________________
-
મા ૧૧
seasodestedessedsetoffeeded f orest dessedesses Messonsfeeded sould stodafoefore dos-s[૪૪૩] ૧૫૧. વિક્રમ સંવત ૧૯૭૭ માં ર. પ્રથમ ભારમલ્લજીના રાજ્યાધિકારી વોરા ધારશીએ તેમના ઉપદેશથી
ભુજનગરમાં અંચલગચ્છને ઉપશ્રય બધા તથા પોતાના દાદા વીરજી શાહની દહેરી કરાવી,
તેમાં પગલાં સ્થાપ્યાં, અને ધર્મકાર્યોમાં ઘણું દ્રશ્ય ખરચ્યું. ૧૫ર. આ શ્રી કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી નીચે મુજબ જિનપ્રતિમાઓ વિગેરેની બીજી પ્રતિષ્ઠા
પણ થયેલી જાણવામાં આવી છે. મેટી પટ્ટાવલિમાં આ પ્રમાણે ઉલ્લેખ છે: સંવત માસ વિગેરે જ્ઞાતિ શ્રાવક
ગામ પ્રતિમાની સંખ્યા ૧૬ ૬૭ શ્રાવણ સુદ ૨ બુધ શ્રીશ્રીમાલ સની દેવકરણ ખંભાત એક વીસી ૧૬૭૦ વૈશાખ સુદ ૫ – તેજબાઈ
શ્રી પાર્શ્વનાથ ૧૬૭૧ વૈશાક સુદ ૩ શનિ એશવાલ ખેતશી તથા નેતશી આગરા આદિનાથ વિગેરે ૧૬૮૧ અસાડ સુદ ૭ રવિ ઓશવાલ તેજપાલ
દીવબંદર શાંતિનાથજી ૧૬૮૨ જેઠ સુદ ૬ ગુરુ – પમસી માતા ભાગદે મોરબી પદ્મપ્રભ પ્રભુ ૧૬૮૩ જેઠ સુદ ૬ ગુરુ શ્રીશ્રીમાલ સોનજી
સુવિધિનાથજી ૧૬૮૩ મહા સુદ ૧૩ સેમે શ્રીમાલી ગેડીદાસ
અમદાવાદ ચંદ્રપ્રભ પ્રભુ ૧૬૯૬ –
– શાછવાકે
માડી શિખરબંધ પ્રસાદ ૧૫૩. શ્રી કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી વિક્રમ સંવત ૧૬ ૮૩ ના મહા સુદ ૧૩ અને સોમવારે રાત્રે
જય પર પૂ શ્રીમાલ જ્ઞાતિના તથા અમદાવાદના રહેવાસી મંત્રીશ્વર શ્રી ભંડારીજીએ બંધાવેલા શ્રી ચંદ્રપ્રભ પ્રભુના જિનમંદિરનો જીર્ણોદ્ધાર તે ભંડારીજીના વંશમાં છઠ્ઠી પેઢીએ થયેલી બાઈ હીરબાઈએ કરાવ્યો છે. તેને શિલાલેખ શત્રુંજ્ય પર્વત પર હાથી પિળ અને વાઘણ પિળની વચ્ચે આવેલી વિમલ વસહી ટૂંકમાં ડાબા હાથ પર આવેલા, તે જિનમંદિરના એક ગેખલામાં ચુંમાલીસ પંક્તિઓમાં કેતરેલો છે. આ શિલાલેખમાં પ્રથમ થોડોક ભાગ ગદ્યમાં છે. પછી પદ્યબંધ કે છે, અને બાકીનો પાછળને ગદ્ય ભાગ પ્રાચીન ગુજરાતીથી મિશ્રિત થયેલી સંસ્કૃત ભાષામાં છે. આ શિલાલેખની નકલ આ પ્રમાણે છે:
संवत् १६८३ वर्षे पातिसाह जिहांगिर श्रीसलेमसाहभूमंडलाखंडलविजयराज्ये । श्रीचक्रेश्वर्यै नमः | * || નાપાધ્યાયશ્ર ૬ હેમમૂર્તિાસભ્ય નમઃ | શ્રી || * |
- સંવત ૧૯૮૩ના વર્ષમાં પૃથ્વીમંડલ પર ઇંદ્રની પિઠે વિજયવાળા એવા બાદશાહ શ્રી સલીમ જહાંગીરના રાજ્યમાં શ્રી ચકેશ્વરી દેવીને નમસ્કાર થાઓ. આ મહોપાધ્યાય શ્રી પ હેમમૂર્તિગણિ નામના સદ્દગુરુને નમસકાર થાઓ | શ્રી છે
|| ૩% નમઃ | स्वस्तिश्रीशिवशंकराऽपि गणमान् सर्वज्ञशत्रंजयः । शर्वः शंभुरधीश्वरश्च भगवान् गौरावृषांको मृडः ।। गंगामापतिरस्तकामविकृतिः सिद्धैः कृतातिस्तुती । . रुद्रो यो न परं श्रिये स जिनपः श्रीनाभिभूरस्तु मे ॥ १ ॥
આ શ્રી આર્ય કથાણાગતમ સ્મૃતિગ્રંથ,
9
'
ક
હતા.
ક
,
6
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org