________________
[૩૯૨],sahshashshesh bhathida....bhashaines
સં. ૧૦૨૫ (?) [૧૪૨૫] વર્ષે` સ્વયં લિખિતં જયશેખરસૂરિ માઘ સુદ ૭ ગુરુવાસરે, સુંદર અક્ષરાવાળી પ્રાચીન પ્રત છે.
(આ પ્રશસ્તિ અને જચરોખરસૂરિનાં હરતાક્ષરવાળી પ્રતિના અંતિમ પત્રના બ્લોક આ ગ્રંથમાં આપેલ છે. તથા એ જ પ્રતની જયશેખરસૂરિ રચિત ૫૨ (બાવન) કૃતિએ વિનતિ સ્તોત્રાદિને પરિચય પણ આ ગ્રંથમાં આપેલ છે.)
૫૭. શ્રી અનંતનાથ જૈન જ્ઞાન ભંડાર (ખારેક બજાર)ના સંગ્રહની પ્રત ગૌતમસાગરજી મ. સા. દ્વારા સ્વ હસ્તે લિખિત ૩૯ કલમે.. અ ંતે સ્વ હસ્તે... આ પ્રમાણે લખેલ છે.
(આ પ્રતના અંતિમ પત્રના બ્લોક પણુ ઉપરોક્ત શ્રી જયશેખરસૂરિના હાથે લખાયેલ પ્રતિના બ્લેક સાથે જ આ ગ્રંથમાં આપેલ છે. )
૫૮. જૈન તીર્થ સ` સંગ્રહ' ભા. ૧, ખંડ ૧, પૃ. ૧૧,
અમદાવાદના શેખના પાડામાં શ્રો પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. આ મ`દિર સં. ૧૮૦૦ લગભગમાં અચલગચ્છીય શ્રી સંધે બંધાવેલ છે. આમાં દશમા સૈકાની શ્યામ આરસની પ્રાચીન ચેવિસી છે. લાકડાનાં તારણો અને થાંભલાનું કામ સુંદર અને નકશીવાળુ છે.
નં. ૩૦૨૪. પૂ. દાદાશ્રી લિખિત ગૌતમસાગરજી
પ૯. શિાહીના રાજમહેલ તરફ જતી સડક ઉપરથી જૈન મંદિરની શ્રેણી શરૂ થાય છે, એક સાથે આવેલા પંદર જિનમદિરાથી આ મહેલા દેરા શેરી નામે ઓળખાય છે. તેમાં પ્રથમ શ્રી અ...ચલગચ્છનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મ ંદિર કયા મહાપુરુષે બધાવ્યું, એ જાણવાને કશું સાધન નથી, પરંતુ, જાણ્ મુજમ્ સિરાહી વસ્યાનાં ૧૫૯ વર્ષો પહેલાં આ મદિર બનવા માંડયું હતું. આ મદિરમાંથી સં. ૧૪૬૩, સે. ૧૪૮૩, સં. ૧૪૮૭ વિ. ના પ્રાચીન શિલાલેખા મળી આવે છે.
મૂળ ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પચીથીના પરિકર યુક્ત એક જ મૂર્તિ બિરાજમાન છે. તે ઉપર લેખ નથી. ભમતીમાં સ્થાપન કરેલી ૧૫ મૂર્તિએ ઉપર સં. ૨૦૦૧ ના વૈશાખ સુદિ ૬ના પ્રતિષ્ઠા લેખા છે. તેની સાથે સિદ્ધચક્રને પટ્ટ છત્રીમાં સ્થાપના કરેલા છે. મૂળનાયકની સન્મુખ સમવસરણમાં ચેમુખની સ્થાપના કરેલી છે. ગૂઢમંડપ, રંગમંડપ, નવચેાકી અને ભમતીમાં પ્રતિમાના પરિવાર ઠીક પ્રમાણમાં છે. તેમાં વિવિધતાની દૃષ્ટિએ નોંધવા યોગ્ય મૂર્તિ એમાં ગૌતમ સ્વામી, ચક્રેશ્વરી દેવી, શ્રી માણિભદ્રવીર, મરુદેવા માતા, રાજિષ ભરત વિ. ની પ્રતિમા પાષાણુમાં છે. મંદિરની સામે એક હાથીનું પાષાશિપ નિ`િત છે. ભમતીની દેરીએ પાસે જમણા તરફ આરસની દેરીમાં શિવલિંગ, પાર્વતી અને નદી વિ. ની સ્થાપના છે. આ મંદિરના છેલ્લા સુવણુંદડ—કળશ અને ધા સં, ૨૦૦૧, બૈ સુ. ૬ ના રાજ ચડાવવામાં આવ્યા હતા. દેરા શેરીમાં જમણી તરફ પૌષધશાળામાં અંત ભટ્ટારક છે.
[ ‘જૈન તી” સાઁ સ’ગ્રહ’ ભા. ૧, ખંડ ૨, પૃ. ૨૪૭. (શાહી જિનમ`દિર ) ] ૬. સુરત વકીલને! ખાંચે. ધાબાળધ જિનાલયમાં મૂળનાયક શ્રી સભવનાથ ભગવાન પાષાણુ પ્રતિમા ૪૪, ધાતુપ્રતિમા ૧૦૭, બંધાવનાર અ`ચલગચ્છ સંઘ, સં. ૧૯૨૦ લગભગ. કમીટી શેઠ બાબુભાઈ ખીમચંદ, હાલત સારી છે. ૧૨૯૫ ની પ્રાચીન ધાતુભૂતિ છે.
[‘જૈન તી સ સંગ્રહ’ ભા, ૧, પૃ. ૭૫. (અચલગચ્છ જિનાલય – સુરત ]
" શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org