SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૫૬] (૦ Jeffessoredeedle list of choosedssessed foddessed hereinholdess श्रीमदंचलगच्छाख्ये । सर्वगच्छावतंसके ॥ सिद्धांताख्यातमार्गेण । राजिते विश्वविस्तृते ॥६॥ | સર્વ ગરછમાં મુકટ સમાન, તથા આગમમાં કહેલા માર્ગને અનુસરવાથી શોભતા તથા જગતમાં ફેલાયેલા એવા શ્રીમાન અંચલગરછમાં (૬) उग्रसेनपुरे रम्ये । निराशंकरसाश्रये ॥ प्रासादमंदिराकीणे । सद्ज्ञाता झुपकेशके ॥ ७॥ ભય રહિત તથા નવે રસોના સ્થાનક સમાન અને મહેલે તથા દેવમંદિરેથી ભરેલા મનહર ઉગ્રસેન (આગ્રા) નામના નગરમાં “ઓશવાલ' નામની ઉત્તમ જ્ઞાતિમાં (૭) लोढागोत्रे विवस्वास्त्रिजगति सुयशा ब्रह्मचर्यादियुक्तः । श्रंगख्यातनामा गुरुवचनयुतः कामदेवादितुल्यः ॥ जीवाजोवादितत्त्वे पररुचिरमतिर्लोकवर्गेषु यावज्जीयाच्चंद्रार्कबिंबं परिकरभृतकैः सेवितस्त्वं मुदा हि ॥८॥ લેઢા નામના ગોત્રમાં સૂર્ય સરખા, ત્રણે જગતમાં ઉત્તમ યશવાળા, બ્રહ્મચર્ય આદિથી યુક્ત થયેલા, ગુરુમહારાજના વચન પર શ્રદ્ધાવાળા (રૂપ આદિમાં) કામદેવ આદિક સરખા, જવ, અજીવ આદિક નવે તવોમાં પરમ રુચિર બુદ્ધિવાળા, પરિવાર તથા નેકરેથી લેવાયેલા એવા શ્રી શંગ નામના શેઠ! જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રના બિંબ કાયમ રહે, ત્યાં સુધી તમે તેના સમૂહમાં હર્ષથી જયવંત વર્તે ! (૮) लोढासंतानविज्ञातो । धनराजो गुणान्वितः ॥ द्वादशव्रतधारी च । शुभकर्मणि तत्परः ॥९॥ तत्पुत्रो वेसराजश्च । दयावान् सुजनप्रियः ॥ तुर्यव्रतधरः मान् । चातुर्यादिगुणैर्युतः ॥ १० ॥ - તે શ્રી શૃંગ શેઠના ધનરાજ' નામે પુત્ર થયા કે જે લેઢા વંશમાં પ્રખ્યાત, ગુણવાન અને શુભ કાર્યોમાં તત્પર બાર વ્રતધારી શ્રાવક હતા. (૯) તેમના “સરાજ' નામે પુત્ર થયા, કે જે ૨ સજજનેને પ્રિય થઈ પડેલા, ચેાથું બ્રહ્મચર્ય વ્રત ધરનારા, લક્ષ્મીવાન તથા ચતુરાઈ આદિક ગુણોથી યુક્ત થયેલા હતા. (૧૦) तत्पुत्रौ द्वावभूतां च । सुराऽगावर्धितौ सदा ॥ जेठूरंगगोत्रौ च । जिज्ञापालनोत्सुकौ ॥११॥ તે વિસરાજના હમેશાં ક૯પવૃક્ષની પેઠે વૃદ્ધિ પામેલા તથા જિનેશ્વર પ્રભુની આજ્ઞા પાળવામાં ઉત્સુક એવા જેઠું” અને “શ્રીરંગગોત્ર નામને બે પુત્રો થયા. (૧૧) तौ जीणासीहमल्लाख्यौ । जेठ्वात्मजौ बभूवतुः ॥ धर्मविदौ च दक्षौ च । महापूज्यौ यशोधनौ ॥ १२॥ તેઓ બન્નેમાંથી જેડુને “જીણુસહ” અને “મહલ નામે બે પુત્રો થયા, કે જેઓ ધર્મને જાણનારા, ડહાપણવાળા, મહાન જનાને પૂજવા લાયક તથા યશ રૂપી ધનવાળા હતા. (૧૨) आसीच्छीरंगजो नूनं । जिनपादार्चने रतः ॥ मनीषी सुमना भव्यो । राजपाल उदारधीः ॥ १३॥ શ્રી આર્ય કkયાણગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy