SearchBrowseAboutContactDonate
Page Preview
Page 823
Loading...
Download File
Download File
Page Text
________________ 182 vestesteedtestedodesteste testosteste testostestestostestasesteedtestosteslestostestedetsetestetests.desestesteste destestostestastestostestasestestostested ૧૯. સ. ૧૭૨૦ વર્ષે માઘ માસે વદે ૧૦ ગુરી શ્રી અંચલગ છે વાચકેત્તમ વાચક શ્રી ૫ શ્રી જ્ઞાનશેખર ગણિ તત્ શિ. મુનિ છવા લિખિતં શુભ ભૂયાત શ્રી રતડીઆ ગ્રામે શ્રી ગોડી પાર્શ્વનાથ પ્રસાદાત. ૧૯. શ્રી શાંતિભકતામર.” કર્તા : મહેપાધ્યાય વિનયસાગરજી. પ્રશસ્તિ : શ્રી કલ્યાણનિર્મલ ગુરોશ્ચરણપ્રસાદદ્ ભક્તામર સ્તવન પાતુરીયમાતા પાદત્રણ રચિતં સ્તવનું નવિન, વિનયાબ્ધિન મુનિના વિમલભ્ય શાંતિ: ||. સં. ૧૯૨૧ વર્ષે માઘ વિદ ૮ શુકે લિ. ગુરજી શ્રી રંગસાગરજી ગણિ તત શિ. મુનિ ફસાગર ગણિ તત શિ. મુનિ દેવસાગર લિપી કૃતં કેડાય મધે ચાતુર્માસ. | (મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજના સંગ્રહની પ્રત છે.) ૧૯૩. “શ્રી કલયાણમંદિર વૃત્તિ.' સં. ૧૬૬૭ વર્ષે દિવબંદરે અંચલગચ્છ શ્રી ધર્મમૂર્તિસૂરિ રાજ્ય પં. રાજકીર્તિ ગણિ શિ. શ્રુતકીર્તિ શિ. વિજયકતિ વાચનાથ. ૧૯૪. સં. ૧૮૫૭ વર્ષે આસો વદ ૫ દને વાર ભમે લખતાં મુનિ ભાણચંદ મુનિ ગુણચંદ મુનિ ગુણચંદ પઠનાથ. રાજનગરે હાજા પટેલની પોળ મધે શાંતિનાથ પ્રસાદાત્ શ્રી ચંદ્રપ્રભુ પ્રસાદાત શ્રી અંચલગરછે ચોમાસે કૃતં યઃ ૧૯પ. સમાપ્સડયં શ્રી અપાપા બહવૃકલ્પ દીપોત્સવઃ કોવા. ગ્રંથાર્ગ ૩૮૫. સં. ૧૬૬૫ વર્ષ હૈ. સુ. ૬ શન... આ નગર મળે શ્રી અંચલગચહેશ શ્રી ધર્મમતિસૂરિ વિજય રાજે પંડિત શ્રી ક્ષિમા કીતિ ગણિ શિ. રાજકીર્તિ ગણિ લિખિતં. શ્રી જયંવત ગણિ શિ. ઋષિ શ્રી કુલકીર્તિગણિ તત ઋષિ મુનિ કીર્તિન... ૧૯. સં. ૧૬૬૯ વર્ષ અંચલગચ્છ ક્ષમાકીર્તિ ગણિ શિ. રાજકીર્તિ ગણિ પં. ગુણવન ગણિ શિ. ' શ્રુતકીર્તિ લિખિત શ્રી પારકર નગર મળે ઋષિ દયાકીતિ શ્રી ઋષિ હર્ષકીતિ સહિત ૧૯૭, રિયૂલભદ્ર મુનીશ્વર ગીત.” કર્તા: કલ્યાણસાગરસૂરિ. : - સુંદરી કેશા એણી પરઈ વિનવઈ, સ્થૂલભભદ્ર વિના ઉર કુણુ કુણ સુખ દેવાઈ હમ સ્નેહ હું ચિત્ત સમરું, જિમ ચકવાની શુભ દિવાકરૂં | સું || ૧ ! જૂ તૂ રે મેહા તું હું દામિની, “ તું ચંદા તું હું રોહિણું કામિની | ૨ | પુંડરીક સમ નયણ વિરાજઈ, જીવન તું મુઝ સુખકે કાઈ તું / ૩ /. દુર્ગતિ નાસિની સુણ જવવાણ, પરમ વઈરાગ મનમાહિ આણી || ૪ | શ્રાવિકા દૂઈ બહુગુણધારી, સકલ નંદ કલ્યાણકારી તું // ૫ [ભાંડારકર . પી. ઈન્ટિટયૂટ, પૂના. નં. ૫૭૩ (૧૪૦૬ P)] વાહ શી : દાગx » in તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy