________________
sederhstada deste doctoreste sasastade destestesadedoobede dofasteste destustestostestodenesto dodeste de destaslodestosteste deste destesleskedestestes dades
ડે. ભાંડારકરને અંચલગરછની પટ્ટાવલિ પ્રાપ્ત થયેલ, તેમાં આ પ્રમાણે ઉલ્લેખ છે:
વિ. ૧૪૪૨ ગૌડી પાર્શ્વનાથ બિંબ પ્રતિષ્ઠા અભયસિંહસૂરિશું પત્તનંદચલ ગણેખેતાકેન તદનું વિકમાત ૧૪૩૫ બેઠી મેવાકેન ગોડાગામે સ્થાપિત સ્વાના. (અ. દિ. પૃ. ૧૮૯).
જૈન ગુર્જર કવિઓ' ગ્રંથમાં પ્રત પુષ્પિકાને લેખ આ પ્રમાણે છે :
સંવત ૧૪૩૧ ફાગણ સુદિ ૨ શુક્રવારે શ્રી પાટણ નગરે શ્રી ગેડીજી પ્રતિમા શેઠ મિઠડીયા હરા સા. મેઘા ખેતાણી પ્રતિમા ભરાણી છે. શ્રી અચલીઈ ગશ્રી મેરૂતુંગસૂરી પ્રતિષ્ઠિત સં. ૧૪૫૫ સમૈ ભંડારી. સં. ૧૪૭૦ ગોઠી મે ખેતાણી પાટણથી પારકર લે આયા. સં. ૧૪૮૨ દેહરે કરાવ્યો. સં. ૧૫૧૫ દેહરો પૂરો થયો. ગેડી મેહર મેઘાણી ઈડુ ચઢાયે ઇતિ શ્રેયં. * આ બધા ઉલ્લેખો ઉપરોક્ત નં. ૨ ના પ્રતિષ્ઠા લેખને સમર્થન આપનારા છે. આ લેખમાં અચલગચ્છેશ શ્રી મહેન્દ્રસૂરિના સમયમાં થયેલા શાખાચાર્ય શ્રી અભયદેવસૂરિને ઉલેખ છે. અભયસિંહસૂરિ એ જ અભયદેવસૂરિ હશે ? યા તેઓ ગુરુ-શિષ્ય હશે? પારકર (સિંધ)માં પ્રસિદ્ધ શ્રી ગોડી પાર્શ્વનાથ તીર્થના મૂળનાયક પ્રતિમાજીની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થયેલ, ત્યારે જ ઉપરોકત લેખવાળા પ્રતિમાજી સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા કરાયેલ છે, એ તે આ લેખ જ કહે છે. તપાસ કરતાં હાલ ઉપરોક્ત લેખવાળા પ્રતિમાજી વાવમાં નથી. અન્ય સાધનથી જાણવા મળે છે કે, તીર્થરૂપ ગેડી પાર્શ્વનાથ પ્રભુનાં પ્રતિમાજી વીરાવાવ ગામના ઠાકોરે ભંડારી દીધેલ એમ જાણવા મળે છે. મૂળ પ્રતિમાજી આ રીતે વર્તમાનમાં અપ્રગટ છે. ૩, સં. ૧૪૪૯ વર્ષે . સુ. ૬ શુકે અંચલચર છે મેરૂતુંગસૂરીણામુપદેશેન શાલા પાસ ભાર્યા સંકલ પુત્ર નરપતન સ્વ શ્રેયસે શાંતિનાથ બિંબ કારિતં પ્ર. શ્રી સૂરિભિઃ
(વાવ) ૪. સં. ૧૫૧૩ વૈ. સુ. ૫ શન ઉકેશવશે...ભાર્યા તેજલદે પુત્ર સા. જયસિંહ સુશ્રાવકેણ ભાર્યા - જેઠી પુત્ર. પિત્રા સહિતેન શ્રી અંચલગ છે ગુરુ જયકેશરિસૂરિ ઉપદેશેન સ્વ શ્રેયસે સુવિધિનાથ - બિંબ કારિત પ્ર. શ્રી સંઘેન
(વાવ) ૫. સં. ૧૮૮૩ વર્ષે દિ. વ. વ. ૫ ગુરૌ શ્રીશ્રીમાલ જ્ઞાતીય છે. રતન ભાર્યા રત્નાદેવી પુત્ર છે. જેમા શ્રાવકેણું સ્વ કોયડથે ધર્મનાથ બિંબ શ્રી અંચલગચ્છ શ્રી જયશસૂરિરીણામુપદેશેન કારિત પ્ર. શ્રી સંઘન.
(વાવ) ૬. સં. ૧૫૦૩ વર્ષે જયેષ્ટ વદિ ૭ સામે શ્રી અંચલગર સ્કેશ જયદેશરિસરીણામુપદેશેન ઉકેશ વંશે
સા. જડપા ભાર્યા હરકૂ પુત્રણ હંસરાજ સુશ્રાવકેણુ ભાર્યા સિરિયાદે પુત્ર ગુણીયા સહિતના સ્વશ્રેયસે આદિનાથ બિંબ કારિતં પ્રતિ. શ્રી સંઘેન. કલ્યાણું ભવતુ.
(વાવ) ૭. સં. ૧૫૬૮ વર્ષે . સુ. ૧૫ શન વીર વંશે છે. દેપાલ ભાર્યા જીવણ પુત્ર પદમશી સુશ્રાવણ
ભાર્યા પમી અપર ભા. અજી પુત્ર ગેઈમ છે. ખીમા, ધન, ભેજનાથ સહિતેન સ્વશ્રેડર્થ” શ્રી અંચલગ છે શ્રી ભાવસાગરસૂરીણામુપદેશેન શ્રી સંભવનાથ બિંબ કા. પ્ર. શ્રી સંઘેન પત્તને.
(વાવ)
મા શ્રી આર્ય કાયાણાગૌતમસ્મૃતિ ગ્રંથો TDS .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org