SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૫૪]:abhdheaded:htt cacacasavada aase add soasadaa ambassa यं दृष्ट्वा भविकाः सर्वे । चितयंति स्वचेतसि ।। उच्चैभूतः किमेषोऽद्रिर्द्दश्यतेऽभ्रंलिहो यतः ॥२८॥ જે આ જિનપ્રાસાદને જેઈને સધળા ભવિક લેાકેા પેાતાના હૃદયમાં એમ વિચારે છે કે શું આ શત્રુંજય પર્વત ઊંચા થઈ ગયા ? કેમ કે તે આ (જિનપ્રાસાદના ઊંચા શિખર વડે) આકાશને સ્પ કરતા જોવામાં આવે છે. (૨૮) येन श्रीतीर्थराजोऽयं । राजते सावतंसकः ॥ प्रतिमाः स्थापितास्तत्र | श्रीश्रेयांसमुखार्हतां ॥२९॥ જે આ જિનપ્રાસાદ વડે કરીને આ શત્રુંજય નામના તીર્થાધિરાજ મુકુટમુક્ત થયેલા શાભી રહેલા છે, તે આ જિનપ્રાસાદમાં શ્રી શ્રેયાંસનાથજી આદિ તીર્થંકરાની પ્રતિમા સ્થાપન કરવામાં આવેલી છે. (૨૯) तथा च-संवत १६७६ वर्षे फाल्गुनसिद्वितीयायां तिथौ दैत्यगुरुवासरे रेवतीनक्षत्रे श्रीमतो नव्यनगरात् साहिश्रीपद्मसीकेन श्रीभरत चक्रवर्तिनिर्मित संघसदृशं महासंघ कृत्वा श्रीअंचलगणाधीश्वर भट्टारक पुरंदर युगप्रधान पूज्यराजश्री ५ श्रीकल्याणसागरसूरीश्वरैः सार्धं श्रीविमलगिरितीर्थवरे समेत्य स्वयं कारितश्रीशत्रु जयगिरिशिखरः प्रासादे समहोत्सवं श्रीश्रेयांस मुखजिनेश्वराणां संति बिंबानि स्थापि तानी । सद्भिः पूज्यमानानि चिरं नंदंतु । વળી, વિક્રમ સવંત ૧૬૭૬ ના વર્ષ માં ફાગણ સુદ બીજની તિથિએ તથા શુક્રવારે નક્ષત્રે શ્રીમાન્ નવાનગરથી શ્રી પદ્મસી શાહે ભરત ચક્રવર્તી એ કાઢેલા સંધ સરખા માટા એટલે ધણાં શ્રાવકા-શ્રાવિકાએ, સાધુએ તથા સાધ્વીના મેડટા સમુદાયને સાથે લઈને, શ્રો અચલગચ્છના નાયક, ભટ્ટારામાં ઈંદ્ર સમાન તથા યુગપ્રધાન, પૂજ્યરાજ શ્રી ૫ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીની સાથે શ્રી વિમળગિરિ (શત્રુ ંજય પર્વત) નામના ઉત્તમ તીર્થસ્થાનમાં આવીને તે શ્રી શત્રુંજય ગિરિવરના શિખર પર પોતે બધાવેલા જિનપ્રાસાદમાં મેટા ઉત્સવ સહિત શ્રી શ્રેયાંસનાથજી આઢિ જિનેશ્વર પ્રભુએની પ્રતિમ:આને સ્થાપન કરી. તે જિનપ્રતિમાએ ઉત્તમ જનેાથી પૂનતી થકી ઘણા કાળ સુધી સમૃદ્ધિ પામેા ! द्विभाकर निशाकर भूधरार्यरत्नाकर ध्रुवधराः किल जाग्रतीह ॥ श्रेयांसनाथजिनमन्दिरमत्र तावन्नंदत्व ने कभविकौघनिषेव्यमानं ॥ ३० ॥ અને રેવતી સધ કાઢીને જ્યાં સુધી આ જગતમાં સુર્યાં, ચંદ્ર, પવ તે, સમુદ્રો, ધ્રુવા તથા પૃથ્વી ખરેખર હયાતી ભાગવે, એટલે વિદ્યમાન રહે, ત્યાં સુધી આ શત્રુંજય નામના તીર્થાધિરાજ પર રહેલુ તથા અનેક ભન્ય મનુષ્યના સમૂહ વડે સેવાતું, એવું આ શ્રી શ્રેયાંસનાથ પ્રભુનુ' જિનમદિર સમૃદ્ધિ પામેા ! (૩૦) वाचकविनयचंद्रगणिनां शिष्यमुख्यदेवसागरेण विहितेयं प्रशस्तिः ।। વાચક શ્રી વિનયચંદ્રગણિજીના મુખ્ય શિષ્ય શ્રી દેવસાગરજીએ આ શિલાલેખની પ્રશસ્તિ રચેલી છે. Jain Education International * શ્રી દેવસાગર ઉપાધ્યાયજી અચલગચ્છમાં ઉત્તમ વિદ્વાન હતા. તેમણે શ્રી હેમચંદ્રાચાર્ય જીએ રચેલા ‘અભિધાન ચિંતામણિ' નામનાં સંસ્કૃત ભાષાના કોષ પર વ્યુત્પત્તિરત્નાકર' નામની વીસ હજાર શ્લાના પ્રમાણવાળી વિસ્તૃત ટીકા રચેલી છે. શુ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy