SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ જded sectobstold so so is of good deed.deselesed cofessooooooooooooooode of bestoffi[ ૫ ૩૭. સં. ૧૫૧૫ વર્ષ વ, વ. ૧ બુધે શ્રી ઉવએસ વંશે વડહેરા સા. લીલા ભા. લીલાદે પુ. સા. માં સુશ્રાવણ ભા. ડ્રહલાદે લખી પુ. કમા અહિતેન શ્રી અચલગઢેશ્વર શ્રી જયકેશરીસૂરિશ્વરાણામુપદેશેન સ્વશ્રેયસે શ્રી વિમલનાથ બિંબ કા. પ્રતિ. શ્રી સંઘન. (શ્રી અંચલગચ્છ જિનાલય, બંબા શેરી, રાધનપુર) ૩૮. શ્રીમત સં. ૧૬ ૭૧ વર્ષે વૈ. સુ. ૩ શની રહિણી નક્ષત્રે આગરાવાસ્તવ્યો કેશ જ્ઞાતિ લોઢા ગોત્રે ...વંશે સા. રાજપાલ ભા. રાજશ્રી તપુત્ર સં. ઋષભદાસ ભા. રેપશ્રી તપુત્ર સંઘાધિપ સં. કુરપાલ સં. સોનપાલાભાં તત્સત સં. સંઘરાજ સં. રૂપચંદ સં. ચતુર્ભ જ સં. ધનપાલાદિ યુતિઃ શ્રી અંચલગચ્છ શ્રી ધર્મમૂર્તિસૂરિ તત્પટુ કલ્યાણસાગરસૂરિણામુપદેશેન વિદ્યમાન વીર જિનબિંબ પ્રતિષ્ઠિત (જૈન તીર્થ સર્વસંગ્રહ) (અધ્યા જિનાલય) ૩૯. ઉપર મુજબ જ લેખ... અંતે : પૂ. શ્રી કલ્યાણસાગરસૂરિણામુપદેશેન વિદ્યમાન શ્રી વિશાલજિનબિંબ પ્રતિષ્ઠતું. (પટણાના વિશાલ જિનમંદિરના મૂળનાયક પ્રતિમાજી) ૪૦. આગરા, લખનૌ, પટણા, અયોધ્યા, મિર્ઝાપુર ઇત્યાદિ સ્થળોનાં જિનાલયમાં સંઘપતિ મંત્રી બાંધવ શ્રી કુરપાલ સોનપાલ દ્વારા શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠિત જિનમંદિરના લેખો પ્રાચીન જૈન પ્રતિષ્ઠા લેખ સંગ્રહ’, જૈન તીર્થ સર્વ સંગ્રહ’ ઇત્યાદિ ગ્રંથમાં પ્રકાશિત થયેલ છે. ૪. સં. ૧૫૧૧ વર્ષે માઘ વદિ ૫ શુકે શ્રીમાલ વંશે લધુ સંતાને વ. મહુણ ભા. માણિકદે પુ. જગા ભાર્યા ગંગી સુશ્રાવિક્યા શ્રી અંચલગચ્છનાયક શ્રી જયકેશરરિણામુપદેશેન સ્વશ્રેયસે શ્રી કુંથુનાથ બિંબ કા. પ્ર. શ્રી સંધન. (સીમંધર સ્વામી જિનાલય, તાલા પિળ, સુરત) ૪૨. સં. ૧૫૫૭ જ્યેષ્ઠ વદિ ૧૩ સેમે મીઠડીયા શાખામાં શ્રી ઉએસ વંશે સા. માલા ભા. વાહલા પુત્ર સોઅદા ભાર્યા આહણદે સુશ્રાવિકા પુત્ર સકુંભા વસ્તા સહિતના સ્વછોયાર્થ* શ્રી અંચલગચ્છે શ્રી ભાવસાગરસૂરિણાં ઉપદેશેન શ્રી વાસુપૂજ્ય બિંબ કા. પ્ર. શ્રી સંઘન. જૈિન દેરાસર, દરિયા મહેલ, સુરત) ૪૩, સં. ૧૫૬૮ વર્ષે હૈ. સુ. ૧૫ શનૌ શ્રીશ્રીવશે. સં. ભોજા ભાર્યા ભાવલદે પુત્ર મં. લાડણ ભાય દુઅસ પુત્ર મં. સહિતા સુશ્રાવકેણુ ભાર્યા ટુંબી પુત્ર મં. શ્રી ચંદ્રભાર્યા સિશયા દેવસુ ભ્રાતા મં. જયચંદ મં. ગલાયુનેન સ્વોયસે શ્રી અંચલગચ્છ શ્રી ભાવસાગરસૂરિણામુપદેશેન શ્રી વાસુપૂજ્ય બિંબ કારિત પ્ર. શ્રી સંઘેન જાંબુ ગામે. (ગેડીજી મંદિર, નગરશેઠ પળ, સુરત) ૪૪. સં. ૧૫૩૯ વર્ષે માઘ વદ ૪ સોમે સૂર્યપુર વાસ્તવ્ય શ્રીમાલ જ્ઞાતીય સાહુ ભાર્યા અભૂ સુત વ. તુલા ભાર્યા કલદ સુત વ. સાઘા ભાર્યા રમતિ શ્રેયાર્થી શ્રી અંચલગચ્છ શ્રી જયકેશરિસૂરિણામુપદેશેન શ્રી વિમલનાથ બિંબ કા પ્ર. શ્રી સંઘેન. આ શ્રઆર્ય કયાણગોતમ સ્મૃતિગ્રાંથી કરી Jain Education International Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy