________________
[૪૨] achcha ca chhe
ashadhadabh
aab dasa aachcha ૬૩. સ. ૧૫૦૩ વર્ષે જ્યેષ્ઠ વદ ૭ સેમે શ્રી અચલગચ્છે. શ્રી જયકીર્તિસૂરીદ્ર પઢે શ્રી જયકેશરીસૂરિણામુપદેશેન શ્રી વીર વશે છે. ધનપાલા ભાર્યાં ચાહાદે પુત્ર છે. વીકા ભાર્યા મેઘી પુત્ર સધપતિ પા સુશ્રાવકેણુ સં. (વા.) કરણ પ્રાણપ્રિયેણુ સ, રત્ના સફેદરણ સં. જયસિંહ નરસિ ંહંકણુ રાજા કર્મસી અમરસી કયા રમા પેાષા મુહસી કુમારપાલ મુખ્ય પૌત્ર પુત્ર સહિતન સુશ્રેયસે શ્રી સંભવનાથ બિ’બ... કા. શ્રી સર્ધન પ્રતિષ્ઠિત શુભ' ભવતું.
(જૈન દેરાસર, તુંબડી-કચ્છ) ૬૪. સં. ૧૮૮૬ ના વર્ષે શાકે ૧૭૫૧ પ્રવર્તમાને જ્યેષ્ટ માસે શુકલ પક્ષે પંચમી તિથી બુધવાસરે શ્રી ક ંદેશ મધે રાઉ શ્રી દેશળજી રાજ્યે ગામ શ્રી મંજલ મધે અચલગચ્છે ગેત્ર વડેરા ઉદા. વશે જ્ઞાતિ શ્રી ૫ નારણજી મા...લજી આણેઈ જિનપ્રાસાદ કરાવ્યા છે. ભટ્ટારક શ્રી ૧૦૦૮ ૨જેન્દ્ર સાગરસૂરીશ્વરજી રાજયે શ્રી શ્રેયાંસ જિનબિંબ સ્થાપિતા. શ્રી દેહરાસરની ખરચ કરી ૫૦૦૫
ખેઠી છે.
[મજલ (નખત્રાણા-કચ્છ)ના જિનાલયની નીચેના સભાગૃહને લેખ] ૬૫. સ. ૧૯૧૧ વર્ષ માઘ સુદિ ૧ ગુરી શ્રી અચલગચ્છે ભટ્ટારક શ્રી રત્નસાગરસૂરિભિઃ પ્રતિષ્ઠિતા... (ઉપશક્તિ જિનાલયન મૂળનાયક) ૬૬. શ્રી કચ્છ દેશે માંડવી દરે વૃદ્ધ શાખાયાં એશવાલ વશે લાલણુ ગેાત્રે શેઠ સોંધવી ભાઈ રાએસી અમરચંદના ગામ શ્રી નાગલપુર માંડવી તામેમાં પેાતાના રવાનેા બંગલા તે સં. ૧૯૫૨ ની સાલમાં શ્રી નાગલપુરના અંચલચ્છના સંધને શેઠ કલ્યાણુજી સંધવીએ શ્રાવક-શ્રાવિકાને ધર્મશાલા તરીકે અરપણ કરી છે.
[શ્રી અંચલગચ્છ ઉપાશ્રય, નાગલપુર (માંડવી-કચ્છ ૬૭. સ. ૧૯૨૧ વર્ષે માઘ માસે શુકલ પક્ષે સપ્તમી તિથૌ શ્રીગુરુ શ્રી શ્રી શ્રી અંચલગચ્છે પૂજ્ય ભટ્ટારક રત્નસાગરસુરીશ્વરાણામુપદેશાત્ અજિતનાથ બિંબ પ્રતિષ્ઠિત
(નાગલપુરના જિનાલયના ઉપરના શિખરમાં આ લેખથી અતિ મૂળનાયક સહુ ત્રણ પ્રતિમાજી અતિ છે.) ૬૮. સં. ૧૬૪૬ વર્ષે જયેષ્ઠ સુદી ૯ સેમે શ્રી પાર્શ્વનાથ બિંબ દે. ખીમા ભાર્યા ખીમા દે સુત સવરાજ તપા. શ્રી, હીરવિજયસૂરીશ્વર ગુરુભ્યા...
(માધાપુર જિનાલયની ધાતુમૂર્તિ) ૬૯. સ. ૧૨૪૨ આષાઢ વદ જીધે દેદા પુત્ર ડાલડાલ પ્રતિમા કારિતાં પ્રતિષ્ઠિત શ્રી દેવચંદ્રસૂરિ... (નાગલપુ૨ જિનાલયનાં ધાતુ પ્રતિમાજી) રાધનપુર વાસ્તવ્ય શ્રીમાલ જ્ઞાતીય અચલગચ્છે.
૭૦. સ. ૧૮૦૩ વષૅ માઘ માસે કૃષ્ણ પક્ષે ૫ તિથી શુક્રવાસરે પારેખ સવચંદ વીરચંદ ગૃહિણી...ઋષભદેવ બિબ કારિત
(અંચલગચ્છ જિન લચ, રાધનપુર) રાધનપુર વાસ્તવ્ય શ્રી સંધેન પા
(અચલગચ્છ જિનાલય, રાધનપુર)
શ્રી આર્ય કલ્યાણૌતમસ્મૃતિગ્રંથ
૭૧, સં. ૧૮૦૩ વરસે માધ માસે કૃષ્ણ પક્ષે ૫ તીથૌ શુક્રવાસરે નાથ બિ'બ પ્રતિષ્ઠિત, અ ચલગચ્છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org