________________
1846
stastastestostestadestestadostestostestesto destro desteste stedesteseotstestestade desbostosoobe dovedeste docesostosedade destestosteslesstedades dastused
વળી તે બન્ને ભાઈઓ જહાંગીર બાદશાહના મંત્ર (તહેસીલદાર), ધર્મના ધુરંધર, ધનવાન, પુણ્ય કરનારા તથા પૃથ્વી પર પ્રખ્યાત હતા. (૨૦) याभ्यामुप्तं नवक्षेत्रे । वित्तबीजमनुत्तरं ॥ तौ धन्यौ कामदो लोके । लोढागोत्रावतंसकौ ॥ २१॥
વળી જેઓએ પિતાનું દ્રવ્ય રૂપ અનુપમ બીજે નવે ક્ષેત્રોમાં વાવેલું છે એવા, તથા જગતમાં (મનુષ્યોને) વાંછિત પદાર્થો આપનારા, તેમ જ લેઢા ગોત્રમાં મુકુટ સમાન એવા તે બંને ભાઈઓ ધન્યવાદને પાત્ર હતા. (૨૧) अवाप्य शासनं चारु । जहांगीरपतेननु ॥ कारयामासतुर्धर्म-क्रिया सर्वे सहोदरौ ॥ २२॥
તે બને સહોદર ભાઈઓ ખરેખર જહાંગીર બાદશાહની ઉત્તમ આજ્ઞા મેળવીને સર્વ પ્રકારની ધર્મક્રિયાઓ કરતા હતા. (૨૨) शाला पौषधपूर्वा वै । यकाभ्यां सा विनिर्मिता ॥ अधित्यकात्रिकं यत्र । राजते चित्तरंजकं ॥ २३ ॥
વળી તે બને ભાઈઓએ એક એવી પૌષધશાળા બંધાવી હતી કે જેમાં હૃદયને ઉપજાવનારા ત્રણ માળા (મજલા) શોભતા હતા. (૨૩) સમેતરારે મળે ! શત્રુંજયેષુદારછે | જોવ્રુપ ૪ તીર્થંg / શિરિના તથા | ૨૪ .. संघाधिपत्यमासाद्य । ताभ्यां यात्रा कृता मुदा ॥ महा सर्वसामग्या । शुद्धसम्यक्त्वहेतवे ॥२५॥ युग्मं ॥
વળી જેઓએ પિતાનાં સમ્યકત્વની શુદ્ધિ કરવા માટે સંઘપતિપણું મેળવીને મોટી સમૃદ્ધિપૂર્વક સર્વ પ્રકારની સામગ્રી સહિત મનોહર સમેતશિખરની, શત્રુંજય તીર્થની, આબુ ગિરિરાજની, ગિરનાર પર્વતની તથા બીજ તીર્થોની પણ હર્ષથી યાત્રા કરેલી હતી. (૨૪-૨૫). तुरंगाणां शतं कांतं । पंचविंशतिपूर्वकं ॥ दत्तं तु तीर्थयात्रायां । गजानां पंचविंशतिः ॥ २६॥ अन्यदपि घनं वित्त । दत्तं संख्यातिगं खलु ॥ अर्जयामासतुः कीर्ति-मित्थं तौ वसुधातले ॥२७॥
વળી તે બન્ને ભાઈઓએ તીર્થયાત્રામાં એકસો પચાસ સુંદર ઘોડા, પચીસ હાથી તથા બીજું પણ અસંખ્ય દ્રવ્ય દાન તરીકે આપ્યું. ખરેખર એવી રીતે તેઓએ આ પૃથ્વીતળ પર કીર્તિ ઉપાર્જન કરી. (૨૬-૨૭) उतुग गगनालंबि । सच्चित्रं सध्वजं परं ॥ नेत्रासेचनकं ताभ्यां युग्मं चैत्यस्य कारितं ॥ २८ ॥
વળી તે બન્ને ભાઈઓએ ઊંચા આકાશને અડકે એવાં, ઉત્તમ નકશીદાર ચિત્રોવાળાં, વજદંડવાળાં, આંખને આનદ આપનારાં બે વિશાળ જિનમંદિર બંધાવ્યાં. (૨૮).
अथ गद्य-श्रीअंचलगच्छे श्रीवोरादष्टचत्वारिंशत्तमे पट्टे श्रीपावकगिरौ श्रीसीमंधरजिनवचसा श्रीचक्रेश्वर्या दत्तवराः सिद्धान्तोक्तमार्गप्ररूपकाः श्राविधिपक्षगच्छसंस्थापकाः श्रीआर्यरक्षितसूरयः ॥
કઈ શ્રી આર્ય કયાદાગૌતમસ્મૃતિગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org