SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ occessocહdeo cહનcesssbressessessessica-poses success servers [૪૪]. તથા ગંભારામાં વીસ તીર્થકરોની અંજનશલાકા (પ્રાણ પ્રતિષ્ઠા કરાવી, એકસો અડતાલીસ જિનબિંબની પ્રતિષ્ઠા ગાદીનશીને પૂ. આચાર્ય ભગવંતોની નિશ્રામાં મહામહોત્સવ પૂર્વક કરવામાં આવી. ઉપરોક્ત પ્રસંગે પ. પૂ. આચાર્ય દેવ શ્રી ગુણદયસાગરસૂરિજી આદિએ પણ પધારી પિતાની નિશ્રા આપી હતી. આ અગાઉ સં. ૨૦૩૪ ના છે. સુ. ને શનિવારે શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવંતાદિ સત્તર જિનબિંબોની પ્રતિષ્ઠા પહેલે માળે કરવામાં આવી. તે પ્રસંગે અચલગચ્છાધિપતિ યુગપ્રભાવક પ. પૂ. આચાર્ય દેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી, શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજીએ નિશ્રા આપી પ્રભુજીને વાસક્ષેપ કરેલ હતા. એ જ શુભમ ભવતુ ! ૧૪૮. ભૂજ (કચ્છ)માં યુગપ્રધાન દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીનું ગુરુમંદિર “બ” નામે પ્રસિદ્ધ છે. તેમાંના પ્રતિષ્ઠા લેખો ક્રમાંક ૧૦૨ અને ૯૯ (પૃ. ૪૨૩) પર અપાયેલા છે. આ લેખોને ભાવાર્થ આ પ્રમાણે છે: 1 - વિક્રમ સંવત ૧૭૧૮ ને મહા સુદ ૬ બુધવારે શ્રી અંચલગરછના નાયક ભટ્ટારક શ્રી અમરસાગરસૂરિજીના ઉપદેશથી શ્રી ભુજનગર નિવાસી અને દેવ-ગુરુ પ્રત્યે ભક્તિવાળા એવા શ્રી સંઘે અંચલગચ્છના નાયક શ્રી પૂજ્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીનાં ચરણોની સ્થાપના કરી છે. (૧) - શ્રી વિધિપક્ષગછના નાયક (૧) શ્રી આર્યરક્ષિતસૂરિ, (૨) શ્રી જયસિંહસૂરિ, (૩) શ્રી ધર્મષસૂરિ, (૪) શ્રી મહેન્દ્રસિંહસૂરિ, (૫) શ્રી સિંહપ્રભસૂરિ, (૬) શ્રી અજીતસિંહસૂરિ, (૭) શ્રી દેવેન્દ્રસિંહસૂરિ, (૮) શ્રી ધર્મ પ્રભસૂરિ, (૯) શ્રી સિંહતિલકસૂરિ, (૧૦) શ્રી મહેન્દ્રપ્રભ સૂરિ, (૧૧) શ્રી મેરૂતુંગરિ, (૧૨) શ્રી જયકીર્તિરિ, (૧૩) શ્રી જયકેસરીસૂરિ, (૧૪) શ્રી સિદ્ધાંતસાગરસૂરિ, (૧૫) શ્રી ભાવસાગરસૂરિ, (૧૬) શ્રી ગુણનિધાનસૂરિ, (૧૭) શ્રી ધર્મમૂર્તિ. સૂરિ અને તેમની પાટે થયેલા શ્રી કલ્યાણસાગરસૂરિજીને આ સ્તૂપ શ્રી કચ્છ દેશમાં આવેલા ભજનગરમાં વસનારા સંઘે કરાવ્યું છે. અને તેમાં, વિક્રમ સંવત ૧૭૨૧ ના વૈશાખ વદ ૫ અને ગુરુવારે લાલણ ગોત્રના રહીયા શેઠનાં પત્ની છવાએ ગુરુનાં ચરણોની સ્થાપના કરેલી છે. તે શ્રી સંઘને કલ્યાણકારી થાઓ ! - વીર સંવત ૨૪૩૪, વિક્રમ સંવત ૧૯૬૪ને માગશર વદ ૫, મંગળવારે શ્રી કલ્યાણસાગરસૂરિજી, તેમના શિષ્ય મહોપાધ્યાય રત્નસાગરજી, તેમના શિષ્ય મેઘસાગરજી, તેમના શિષ્ય વૃદ્ધિસાગરજી, તેમના શિષ્ય હીરસાગરજી, તેમના શિષ્ય સહેજસાગરજી, તેમના શિષ્ય ભાનસાગરજી, તેમના શિષ્ય રંગસાગરજી, તેમના શિષ્ય નેમસાગરજી, તેમના ગુરુભાઈ ફસાગરજી, તેમના શિષ્ય દેવસગિરજી, તેમના શિષ્ય સરૂપસાગરજી અને તેમના શિષ્ય સંવેગપક્ષીય શ્રી ગૌતમસાગરજી મહારાજના ઉપદેશથી શ્રી વિધિપક્ષગના સંઘે (આ રતૂમને) જીર્ણોદ્ધાર કરાવ્યું. તથા વિ. સં. ૧૯૭૩ ના મહા વદ ૮, ગુરુવારના અડ્ડાઈ મહેસૂવ કરી, શ્રી કલ્યાણસાગરસૂરિજીની પ્રતિમા શ્રી વિધિપક્ષના સંઘે સ્થાપી છે. આ ગ્રી આર્ય કયાણગૌતમસ્મૃતિગ્રંથ) ADS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy