________________
Boleskesteste destestestest otestostestestesbosbestosteudoeste deste testesleskestestese sbstosteste desbosbtesteskeeste sosteste destesos destestostestekete 1884 यस्य श्रीवरशासनं क्षितितले मार्तडबिंबायते । यद्वाक्यं भवसिंधुतारणविधौ पोतायते देहिनां ॥ यध्ध्यानं भुवि पापपंकदलने गंगांबुधारायते। श्रीसिद्धार्थनरेंद्रनंदनजिनः सोऽस्तु श्रिये सर्वदा ॥५॥
જેમનું ઉત્તમ શોભાવાળું શાસન પૃથ્વીમંડલ પર સર્યના બિંબની પેઠે દીપી રહેલું છે, જેમનું વચન સંસારસમુદ્ર તરવામાં પ્રાણીઓને વહાણ સમાન છે, તથા જેમનું ધ્યાન આ પૃથ્વી પર પાપ રૂપી કાદવને ધોઈ નાખવાને ગંગાજળની ધારા સરખું છે, એવા શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર તે શ્રી મહાવીર પ્રભુ હમેશાં લક્ષ્મી માટે થાઓ ! (૫)
થ પટ્ટાવટી ||
(હવે પટ્ટાવલી કહે છે ) શ્રોવર્ધમાનસિકવલમેળો શ્રીકાર્યરશ્ચિતમુનીશ્વરસૂરિના.
विद्यापगाजलधयो विधिपक्षगच्छ-संस्थापका यतिवरा गुरवो बभूवुः ।। શ્રી મહાવીર સ્વામી જિનેશ્વરની પાટ પરંપરામાં વિદ્યાઓ રૂપી નદીએ ને ખાલી થવા માટે મહાસાગર સરખા, વિધિપક્ષગચ્છને સ્થાપનારા અને મુનિઓમાં શ્રેષ્ઠ એવા શ્રી આર્ય રક્ષિત સૂરીશ્વર નામના આચાર્ય થયા. (૬)
तच्चारुपट्टकमलामलराजहंसाश्चारित्रमंजुकमलाश्रवणावतंसाः ॥
गच्छाधिपा बुधवरा जयसिंहसुरिनामान उद्यदमलोरुगुणावदाताः ॥७॥ તે શ્રી આરક્ષિતર્યરક્ષિતસૂરિજીની સુંદર પાટ રૂપી કમલને શોભાવવા માટે નિર્મળ રાજહંસ સરખા તથા ચારિત્ર રૂપી સુંદર લક્ષ્મીનાં કર્ણોને શોભાવવા માટે કુંડલ સરખા, પંડિતેમાં શ્રેષ્ઠ, તેમ જ ઉદય પામતા નિર્મળ અને ઉત્તમ ગુણેથી ઉજજવળ થયેલા શ્રી સિહસરિજી નામના ગર્ણનાયક થયા. (૭)
श्रोधर्मघोषगुरवो वरकीर्तिभाजः । सूरीश्वरास्तदनु पूज्यमहेंद्रसिंहाः ॥
आसंस्ततः सकलसूरिशिरोऽवतंसाः । सिंहप्रभाभिधसुसाधुगुणप्रसिद्धाः ॥८॥ તેમની પાટે ઉત્તમ કીર્તિવાળા શ્રી ધર્મઘોષસૂરિ થયા, અને ત્યાર પછી પૂજ્ય એવા શ્રી મહેકસિંહ નામના સૂરીશ્વર થયા. ત્યાર બાદ સર્વ આચાર્યોમાં મુકુટ સરખા તથા સાધુના ઉત્તમ ગુણોથી પ્રસિદ્ધ એવા શ્રી સિહપ્રભસૂરિ નામના આચાર્ય થયા. (૮)
तेभ्यः क्रमेण गुरवोऽजितसिंहसूरिगोत्रा बभूवुरथ पूज्यतमा गणेशाः ॥
देवेंद्रसिंहगुरवोऽखिललोकमान्या, धर्मप्रभा मुनिवरा विधिपक्षनाथाः ॥९॥ ત્યાર પછી અનુક્રમે શ્રી અજીતસિંહસૂરીશ્વરજી થયા અને ત્યારપછી અતિશય પૂજનીક એવા શ્રી
શ્રી આર્ય ક યાણાગામસ્મૃતિગ્રંથ કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org