________________
ssed. M ost tasieveshots sessels-sesselsd.sects sesses.s.sino.uk. ... sub inspects of clossessessesses
(૨) આ ગચ્છના પ્રતિષ્ઠાલેખમાં ખાસ વિશેષતા એ જોવા મળે છે કે, ધાતુમૂર્તિમાં પાછળની બાજુએ જે લેખ હોય છે, તેની જમણી બાજુના મધ્ય ભાગમાં છત્રધારી કે વ્રજધારી દેવનું પ્રતીક કંડારાયેલું યા ઉપસાવાયેલું હોય છે. જૈન મૂર્તિઓમાં આવી વજધારી આકૃતિની વિશેષતા અંગે ઉલેખ કે તેની મહત્તાનું વિધાન કયાંય જોવા મળતું નથી, પણ આ ગચ્છની જેન મૂર્તિ એમાં જ આ વિશિષ્ટ આકૃતિનાં દર્શન થાય છે. ઉપરોક્ત સં. ૧૨૩૫ ની પ્રતિષ્ઠિત મૂર્તિ માં પણ ઉક્ત આકૃતિશિલ્પ જોવા મળે છે. (જુઓ. અ. પ્ર. લેખ, પાનું ૮)
આ હકીકતોમાંથી એ નક્કી થાય છે કે શ્રી અંચલગચ્છીય આચાર્ય શ્રી સંધપ્રભસૂરિના ઉપદેશથી સં. ૧૨૩૫ ના વૈશાખ સુદ ૫, ગુરુવારના શ્રી શ્રીમાલજ્ઞાતીય દાધેલીયા ગોત્રના શ્રેષ્ઠી શ્રી ૫ ના ભાર્યા વાપૂએ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિંબ ભરાવેલ. અચલગચ્છને આદ્ય આચાર્ય પૂ. દાદાશ્રી આર્ય રક્ષિતસૂરીશ્વરજી મ. સા.ના વિશાળ ૨૨૦૨ જેટલા સાધુ સમુદાયમાં ૧૨ તે આચાર્યો હતા. આ શ્રી સંધપ્રભસૂરિ એ બાર આચાર્યોમાંના જ હોઈ શકે. ૨. સં. ૧૪૩ર વર્ષે ફાગણ સુદિ ૨ ભગુવાસરે અચલગચ્છ શ્રીમંત મહિન્દ્રસૂરિ ગશિતુ: પિલાચાર્યા અભયદેવસૂરિણામુપદર્શન ઉસવંશે શાહ પાકેન (મેઘાકેન?)
તેમનો લેખ. વાવ (૫, ૯૮, નં. ૩૯) આ લેખ શ્રી ભદ્રસુરિ જન્મ શતાબ્દી ગ્રંથમાં પ્રકાશિત થયેલ છે. ઉકત ગ્રંથમાં વાવ ગામના જિનમંદિરના પ્રતિષ્ઠા – લેખે અપાયા છે. તે પાકીને અંચલગરછના ઈતિહાસની દૃષ્ટિએ આ લેખ અતિ મહત્ત્વનો છે.
અંચલગરછના ઇતિહાસમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ તીર્થ ને મહિમા ખૂબ જ ગવાય છે. સં. ૧૭૩૪માં અંચલગરછનાયક શ્રી અમરસાગરસૂરિના સમયમાં વાચક લક્ષમીચંદ્રગણુના શિષ્ય વાચક લાવણ્યચંદ્રગણિએ શ્રી ગેડી પાર્શ્વનાથ ઢાળીયું રચેલ છે. તેમાં ઉપરોક્ત લેખને સમર્થન આપતું પ્રમાણ આ મુજબ છેઃ
વિધિપક્ષગરછ મહેન્દ્રસૂરિ ગરકેશ નિંદશઃ શાખા ચાર જ અભયસિંહસૂરિ ઉપદેશે; ગેત્ર મીઠડીયા એસવંશ પાટણપુર વાસી; શાહ મેળે જેણે સાત ધાત જિનધર્મ વાસી // ૩ / ચૌદ બત્રીશે ફાગણ સુદિ બીજ ને ભમુવારે, ખેતા નાડી તાતમાત નિજ સુકૃત સારે; તેણે પટ્ટો પાર્શ્વબિંબ લેહવા નરભવ ફલ; ચઉવિહ સંઘ હજૂર હરખે ખરચી ધન પરિગલ || 8 |
પ્રતિમા લઈ આવે ગુરુ કહે જોઈ કહે શ્રી મેરૂતુંગ રે ! તુમ દેશે એ અતિશય તીરથ થાશે ઉતું ગ રે || ઢબ ૨ .
કથિી શ્રી આર્ય કયાણા ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org