भावसागरसूरींद्रास्ततोऽभूवन् गणाधिपाः ॥६॥
ત્યાર પછી ઘણી કીર્તિવાળા શ્રી સિદ્ધાંતસાગરસૂરિજી થયા. અને ત્યાર પછી શ્રી ભાવસાગરસૂરિજી ગચ્છનાયક થયા. (૬) श्रीमद्गुणनिधिानाख्याः । सूरयस्तत्पदेऽभवन् ॥ युग प्रधानाः श्रीमतः । सूरिश्रो धर्ममूर्तयः ॥ ७॥
ત્યાર પછી તેમની પાટે શ્રી ગુણનિધાનસુરિજી થયા અને ત્યાર બાદ શ્રીમાન તથા યુગપ્રધાન એવા શ્રી ધર્મ મૂર્તિસૂરિજી થયા. (૭)
तत्पट्टोदयशैलाग्रप्रोद्यत्तरणिसन्निभाः ॥ अभवन् सरिराजश्रीयुजः कल्याणसागराः ॥८॥ તેમની પાટે ઉદયાચલના અગ્રભાગમાં ઊગતા સૂર્ય સરખા શ્રીમાન શ્રી કલ્યાણસાગરસૂરીશ્વર થયા.(2) श्रीअमरोदधिसूरोंद्रास्ततो विद्याब्धिसूरयः ॥ उदयार्णवसूरिश्च । कीर्तिसिंधुमुनिपतिः ॥९॥
મી શ્રી આર્ય કલ્યાણ ગોતમ સ્મૃતિગ્રંથસDE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org