________________
[ro] seeeeettttt*******ககககககககககககக்க்க்க்க்க்க்க்ககல்ல்ல்ச் [ઉપરના ૧૧૭ થી ૧૪૦ સુધીના લેખેા ‘શ્રી અચલગચ્છ લેખ સંગ્રહ’ (સ, પાર્શ્વ) ગ્રંથમાંથી લીધેલ છે. પૂ. દાદાજ શ્રી કલ્યાણસાગરસૂરિની ચતુર્થ જન્મ શતાબ્દી નિમિત્તે પણ આ ગ્રંથ પ્રકાશિત થતા હોઈ તેમ જ આ આચ· શ્રી આગરા વગેરે તરફના વિહારોને સૂચવતા હાઈ આ લેખા અત્રે લીધેલા છે.]
૧૪૧. મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામિ ભગવાનના પ્રતિમાજી રોઠ શ્રી નરશી નાથાની ટૂંક (શત્રુ જય પાલીતાણુા તરફથી) વિના નકરાએ સંધને ભેટ મળ્યા છે. વિ. સં. ૧૯૮૭,
(મુલુંડ–મુ`બઈના વાસુપૂજ્ય જિનાલયને લેખ) ૧૪૨. સ. ૧૭૮૧ વષૅ માગ સુદિ ૧૦ શુક્ર સા, ગુલાબચંદ પુત્ર દીપચંદૈન શ્રી ગાડી પાર્શ્વનાથ બિંબ કારપિત શ્રી અંચલગચ્છે શ્રી પૂજ્ય શ્રી વિદ્યાસાગર સૂરિ ઉપદેશેન.
૧૪૩. સં. ૧૫૦૨ (૭૧ ?) વર્ષ ફ્રા. સુ. સ, કમલશી મા. વીરાઈ પુત્ર સ.
(રીસેક જૈન તીના મૂળનાયક, જૈન સત્ય પ્રકાશ' વર્ષે ૯, પૃ. ૪૨) ૨ રવૌ શ્રી વશે સં. આશા ભાર્યા રજાયી અપર ભા. મેથી પુત્ર શ્રી ક` સુશ્રાવકેણુ ભા, શિરીઆદે પિતૃવ્ય સ. અબૂ ભાતૃવ્ય સં. દિનકર સહિતેન સ્વશ્રેયસે શ્રી અચલગચ્છે શ્રી ભાવસાગર સૂરિ શ્રી ચંદ્રપ્રભસાગર સૂરિણામુપદેશેન શ્રી ચંદ્રપ્રભ સ્વામિ બિંબ' કારિત પ્રતિષ્ઠિત શ્રી સંધેન પત્તને
(ભટેવા પાર્શ્વનાથ તીર્થં જિનાલય) ૧૪૪. સ. ૧૫૭૩ વષે` ફા. સુ. ૨ રવૌ શ્રી શ્રી વંશે સ, માલા ભાર્યા રાઈ અપર ભા. મેઘી પુત્ર સં. કમળશી ભા. વીરાદે પુત્ર સ શ્રી સુશ્રાવકૈણુ ભા. સિરિઆદે પિતૃવ્ય સં. અમ્રૂ ભાતૃવ્ય દિનકર સહિતન સ્વશ્રેયસે શ્રી અચલગચ્છે શ્રી ભાવસાગરસૂરીણામુપદૅરોન શ્રી ચંદ્રપ્રભસ્વામિ બિબ કારિત' પ્રતિષ્ઠિત શ્રી પત્તને
(ભટેવા પાર્શ્વનાથ તીર્થ, ચાણસ્મા) ૧૪૫. મૂળનાયકજી શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના પ્રતિમાજી શેઠ શ્રી નરશી' નાથાજી ટૂંક (શત્રુ ંજયપાલીતાણા તરફથી) વિના નકરાએ સધને ભેટ મળ્યા છે. વિ. સં. ૧૯૮૭. [મુલુ'ડ જૈન દેરાસર (ઝવેર રાડ)ના જિનાલયના શિલાલેખ] ૧૪. વિદુષી બહેન રાણબાઈ હીરજી વ્યાખ્યાન મંદિર કચ્છ કોડાય જૈન આશ્રમવાળાં ગં. સ્વ. રાણબાઈ હીરજી તરફથી આ હાલના બાંધકામ અંગે રૂ. ૧૧૦૦૧ ની રકમ શ્રી મુલુંડ શ્વે. મૂ. જૈન સાંધને અણુ થયેલ છે. વિ. સં. ૨૦૦૮.
૧૪૭
(મુલુ'ડ શ્વે. મૂ. જૈન સંધના ઉપાશ્રયના ઉપરના હાલના શિલાલેખ) શ્રી કલિકુંડ તીર્થાય નમઃ
ૐ હું શ્રી અ શ્રી કલિકુંડ પાર્શ્વનાથાય નમ:
શ્રી અચલગચ્છાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટપ્રભાવક યુગપ્રભાવક અચલગચ્છાધિપતિ તીર્થ પ્રભાવક અચલગચ્છ દિવાકર પ. પૂ. આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ની પાવન નિશ્રામાં એ પૂજ્યશ્રીના વરદ હસ્તે વિ. સ. ૨૦૩૫, વૈ. સુ. ૬ ને બુધવારના શુભ મૂહુર્તે બીજે માળે એકત્રીસ ચૌમુખજીમાં એકસે ચાવીસ પાર્શ્વનાથને
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org