SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ રdeasedddddessessed fessf4d4fs s. ssed Messes. ઈMessedeeded: 1 શ્રીમાન અચલગરછમાં શ્રી મહાવીર પ્રભુથી અડતાળીસમી પાટે શ્રી પાવાગઢ પર શ્રીમાન સીમંધર જિનેશ્વરના કહેવાથી શ્રી ચશ્વરીદેવીએ જેમને વરદાન આપેલું છે એવા, આગમમાં કહેલા ધર્મ માર્ગનું પ્રરૂપણ કરનારા તથા શ્રી વિધિ પક્ષ ગરછનું સ્થાપન કરનારા શ્રી આર્યરક્ષિતસૂરિ નામના આચાર્ય મહારાજ થયા. तत्पट्टे श्रीजयसिंहसूरि २ श्रीधर्मघोषसूरे ३ श्रीमहेन्द्रसिंहमूरि ४ श्रीसिंहप्रभसूरि ५ श्रीअजितसिंहसूरि ६ श्री देवेंद्रसिंहसूरि ७ श्रीधर्मप्रभसरे ८ श्रासिंहतिलकसूर ९ श्रीमहेंद्रप्रभमूरि १० श्रीमेरुतुंग सूरि ११ श्रीजयकीतिसूरि १२ श्रीजयकेसरिसरि १३ श्रीसिद्धांतसागरसूरि १४ श्रोभावसागरसरि १५ श्रीगुणनिधानसूरि १६ श्रीधर्ममूर्तिसूरयः १७ तत्पट्टे संप्रति विराजमानाः श्रोभट्टारकपुरंदराः सकलसूरिशिरोमणयः श्रीयुगप्रधानाः पूज्यभट्टारकश्री ५ श्रीकल्याणसागरसूरयः ॥ तेषामुपदेशन श्रीश्रेयांसजि नबिबादिनां संघाधिपाभ्यां कुंरपालसोनपालाभ्यां प्रतिष्ठा कारापिता ॥ - તે શ્રી આર્ય રક્ષિતસૂરિજીની પાટ જયસિંહસૂરિ ૨, તેમની પાટે શ્રી ધર્મઘોષસૂરિ ૩, તેમની પાટે શ્રી મહેન્દ્રસિંહસૂરિ ૪, તેમની પાટે શ્રી સિંહપ્રભસૂરિ ૫, તેમની પાટે શ્રી અજિતસિંહસૂરિ છે, તેમની પાટે શ્રી દેવેંદ્રસિંહરિ ૭, તેમની પાટે શ્રી ધર્મપ્રભસૂરિ ૮, તેમની પાટે શ્રી સિંહતિલકસૂરિ ૯, તેમની પાટે શ્રી મહેંદ્રપ્રભસૂરિ ૧૦, તેમની પાટે શ્રી મેરૂતુંગસૂરિ ૧૧, તેમની પાટે શ્રી જયકીર્તિસૂરિ ૧૨, તેમની પાટે શ્રી જમકેસરીસૂરિ ૧૩, તેમની પાટે શ્રી સિદ્ધાંતસાગરસૂરિ ૧૪, તેમની પાટે શ્રી ભાવસાગરસૂરિ ૧૫, તેમની પાટે શ્રી ગુણનિધાનસૂરિ ૧૬, તેમની પાટે શ્રી ધર્મમૂર્તિસૂરિજી થયા. ૧૭. તેમની પાટે વર્તમાન કાળમાં (આ શિલાલેખ લખાયો તે સમયે) બિરાજતા શ્રી ભટ્ટારકપુરંદર તથા સર્વ આચાર્યોમાં શિરોમણિ સરખા શ્રી યુગપ્રધાન પૂજ્ય ભટ્ટારક શ્રી ૫ શ્રી કલ્યાણસાગરસૂરિજી છે. તેમના ઉપદેશથી શ્રો શ્રેયાંસપ્રભુ આદિકની પ્રતિમાઓની સંઘાધિપતિ એવા કંપાલ અને સેનપાલ નામના બને ભાઈઓએ પ્રતિષ્ઠા કરાવેલી છે. श्रोश्रेयांसजिनेशस्य । बिबं स्थापितमुत्तम ।। प्रतिष्ठतं तु संघेन । गुरुणामुपदेशतः ॥ २९॥ | (તે બને જિનમંદિરોમાંના એકમાં) તેઓએ શ્રી શ્રેયાંસપ્રભુનું ઉત્તમ બિંબ સ્થાપન કર્યું, તથા ગુરુ મહારાજ શ્રી કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી આગ્રાના સંધે મળીને તેની પ્રતિષ્ઠા કરી, એટલે તે સંબંધી મહત્સવ કર્યો. (૨૯). चत्वारि शतमानानि । सार्धान्युपरि तत्क्षणे ॥ प्रतिष्ठतानि बिबानि । जिनानां सौख्यकारिणां ॥३०॥ તે સમયે સુખ કરનારા એવા જિનેશ્વર પ્રભુનાં સાડા ચારસો બિંબની પ્રતિષ્ઠા (તે બને જિનાલયોમાં) કરવામાં આવી હતી. (૩૦) ख्याति सर्वत्र लेभाते । प्राज्यपुण्यप्रभावतः ॥ देवगुर्वोः सदा भक्तौ । शाश्वतौ नंदतां चिरं ॥३१॥ . દેવ તથા ગુરુ પ્રત્યે હમેશાં ભક્તિવંત એવા તે બંને ભાઈઓએ (પોતાના) ઉત્કૃષ્ટ પુણ્યના પ્રભાવથી સર્વ જગાએ પ્રખ્યાતિ મેળવી હતી. એવા તે બને ભાઈ ઘણા શાતા દાળ સુધી સમૃદ્ધિ પામે 1 (૬૧) માં શ્રી આર્ય કયાણૉતમસ્મૃતિ ગ્રંથ ી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy