________________
bo l d decompossessessed- govt clotheste is best
v iewedecessf૪૩૯. ૧૩૩. સં. ૧૬૬૩ વૈશાખ સુદિ ૧૧ સોમે શ્રીમલિ જ્ઞ'. સા. જીવાકેન શ્રી સુવિધિનાથબિંબ કા. અંચલગચ્છ શ્રી ધર્મમૂર્તિ સૂરયઃ પ્ર. સંઘેન .
(શત્રુંજય તીર્થ ઉપરની ધાતુતિને લેખ) ૧૩૪. સં. ૧૬૬૪ વષે ફગુણ વદિ ૮ શન9 શ્રી પાસે શ્રી અંચલગચ્છ ભટ્ટારક શ્રી ધર્મમૂર્તિ સૂરિવર પટ્ટાલંકાર...શ્રી વીરવંશ જ્ઞાતિય સંઘવી પદમસી સુત લાલજી કાહના કેશવજી એતસ્ય કારાપિત .
(વડોદરાના દાદા પાર્શ્વનાથ જિનાલયનાં પ્રતિમા ઉપર લેખ) ૧૩૫. સં. ૧૬૬૫ વર્ષે વૈશાખ વદિ ૨ ગુરી અંચલગચ્છ શ્રી પૂજ્યશ્રી ધર્મમૂર્તિસૂરીશ્વરાણાં આચાર્ય શ્રી
કલ્યાણસાગરસૂરીણામુપદેશેન સૂરતિ વાસ્તવ્ય સા. તેજપાલ સુ. સા. રાજપાલેન સુવિધિનાથબિંબ કારાપિત !
(બગવાડા ગામના જિનાલચની ધાતુમૂર્તિને લેખ) ૧૩૬. સંવત ૧૬ ૬૭ વર્ષે વૈશાખ વદિ ૨ ગુરી શ્રી સુધર્માગ ભટ્ટારક જયકીર્તિસુરીણું ઉપદેશાત
શ્રી બુરહાનપુર વાસ્તવ્ય શ્રી શ્રી માલજ્ઞાતીય સો. કોકાસુત સે. નાપા સંભાર્યા હરબાઈ સુત હમજી ભા. અમરાદે સુત સ. વિમલ નાનજી...સ્વપરિવારયુતન શ્રી સુમતિનાથબિંબ કારાપિત શ્રી અંચલગચ્છેશ આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરિ પ્રતિષ્ઠિત છે
(ભદ્રાવતી તીર્થનાં આરસ પ્રતિમાજી ઉપરનો લેખ). ૧૩૭. શ્રીમત સંવત ૧૬૭૧ વર્ષે વૈશાખ સુદિ ૩ શન થી આગરાનગરે ઉસવાલ જ્ઞાતીય લોઢા ગેત્રે
ગાણ વંશે સા. પ્રેમન ભાર્યા શ્રી. શફાદે પુત્ર સા. ખેતસી ભા. ભક્તા પુત્ર સા. સંગમ.શ્રી અચલગર પૂજ્ય શ્રી ક૯યાણસાગરસૂરીણામુપદેશેન શ્રી વિમલનાથબિંબ પ્રતિષ્ઠાપિત ||
(મુંબઈના ગેડી પાર્શ્વનાથ જિનાલયની ઘાતુમૂર્તિને લેખ) ૧૩૮ શ્રીમત સંવત ૧૬૭૧ વર્ષ વૈશાખ સુદિ ૩ શન આગરાવાસ્તવ્યસવાલ જ્ઞાતીય લોઢા નેત્રે
ગાણી વંશે સંધપતિ ઋષભદાસ ભા. રેખશ્રો પુત્ર સં. કુરપાલ સં. સોનપાલ પ્રવર વપિતુઃ ઋષભદાસ ભ. પુણ્યથ* શ્રીમદંચલગચ્છ પૂજ્યશ્રી ૫ કલ્યાણસાગરસૂરીણામુપદેશેન શ્રી પદ્મપ્રભજિનબિંબ છે.
(મુંબઈના ગોડી પાર્શ્વનાથ જિનાલયની ધાતુમતિને લેખ) ૧૩૯. | સંવત ૧૬૭૧ વર્ષે ઓસવાલ જ્ઞાતીય લેઢા ગોત્રે ગાણી વંશે સં. કુરપાલ સં.પાલ ભર્યા
સં. ...પુત્રી બાઈ સાદૂ તયા પુત્ર સુજેઠમદે સુતયા શ્રી શાંતિનાથબિંબ પ્રતિષ્ઠિત શ્રી અંચલગ છે
(શેરીપુરી તીર્થનાં આરસ પ્રતિમાજીને લેખ) ૧૪. | સંવત ૧૬૭૧ || શ્રી આગરાવાસ્તવ્ય ઉશવાલ જ્ઞાતીય લેઢા ગોત્ર ગાણ વંશે સં. ઋષભદાસ ભર્યા
રેખશ્રી તપુત્ર સંઘપતિ સં. શ્રી કુંરપાલ સોનપાલ સંઘાધિપ સુત સં. સંધરાજ સં. રૂપચંદ સુત સં. ધનપાલાદિ શ્રીમદંચલગ છે પૂજ્યશ્રી ૫ શ્રી ધર્મમૂર્તિ સૂરિ તત્પદૃ પૂજ્યશ્રી ૫ કલ્યાણસાગરસુરીણામુપદેશેન શ્રી વિહરમાન શ્રી વિશાલ જિનબિંબ પ્રતિષ્ઠિત |
(તમરી ગામના જિનાલય પ્રતિમાને લેખ)
પછી શ્રી આર્ય કયાણ ગૌતમ સ્મૃતિગ્રંથ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org