________________
[૪ ૨]edespective festostesses associated casessociatestobooslocess stocossesgociots casfacecoursessocodileshowcase trees ૮. સં. ૧૫૧૨ વર્ષે માઘ સુદિ ૫ સેમે પ્રાગ્વટ વંશે વાવ આસા ભાર્યા વીરી પુત્ર સહદે શ્રાવણ
ભાતૃ સમધર ભાર્યા કાલી સહિતના સ્વશ્રેયસે અંચલગચ્છાધીશ જયકેશરિરીણામુપદેશેન શ્રી સુમતિનાથ બિંબ કારિત પ્ર. શ્રી સંઘન.
(તેરવાડા). ૯. સં. ૧૪૭૨ પિ. વ પ શુકે શ્રીમાલ જ્ઞાતીય છે. આસોપાલ ભાર્યા દેવલાદે તસ્ય સુત છે. ધનસિંહના
તસ્ય ભાર્યા સાજણ. ભા. પચૂલાયાઃ શ્રેષથે શ્રી આદિનાથ બિંબ કારિત પ્ર. શ્રી અંચલગ છે શ્રી રાકેશ શ્રી જયકીર્તિસૂરિભિઃ
(તાલનપુર) ૧૦. સં. ૧૯૨૧ વર્ષે શાકે ૧૭૮૬ પ્રવર્તમાને માઘ સુદિ ૭ તિથી શ્રીમદંચલગરછે પૂ. ભટ્ટારક શ્રી
રત્નસાગરસૂરીશ્વરાણા મુપદેશાત શ્રી કરછ દેશે કેઠારા નગરે શ્રી નાયક મણશીં તસ ભાર્યા હીરાબાઈ તપુત્ર શેઠ કેશવજી તદ્દભર્યા પાવાંબાઈ (પાબુબાઈ) સુત નરશીભાઈના નાનું જિનબિંબ ભરાપિત અંજન શલાકા કારાપિત ઓશ વંશે લઘુ શાખાયાં.
(તાલનપુર) ૧૧. સં. ૧૯૨૧ વર્ષે માઘ સુદિ ૭ ગુરી શ્રી અચલગચ્છ ભ. શ્રી રત્નસાગરસૂરીશ્વાણુમુપદેશાત - શ્રી નલિનપુરે નગરે સવાલ વંશે લઘુ શાખાયાં છેડા ગાત્રે...
(માનકૂવા-કચ્છ) ૧૨. માનકૂવાના દેરાસરમાં ઉપરોક્ત લેખવાળી જ પ્રતિમાઓ છે. ૧૩ અંચલગર સં. ૧૭૬૪ રા આષાઢ વદ ૫, હષરત્નજી... પાશ્વ દેવ...શ્રી નરદેવજી.
(નાડલાઈ તીર્થમાં પ્રવેશ કરતાં જ આવા પ્રથમ વિશાળ આદિનાથ જિનાલય બહારની જમણી બાજુ નાની
દેરીઓ છે, તેમાં આ ગુરુપાદુકાઓ છે, તેને લેખ.) ૧૪. શ્રી અંચલગ છે સં...રત્નરાજજી દેવ......ઉદયરાજ પાદુકા.... ઉદયરાજ શિ. રત્નરાજ પાદુકા. (૪ પાદુકાઓ છે.)
(નાંડલાઈ તીર્થનું ઉપરોક્ત જિનાલય) ૧૫. સં. ૧૫૧૭ વર્ષે માઘ સુદિ ૧૦ સામે પ્રાગ્વટ વંશે . વમના ભાર્યા...પુત્ર કÉરા...સહિતેન
મેધા કમ ણ ભાર્યા કર્મો પત્ર...દેવ. યુનેન શ્રી અંચલગ છે શ્રી જયકેશરીસૃરિણામુપદેશન નિજ કોયાથે શ્રી નમિનાથ બિંબ કારિત પ્રતિ. શ્રી સંઘેન.
(આદિનાથ જિનાલય, જુના ડીસા) ૧૦. સં. ૧૫૧૨ વષે માધ સુદ ..પ્રાગ્વટ વંશે વ્ય, સામત ભા, ભેલી પુ. દેવા શ્રાવકેણુ ભા, સારૂ
પત્ર લોપાહી હીરાયતન શ્રી અંચલગરછાધીશ જયકેસરસૂરીશ્વરાણામુપદેશન સંભવનાથ બિંબ કા. શ્રી સંઘેન પ્ર.
(મહાવીર સ્વામી જિનાલચ, જૂના ડીસા) ૧૭. સં. ૧૩૭પ વર્ષે માઘ સુદિ ૫ એશવાલ .શાર્તાય આસપાલ શ્રેયસે આદિનાથ...[છત્રધારી આકૃતિ]
(જુના ડીસા)
કા
મ શ્રી આર્ય કયાાતન સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org