SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ કt, -~ (CRD શ્રી અંચલગચ્છના પ્રતિષ્ઠા લેખે ( DD) મુનિ શ્રી કલાપ્રભસાગરજી અહીં પ્રગટ થતા ૧૫૬ અંચલગરછીય પ્રતિષ્ઠા લેખે ઇતિહાસવિદો માટે ખૂબ જ ઉપયોગી થશે. પ્રથમના બે લેખે ગચ્છના પ્રાચીન લે છે, તેના પર શેડી વિગતે આપેલ છે. લેખે સંવતવાર ગોઠવેલા નથી. અચલગચ્છાદિપતિ પૂ. પાદ ગુરુદેવ આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ની તાસ્ક નિશ્રામાં કચ્છ, ગુજરાત અને રાજસ્થાનના વિહાર દરમ્યાન જિનપ્રતિમા–જિનાલ, ઉપાશ્રય આદિના ઐતિહાસિક લેખે ઉતારી લીધેલા છે. ગ્રંથવાંચન દરમ્યાન પણ ગચ્છાપગી લેખે પ્રાપ્ત થયેલા. સં. ૨૦૩૩ ના મુંબઈ તરફના વિહાર વખતે પણ લે નોધેલા, તેમ જ શ્રી ક૯યાણસાગરસૂરિ, શ્રી ગૌતમસાગરજી મહારાજ સાહેબની સ્મૃતિ નિમિત્તે આ ગ્રંથ પશિત થતા હોઈ તેઓ સાથે સંબંધિત લેખે પણ લીધેલા છે. - સંપાદક] ૧. સંવત ૧૨૩૫ વર્ષે વૈ. શુ. ૫ ગુરુ, શ્રીશ્રીમાલાતીય દાધેલીયા એ. પના - ભા. વાપૂ...શ્રી પાશ્વબંબકા, અંચલગચ્છ શ્રી સંઘપ્રભસૂરિમુપ. પ્રતિ મુઢેરા (મોઢેરા) અંચલગચ્છનો આ સૌથી પ્રાચીન લેખ છે. સં. ૧૧૬૮ માં આ ગચ્છનું પ્રવર્તન થયું. બાદ વર્ષે આ લેખ અસ્તિત્વમાં આવ્યો. અલબત્ત તે વખતના ગચ્છનાયકે શ્રી આર્ય રક્ષિતસૂરિ, શ્રી જયસિંહસૂરિ, શ્રી ધમ ધષસૂરિના ઉપદેશથી થયેલ જિનમંદિરની સ્થાપના અને પ્રતિમાજીઓની થયેલી પ્રતિષ્ઠાઓના ઉલ્લેખો ઈતિહાસનાં સાધનો દ્વારા જાણવા મળે છે. [ ઉદા. માટે જુઓ. આ ગ્રંથમાં પ્રકાશિત “પ્રાચીન વહીને તથા શ્રીમાળી જ્ઞાતિની વહીને લેખ”] વહીઓમાંથી તેમ જ શેાધખોળ કરતાં આવાં અનેક પ્રમાણે ઉપલબ્ધ થઈ શકે એમ છે. સં. ૧૨૩૫ને આ લેખ મુનિશ્રી જયંતવિજયજી લિખિત “શ્રી અચલગઢ જૈન તીર્થ' નામક પુસ્તકમાં પ્રકાશિત થયેલ. ત્યારબાદ સં. ૨૨૭ માં “શ્રી પાર્શ્વ દ્વારા સંપાદિત શ્રી અચલગચ્છીય પ્રતિષ્ઠા લેખો'માં પ્રકાશિત થયેલ છે. શ્રી જયંતવિજયજી મોઢેરાના સં. ૧૨૩૫ ને આ લેખમાં “અચલગરછ’ શબ્દને ‘અચલગઢ’ તરીકે ઓળખાવી તેને અચલગઢ તીર્થના તરીકે ઉલ્લેખ કરે છે, જે સંશોધનીય છે. “શ્રી અચલગરછીય પ્રતિષઠા લેખ” નામક પુસ્તકની પ્રસ્તાવનાનાં પાનાં ૮ અને ૧૨ પરની આ લેખની ફેટે લેટ તથા વિગત ઉપરથી “અચલગઢ' નહીં. પણ અચલગચ્છ” શબ્દ સ્પષ્ટ વંચાય છે. આ લેખ અંચલગચ્છનો છે, તે માનવાને બીજા બે આધાર છે? (૧) લેખમાં નિર્દિષ્ટ “સંઘપ્રભસૂરિમુપ” શબ્દ આ ગ૭ની સમાચારીને અનુસાર પ્રતિષ્ઠાવિધિ એ ત્યાગીનું નહિ પણ શ્રાવકનું કર્તવ્ય છે. જેથી અંચલગચ્છના પ્રતિષ્ઠાલેખોમાં ત્યાગીના ઉપદેશથી પ્રતિષ્ઠા થઈ એને સૂચવતા શબ્દ “ઉપદેશન...ઉપદેશાત' આદિ શબ્દપ્રયોગે જાય છે, જે આ ગરછના પ્રતિષ્ઠા જતાં ખ્યાલ આવી શકે છે. અલબત્ત, આગમગરછને પ્રતિષ્ઠા લેખામાં પણ “ઉપદેશન’ શબ્દપ્રયોગ જેવા મળે છે, જે અંચલગચછની સમાચારીને પ્રભાવ બીજા ગચ્છ પર હતા, તે વાત ઉપયુક્ત લાગે છે. છે શ્રી આર્ય કરયાણામસ્મૃતિ ગ્રંથ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy