________________
[૪૩]esઈMoreSeeSeeSeSeSeee eeeSocessessessessedseasessages fessed Sesafeesafat ૮૨. સ્વસ્તિશ્રી વિક્રમ સંવત ૧૨૫૯ વર્ષે આષાઢ સુદિ ર શની આરાસણ મંડલે (લિ) ક શુરશંભુ (૯) શ્રી...કુમાર સંત શ્રી સજજનેન સ્વશ્રેયાર્થે શ્રી ધર્મષસૂરિભિઃ
(પાર્શ્વનાથ જિનાલય, આરાસણ-કુંભારીઆ) ૮૩. સ્વસ્તિથી વિ. સં. ૧૨૫૮ વર્ષે અષાડ સુદિ ર શન વસુદેવ પુયા છે. મણિહઈ સલખણયા સ્વશ્રેયસે શ્રી વાસુપૂજ્યદેવ બિંબ કારાપિત પ્ર. શ્રી ધર્મ પરિભિઃ
(કુંભારીઆ-આરાસણ નં. ૧૪, દેવકુલિકાને લેખ) [આ તીર્થમાં સ. ૧૨૫૯ અને ૧૨૭૬ ના શ્રી ધર્મષસૂરિના ૨૩ થી વધારે પ્રતિષ્ઠા લેખ પ્રકાશિત છે. આ ધર્મ જોષસૂરિ ક્યા ગચ્છના હતા, તે તપાસવું ઘટે. અલબત્ત, અંચલગચ્છીય આ. શ્રી ધર્મષસૂરિ તો સં. ૧૨૬૮ માં કાળધર્મ પામ્યા હતા.). ૮૪. સં. ૧૩૬૯ વૈ. સુ. ૮ મેટીયા વાસ્તવ્ય છે. જ્યા ભાર્યા બાલૂ પુત્ર દેવડ હરિપાલ લી (૩) શ્રી શાંતિનાથજી બિંબ કારિ. શ્રી દેવેન્દ્રરિણામુપદેશન.
(પ્રાચીન લેખ સંગ્રહ, પૃ. ૧૬) ૮૫. સં. ૧૯૨૧, ૧૯૬૬ પ્રવર્તમાને માઘ માસે શુકલ પક્ષે સપ્તમી તિથૌ ગુરુવારે અંચલગચ્છે
કચ્છ દેશ તેરા નગરે વાસ્તવ્ય ઉશ વંશે લધુ શાખાયાં વિશરિયા મહેતા ગોત્રે સા પન્નામલ ભાર્યા ઉમાબાઈ પુત્ર રત્ન શ્રી હીરજી...શ્રીરત્નસાગરસૂરિ.
(જૈન દેરાસરના મૂળ નાયકજીને લેખ, બદડા-કચ્છ) ૮૬. પૂવિ વર્ધમાન ભાઈ જયતા ઉચલી ચાહણુસામિં વાસ્તવ્ય સાસરામાંહિ તવ શ્રી ભવ શ્રો
પાર્શ્વનાથ રૌઢ્ય કારાપિત વિ. સં. ૧૩૩૫ વર્ષે શ્રી અંચલગચ્છ શ્રી અજિતસિંહસરિણામુપદેશેન પ્રતિષ્ઠિતમ.
(શ્રીશ્રીમાળી વંશની વહીમાં) ૮૭. ઈદ- શ્રી મુછાળા મહાવીર સ્વામિ જિનબિંબ અચલગચ્છાધિપતિ આચાર્ય શ્રી ગુણસાગરસૂરીશ્વરેણ
તત શિષ્ય આચાર્ય ગુણોદયસાગરસુરિયું ચ પ્રતિષ્ઠિત વિ. સં. ૨૦૩૩, વીર સં. ૨૫૦૩ વૈશાખ શુકલ ૧૩ રવિવારે ભુજપુર નગરે શ્રી કરછ ભુજપુર વે. મૂ. પૂ. જૈન સંઘેન ચ ભરાવિત શ્રી ભવતુ.
(નૂતન જિનાલયની પ્રતિમાના લેખે, ભુજપુર-કચ્છ) - સં ૧૭૯ વર્ષ . . ૭ વિધિપક્ષે વિદ્યાસાગરસૂરિ રાજ્ય સ્રરત વાસ્તવ્ય સા. ગોવિંદજી પુત્ર
ગેડીદાસ ભ્રાતા જીવનદાસ કારિતં શ્રી આદિનાથ બિંબ પ્રતિષ્ઠિત ચ ખરતરગર છે ઉપાધ્યાય દીપચંદ ગણિ પં. દેવચંદણના.
(શત્રુંજય તીર્થની છીપા વસહીના મૂળનાયક-પ્રતિમાને લેખ) ૮૯ શ્રી અંચલગચ્છ જૈન મૂ. પૂ. દેરાસરજી સ્વ. શેઠ ફુલચંદભાઈ વનમાળીના સ્મરણાર્થે તેમનાં ધર્મ પની કપરબેને રૂ. ૨૧૦૦૦ ના ખર્ચે દેરાસરજી બંધાવેલ છે. સં. ૧૯૯૮, વીર સં. ૨૪૬૮.
(જિનમંદિરને લેખ, સાવરકુંડલા) ૯૦. શ્રી ૧૧ શ્રી કચ્છ નરેશ પ્રથમ ભારમલ જ્યારે ઘણું ઉપાયોથી નહિ મટનારા વાતરોગે પીડાતા હતા,
ત્યારે તેમણે અચલગચ્છાધીશ યુગપ્રધાન દાદા શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીને મહાન પ્રભાવશાલિ
રીથી શ્રી આર્ય કલ્યાણગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org