________________
w
w [૪૨૯ી. ૭૨. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરાણુમુપદેશેન મયગલેન પદ્મપ્રભુ જિનબિંબ કારિત...
(અંચલગચ્છ જિનાલય, રાધનપુર) ૭૩. સં. ૧૮૮૧ વર્ષે...અચલગચ્છે..તેજસાગરજી..
(રાધનપુરના અંચલગચ્છ જિનાલયમાં ગુરુ પાદુકા છે.) ૩૪. સં. ૧૫૨૩ વર્ષે વિમલનાથ બિંબં પ્રતિષ્ઠિત અંચલગરછે શ્રી જયકેશરીસૂરીણામુપદેશનપ્રાગ્વટ વંશે શ્રેષ્ઠિ શ્રી વછરાજ સુશ્રાવણ.
[ખુડાલા, જિ. જોધપુર) રાજસ્થાન) ૭૫. સં. ૧૪૯૯ વર્ષે શ્રી પિમા ભા. સલખુ યુકતન પુત્ર નાઇયા શ્રેયસે શ્રી અંચલગર સ્કેશ શ્રી જયકીર્તિસૂરીણામુપદેશેન શ્રી પાર્શ્વનાથ બિંબ કારિતં પ્રતિષ્ઠિત શ્રી સંઘને.
(આબુમાં ખરતર વસહી નજીકની ધર્મ શાળામાં અમે ઉતરેલા, ત્યાં કબાટમાં મૂર્તિને પરિકર પડેલ, તેને લેખ. તા. ૧૪-૩-૭૬ ના લેખ ઉતારેલ છે.). ૭૬. સં. ૧૫પર વષે... માહ વદિ ૧ શનૌ શ્રી ભીનમાલ વાસ્તવ્ય ઉકેશ વશે વાગજી ભાર્યા વાલ્લા ભા.
વિઉલદે પુ. સાગલ ભા. સિરીયાદ ૫, રહીયા ભા...લાખેર સહિતેન શ્રી અંચલગ છે સિદ્ધાંતસાગરસૂરીણામુપદેશેન શ્રી શાંતિનાથ બિંબ સ્વશ્રેયાર્થક કારિત. પ્રતિ. શ્રી સંઘન.
(અંચલગચ્છીય શાંતિનાથ જિનાલય, ભીનમાલ) ૭૭. સં. ૧૫૭૨ વર્ષે વૈશાખ સુદ ૫ સેમે ઉપકેશ જ્ઞા. મહ, ધરણું પુ. જિગુદા ભા. ધીરુ પુ. વરસિંઘ
રતા ભા. રતનાદે (દેવાણંદ શાખાયાં) પુ. ભાદા નતાદિ સહિતના મહારતાકેન શ્રેયાર્થે વાસુપૂજ્ય બિંબ કારિંત પ્રતિ. શ્રી અંચલગ છે ભાવસાગરસુરભિઃ
(અંચલગચ્છ જિનાલય, ભીનમાલ) ૭૮. સં. ૧૬૧૦ વર્ષે ફા. સુ. ર શન પત્તન વાસ્તવ્ય લઘુ પ્રાગ્વાટ જ્ઞાતીય દેશી દેમા ભા. નાઈ, સનાઈ
પુત્ર દે, કીકા, જીવા, બાઈ નાથી સહિતેન શ્રી કેયાંસનાથ બિંબ કારિત પુન્યાર્થ પ્રતિષ્ઠિત શ્રી સૂરિભિઃ (છત્રધારી માણસની કૃતિ છે. કલાત્મક ધાતુમૂર્તિ છે.)
(અંચલગરછ જિનાલચ, ભીનમાલ) ૭૯. સં. ૧૪૯૨વષે...શ્રીશ્રીમાલ જ્ઞાતીય રતનસિંહસૂરિભિઃ
(અચલગચ્છ જિનાલય, ભીનમાલ) ૮૦. સં. ૧૧૪૧ ડૌશાખ સુદિ ૧ શ્રી મયુકેશીય ઠાકુરદેવ સુત માતૃદેવ સુતનિજ માતૃશ્રેય નિમિત્તે કા.
(જૈન દેરાસર, જૂજાણી-રાજસ્થાન) ૮૧. અંચલગ છે શ્રી કેશરીરિ ઉપદેશેન સં. ૧૫૧૦ માગસર સુદિ.....
' (સકલાણું દેરાસરની ભીંતને શિલાલેખ) [‘સિંધ વિહાર વર્ણન' પૃ. ૧૫૪ માં શ્રી જયંતવિજયજી લખે છેઃ “ગાધન સ્ટેશનથી સડકે ૧ માઈલ ચાલ્યા પછી જમણી તરફના હાથ તરફ ૨ ફર્લોગ દૂર સકલાણું ગામ દેખાય છે. શ્રી આદીશ્વરનું મંદિર પહાડની ખીણમાં છે. ૪૯૮ વર્ષો પૂર્વે પ્રતિષ્ઠા થઈ. આ ગામમાં અંચલગચ્છના શ્રાવકની પ્રધાનતા.”
આ લેખ સકલાણા દેરાસરની ભીંત પર છે. હાલ આ દેરાસરને જીર્ણોદ્ધાર આહાર સંઘે ૧૯૮૯ માં કર્યો.)
માં શ્રી આર્ય ક યાણા ગામ સ્મૃતિગ્રંથ નહી)
5
.
:
"
" તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org