SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ stestestostesdestestestoskestestste beststeststotedestostestasiastokokeskstasteststestsiestesockstasboostesauttostoestecksbosbesiosta stashastestesksesksast [363] ૬૧. કાત્યાયને ગોત્રીય શ્રીમાલી શેઠ મુંજા શાહ ભેરોલમાં અંચલગરછની વલભી શાખાના આ. પુણ્યતિલકસૂરિના ઉપદેશથી સં. ૧૩૦૨ માં શિખરબંધ જિનમંદિર બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી, એક વાવ પણ બંધાવી. જેમાં બંનેને બંધાવતાં કુલ ૧ કરોડ રૂપિયા ખર્ચ થયેલ. ૧૪૪૪ થાંભલાવાળું ૭૨ દેરીઓથી યુક્ત જિનાલય મુંજા શાહે બંધાવેલ. ત્યારે ૧૧૦૦ જનોનાં ઘર હતાં. આજે પણ તેમનાથનું ભવ્ય મંદિર છે. આ પ્રતિમાજી અહીંના જીર્ણ તળાવના ટેકરામાં થી મળી આવ્યા હતા. સં. ૧૯૨૨ ભા. સુ. ૩ ના પ્રતિષ્ઠા થયેલ છે. ૬૨. ભદ્રેશ્વર તીર્થ જીર્ણોદ્ધાર [ અંચલગચ્છ પટ્ટાવલિ' પૃ. ૮૯. (અંચલગચ્છ જિનાલય, ભેરેલ)] ગુરુ ઉપદેશ કરાવીયજી, તેહને જીર્ણોદ્ધાર / દોઢ લાખ કોરી ખરચીજી, તેઓએ તિહાં મને હાર || ઢાળ ૩૫ છે. અચલગચ્છાધિરાજ દાદા શ્રી કલ્યાણસાગરસૂરિજીની પ્રેરણાથી શ્રેષ્ઠિ શ્રી વમાન–પદ્મસિંહ શાહે ભદ્રાવતી–ભદ્રેશ્વરના જિનાલયને સં. ૧૬૮૨ થી ૧૬૮૮ વચ્ચે જીર્ણોદ્ધાર કરેલ. [ જૈન તીર્થ સર્વ સંગ્રહ' ભાગ ૧, ખંડ ૧, પૃ. ૧૪૦ ] ૬૩. સ. ૧૫૬ ૬ પં. જહેમરચિત સં. ૧૫૭૩ માં હર્ષ પ્રમોદના શિષ્ય ગમંદીએ રચેલી તીર્થ મલામાં જણાવાયું છે કે ચિતોડમાં ૩૨ જિનાલયને સમાવેશ છે. પાનામાં ૨૨ મા નંબરમાં અંચલગરછીય શીતલનાથ મંદિરને ઉલ્લેખ છે. આજે તો ચિતોડમાં આ જિનાલય છે કે નહિ, તે તપાસ કરાવવી ઘટે. [‘જૈન તીર્થ સર્વ સંગ્રહ, ભાગ ૨, પૃ. ૩૪૧ (અંચલગચ્છ જિનાલય, ચિતોડ-મેવાડ)] ૬૪. ઉદયપુરમાં અંચલગચ્છીય બે જિનાલય ઉદયપુર (રાજસ્થાનમાં મોતી ચૌહાનમાં શ્રીશ્રીમાલી શેઠ અચલગચ્છ જૈન સમાજ શેઠિયાનાં ઘર અને જિનમંદિર છે. આ શેઠિયાઓએ શ્રી અખિલ ભારત શ્રીશ્રીમાલી શેઠિયા સમાજની રચના કરેલ છે. આ શેઠિયા-જિનમંદિરના કલાત્મક દૃશ્યને બ્લેક આ ગ્રંથમાં અપાયેલ છે. બીજા અંચલગચ્છીય જિનમંદિરને ઉલેખ જૈન તીર્થ સર્વ સંગ્રહમાં છે. (ઉદેપુર દીલ્હી દરવાજની અંદર, અમેસરકી થાભ, આદિનાથ ભગવાનનું જિનમંદિર છે. વહીવટદાર અંચલગરછ ઉપાશ્રય કમિટી. મંદિરની સાધારણ હાલત છે. ૬૫. જીરાવલિ જૈન તીર્થ. (અંચલગરછીય આચાર્યો – શ્રાવકના લેખ) તા. ૧૪–૩–૭૬ ના અચલગચ્છાધિપતિ પૂ. પાટે આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. સહ શ્રી આબુ મહાતીર્થનાં ભવ્ય જિનમંદિરે ને પ્રતિમાજીનાં દર્શન કરવાને લાભ મળેલ. ત્યાંથી વિહાર કરી તા. ૧૬-૩-૭૬ ના શ્રી જીરાવલિ પાર્શ્વનાથ તીર્થની યાત્રાને પણ લાભ મળે. આ જીરાવલિ તીર્થને જીર્ણોદ્ધાર થઈ ગયેલ છે. આ તીર્થની સ્થાપના અને ઉદ્ધારમાં અંચલગ છે! શ્રી ધર્મઘોષસૂરિ, શ્રી મેરૂતુંગસૂરિ, શ્રી જયકીર્તિસૂરિના ઉપદેશથી અંચલગરછીય શ્રાવકોએ સારે પ્રયત્ન કરેલ છે, જેના પ્રતિક રૂપે પ્રતિમાજી લેખ તથા દેવકુલિકાઓ પરના શિલાલેખો છે. TF , - મહા શ્રી આર્ય ક યાણગૌતમસ્મૃતિગ્રંથો : ICE. TrIL SMS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy