SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ botestestestestes de testosto dostadestostestesseste sasodes ocasadadestestestostestestoskessagesto sto sestestes dades de desteklede stedestestostesleste [% ૧૮. સં. ૧૫૩૧ વષે . સુ. ૫ સેમે શ્રી અંચલગરછે છે. માંકાકેન શ્રી નેમિ સહિતા શ્રી અંબિકા મૂર્તિ કારિતા...(અંબિકાની આકૃતિ મોટી છે. ઉપર શ્રી નેમિનાથના નાના પ્રતિમાજી છે.) (જુના ડીસા) ૧૯. સં. ૧૫ર૮ વર્ષે ચૈત્ર વદ ૧૦ ગુરૌ શ્રીશ્રી વંશે મં. ને સાગા ભાર્યા ટીબૂ પુત્ર મં. રત્તા સુહાણ (સુશ્રાવકેણુ) ભા. કરણિ પુત્ર મં. વીરા. મં. હીરા નીને બાબા સહિતેન પિતુઃ પુણ્યાર્થ શ્રી અંચલગચહેશ શ્રી જયકેશરિસૂરીણામુપદેશેન શ્રી સુપાર્શ્વનાથ બિંબ કા. પ્ર. શ્રી સંધેન. (તુંબડી-કચ્છ ૨૦. સં. ૧૫૯૧ વર્ષે ફાગણ સુદિ ૩ સેમ શ્રીશ્રીમાલી જ્ઞાતીય ગાંધક. વિદ્યાપુરીય ઈસર ભા. દમકત પુ. રવીમા, હેમા, દેવરાજેન વિદ્યાધર પ્રતિ સમસુ પુત્ર પૌત્રાદિ યુતિઃ પૂર્વજનાં શ્રેયસે શ્રી પદ્મપ્રભ પ્રમુખ. પંચતીય બિંબ કા. શ્રી પૂર્ણિમા પક્ષે ભીમપલીય ચારિત્રચંદ્રસૂરિ પકે શ્રી મુનિચંદ્રસૂરિમપદેશેન પ્રતિષ્ઠિત શ્રી પત્તન વાસ્તવ્યઃ (તુંબડી) ૨૧. સં. ૧૯૨૧ વર્ષે માઘ સુદ ૭ ગુરી અંચલગચ્છ પૂજ્ય ભટ્ટારક શ્રી રત્નસાગરસૂરીશ્વરાણામપદેશાત શ્રી કુંકણ દેશે મુંબઈ બંદરે વાસ્તવ્ય એશ વશે લઘુ શાખાવાં નાગડા ગેત્રે શેઠ નરશી નાથા તથા સંઘ સમસ્તન પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથ જિનબિંબ [ચોવીશ વો] (ભદ્રેશ્વર તીર્થ, દેવકુલિકા નં. ૨૫ ૨૨. સં. ૧૫...વર્ષ..શ્રી ધર્મશેખરસૂરિભિ: મુનિસુવ્રત બિંબ. (ભદ્રેશ્વર તીર્થ) ર૩. » નમે ભગવતે શ્રી પાર્શ્વનાથાય નમઃ | સંવત ૧૮૫૯ (૪) (૧૬૫૯) વર્ષે માહ સુદિ ૫ શુકલ પક્ષ પ્રતિપદા તિથી સોમવારે રાઠડ વંશે રાઉત શ્રી ઉદયસિંહ વાપત્રીકા નગર રાજ્ય કપશ્રી ત્રાંકીય સહિભિઃ શ્રી વિધિપક્ષ મુખ્યાભિધાન યુગપ્રધાન શ્રીમત શ્રી ધર્મમૂર્તિસૂરિ અંચલગચ્છીય સમસ્ત શ્રી સંઘમેં શાંતિ શ્રેય શ્રી પાર્શ્વનાથ પ્રાસાદઃ કારિતઃ (પૂરણચંદ નાહર સંપાદિત લેખ સંગ્રહ) [બાડમેર (રાજસ્થાન)ના પાર્શ્વનાથ જિનાલય પહાડ સ્થિત મેટા મંદિરના સભામંડપને લેખ. પછીશ જીર્ણોદ્ધાર કે સમારકામ થતાં આ લેખ ત્યાં હાલ દેખાતો નથી.] ૨૪. સંવત ૧૬૬૫ વર્ષે સા. ઠાકુરસી ...કેન કારાપિત અંચલગ છે શ્રી ધર્મમૂર્તિરિ વિજય રાધે... [બાડમેરના ઉપક્ત મૂળનાયક (પલાસણ)ની નીચેની બાજુએ લગાડાયેલ પરિકરના વિભાગમાં શિ૯૫ નીચે લેખો ર૫. સં. ૧૬૬૫ વર્ષે ઉકેશ વંશે સા ઠાકરસી કુ. પ્ર. ક..પ્રમુખ શ્રી સંઘેન ઉ. શ્રા વિદ્યાસાગર ગણિ શિષ્યણ શ્રી વિદ્યાશીલગણિ શિષ્ય વા. શ્રી વિવેકમેરુ ગણિ શિ. પં. શ્રી મુનિશીલગણિ નિત્ય પ્રણમતિ | શ્રી અંચલગચ્છે છે. (બાડમેરના પાર્શ્વનાથ જિનાલયનો લેખ ૨૬. સં. ૧૫૧૫ વર્ષે મેષ્ઠ વદિ ૮ શની શ્રીમાલવંશે શ્રી. લીંબા ભર્યા ચાંપૂ પુત્ર દેવરાજેન દેહણદે... સહિતેન શ્રી અંચલગઢેશ્વર શ્રી શ્રી શ્રી કેશરિસૂરીણામુપદેશેન શિવા કોલસે શ્રી વિમલનાથ ચતુર્વિશતિ પટ્ટ કારિતઃ પ્રતિ. શ્રી સંઘેન, (અચલગચ્છ જિનાલય, બંબા શેરી, રાધનપુર) નથી શ્રી આર્ય કાગળૉના સ્મૃતિગ્રંથ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy