________________
defecladodocodessessfeederesfoste sesssess sadd dessesses. s.coffeelovedostoshoddodafook ૨૭. સં. ૧૪૩૨......ધર્મતિલકસૂરિભિઃ
(ઉપરોક્ત જિનાલય) ૨૮સં. ૧૫૨૭ વર્ષે પોષ વદિ ૫ શ્રીશ્રીમાલ જ્ઞાતીય છે. ડુંગર ભા. હીરાદે પુત્ર સારાંગણ ભા. કલી
... સહિતેન શ્રી અંચલગ છે જયકેશરિસૂરીણામપદેશેન શ્રી સંભવનાથ બિંબ કારિત પ્ર. શ્રી સંઘેન લેલાડા ગ્રામે.
(શ્રી અંચલગચ્છ જિનાલચની બાજુના શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય, રાધનપુર) ૨૦. સં. ૧૪૮૪ વર્ષે વૈશાખ સુદિ ૮ શુકે શ્રીશ્રીમાલ જ્ઞાતીય વ્ય. સિંધા ભા. હિમાદે..સહિતના શ્રી શાંતિનાથ બિંબ કારિત. પ્ર. પિપ્પલગ છે શ્રી ધર્મશેખરસૂરિભિઃ
(ઉપરોક્ત જિનાલય) ૩૦. સં. ૧૫૧૫ વર્ષે વૈશાખ વદિ ૮ બુધે...લખી પુત્ર કર્મા સહિતન અંચલગરડેશ્વર શ્રી જયકેશરિ સૂરીણામુપદેશેન સ્વછોયસે વિમલનાથ બિંબંકા પ્ર. શ્રી સંઘેન.
(અંચલગચ્છ જિનાલય, રાધનપું) ૩૧. સં. ૧૫૧૨ વર્ષે વૈ. સુ. ૩ શ્રીમાલ વંશે સં. નાયક ભાર્યા મેધુ સુત ભોજ...શ્રી જયકેશરિસૂરીણામુપદેશેન પ્ર. શ્રી સંઘન.
(રાધનપુર જિનાલય) ૩૨. શ્રી અંચલગ છે પૂજય ભટારક શ્રી ૧૦૮ શ્રી વિદ્યાસાગરસૂરિણામ પાદુકા.
(અંચલગચ્છ દેરાસર, રાધનપુર) ૩૩. સં. ૧૪૮૪ વર્ષે વૈ. સુ. ૮ શન ઓશવાળ જ્ઞાતીય છે. કર્મણ ભાર્યા કર્માદે સુ. ઉધર...માલિ શ્રી પદ્મપ્રભુ બિંબ શ્રી સાગરતિલકસૂરીણામુપદેશન.
(અંચલગચ્છ જિનાલય રાધનપુર) ૩ સં. ૧૫૧૧ વર્ષે ફ. સ. ૧૨ બુધે શ્રીશ્રીવશ મં, અજુન ભા. આહણુદે સુ. શિવા ભા. વાહના
સુશ્રાવિયા સુ. હીરા સહિત... શ્રી અંચલગચ્છ ગુરુ શ્રી જયકેશરિસૂરિણામુપદેશેન શ્રી વિમલનાથ બિંબ કારિત પ્ર. શ્રી સંઘેન.
(શામળા પાર્શ્વનાથ જિનાલય, રાધનપુર) ૩૫. સં. ૧૫૧૦ વર્ષે વૈ. સુ. ૩ સોમ શ્રીમાલ વંશે સં. નાયક ભાર્યા મધુ સત ભેજ બજ સિંહા સુશ્રાવકે
નિજ પિતુઃ શ્રેયાર્થ શ્રી અંચલગચ્છ શ્રી જયકેશરીસરીણામુપદેશેન વિમલનાથ બિંબ કા. પ્ર. શ્રી સંઘન.
(સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય, રાધનપુર) ૩૬. સં. ૧૫૧૫ માહ વદ ૬ બુધે શ્રીશ્રીવંશે છે. ડુંગર ભા. રૂડી યુ. એ. વીરા સુશ્રાવણ ભા. માણિકદે
પુ. વાલા સહિતના પૂર્વજ પ્રીત શ્રી અંચલગચ્છશ શ્રી જયકેશરીરિણામુપદેશાત શ્રીશ્રીશ્રી વિમલનાથ બિંબ કારિત પ્ર, શ્રી સંઘેન શ્રી.
(સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય, રાધનપુર)
કઈ ર શ્રી આર્ય કયાણા ગૌતમ સ્મૃતિ ગ્રંથ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org