________________
destacadostasadachadasted dadas de dadosasasasasasastab ssboda sa se desto sto se dedostacostadaso de dadosasto ce dostedate shtestoste LO
૧૪૯, આગરાના સેઢા ગાત્રીય મંત્રી બાંધવ ની કુપાલ–સોનપાલે બંધાવેલાં બન્ને જિનાલયના શિલાલેખની નકલ અંચલગરછ પઢાવલિમાં પૃ. ૩૦૦ ઉપર અનુવાદ સહિત અપાયેલ છે, તે આ પ્રમાણે છે :
पातसाहि श्री जहांगीरराज्ये
| ૐ . શ્રી વિષ્પો નમઃ | स्वस्ति श्री विष्णुपुत्रो निखिलगुणयुतः पारगो वीतरागः । पायादः क्षीणकर्मा सुरशिखरीसमः कल्पतीर्थदाने ॥ श्रीश्रेयान् धर्ममूर्तिर्भविकजनमनः पंकजे बिम्बभानुः ।
कल्याणांभोधिचंद्रः सुरनरनिकरैः सेव्यमानः कृपालुः ॥ १ ॥ સર્વ ગુણે વડે યુક્ત થયેલા, સંસારનો પાર પામેલા, રાગ રહિત ક્ષીણ થયેલ છે કર્મો જેમનાં, એવા કલ્પવૃક્ષ સરખા તીર્થને આપવામાં મેરુ પર્વત સમાન, લક્ષ્મી તથા કલ્યાણ કરનારા ધર્મની મૂર્તિ સમાન, ભવ્ય લોકોના મન રૂપી કમલને વિકસ્વર કરવામાં સૂર્યબિંબ સરખા, કલ્યાણ રૂપી સાગરની વૃદ્ધિ કરવામાં ચંદ્ર સમાન, દેવો તથા મનુષ્યોના સમૂહથી સેવાતા અને દયાળુ એવા કલ્યાણયુક્ત મોક્ષલક્ષ્મીવાળા વિષ્ણુ રાજાના પુત્ર શ્રી શ્રેયાંસનાથ પ્રભુ તમારું રક્ષણ કરે ! (૧) ऋषभमुखाः सार्वा । गौतमाद्या मुनीश्वराः ।। पापकर्मविनिर्मुक्ताः । क्षेमं कुर्वतु सर्वदा ॥२॥
ઋષભદેવ પ્રભુ આદિ સર્વજ્ઞ તીર્થ કરે તથા ગૌતમ સ્વામી આદિ મુનીશ્વર કે જેઓ પાપકાર્યોથી સર્વ પ્રકારે મુક્ત થયેલા છે, તેઓ હમેશાં તમારું કલ્યાણ કરો ! (૨)
પાક્યા ઘટ્ટાવાચો છે શ્વવંશાનમાર્તડ સરિતર્ટિલ્યન્ત તો છે રૂ .
ક્રપાલ અને સ્વર્ણ પલ નામના બને શ્રાવક ભાઈઓ કે જેઓ ધર્મ કાર્યોમાં તત્પર હતા તથા પિતાને વંશ રૂપી કમલને પ્રફુલ્લિત કરવામાં સૂર્ય સમાન હતા, તેમની આ પ્રશસ્તિ લખાય છે. (૩)
श्री मति हायने रम्ये । चंद्रपिर प्रभू पते ॥ षट्त्रिंशत्तिथिशाके । विक्रमादित्यभूपतेः ॥४॥ | વિક્રમાદિત્ય રાજાને શ્રીમાન તથા મનોહર એવા સેળ સો એ કેર (૧૬૭૧) ના વર્ષમાં, તેમ જ પંદર સો છત્રીસ (૧૫૩૬)ને શક સંવત્સરમાં, (૪) राधमासे वसंतत्ौ । शुक्लायां तृतीयातिथौ ।। युक्ते तु रोहिणीभेन । निर्दोषे गुरुवासरे ॥५॥
વૈશાખ માસમાં, વસંત ઋતુમાં, શુકલ પક્ષની ત્રીજની તિથિને દિવસે, હિણુ નહાત્રથી યુક્ત થયેલા અને દેષ વિનાના એવા ગુરુવારને દિવસે, (૫) ૧. અવનિમાં ધર્મમૂર્તિસૂરિજીનું નામ સૂચવ્યું છે. ૨. દવનિમાં કલ્યાણસાગરસુરિજીનું નામ સૂચવ્યું છે.
શ્રી આર્ય ક યાણા ગોમ સ્મૃતિગ્રંથ (3)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org