________________
અક્ષરે મરેડદાર છે. વરચે રહી ગયેલ શબ્દો ઉમેરાયેલ છે. આ પ્રત તા. ૧૮/૧૦/૭૬ સેમ, આસો વદ ૧૧ ના જોયેલ. વિધિપક્ષ (અચલગચ્છ) ની પ્રતિક્રમણ સમાચાર જાણવા આ ગ્રંથ અતિ મહત્ત્વને છે.
(શ્રી લા. દ. સં. વિ. મ. ન. ૨૨ ૪ ૫૫; માંડલ નં. ૨૨) ૪૯. ૫ખીસૂત્ર બાલાવબોધ. પત્ર ૨૩. (અચલગચ્છ જૈન જ્ઞાનભંડાર-ભુજ. ડબા નં. ૭, પોથી નં. ૫૫)
વિક્રમાત ખનંદશરચંદ્ર ૧૫૮૦ () વર્ષે વિનહંસ શિ. હંસસૌભાગ્ય લિખિત. ૪૯. શ્રી અંચલગર શ્રી ઉદયરાજ ઉપાધ્યાય શિ. વા. વિમલરંગ, પં. દેવચંદ્ર, પં. [૧] નગ
(જ્ઞા)નરંગ, પં. તિલકરાજ, સોમચંદ્ર, હર્ષ રત્ન, ગુણરત્ન, દવારને સમસ્ત પરિવાર યાત્રા. પં. જ્ઞાનરંગ, પં. હર્ષરત્ન માંસ કીધે. સંઘ આચહેન શ્રી ગુણનિધાનસૂરિ પ્રસાદાત શ્રીમાલ ખેતા વરસી છે મા ભજડા (રા)માં યાત્રા સફલ હ.
(અબુંદ પ્રાચીન જૈન લેખ સંદેહ, નં. ૨૦૩) ૫૦. અંચલગચ્છ ગજસાગરસૂરિ, શિ. લલિતસાગર શિ. જ્ઞાનસાગરજી શિ. લક્ષ્મીસાગરજી શિ. પ્રીતિસાગરજી
સિદ્ધાંત ચંદ્રિકા સંપૂર્ણ. સં. ૧૭૫૫ વષે શાકે ૧૬૨૧ પ્રવર્તમાને માઘ વદ ૧૨ કુમુદ બંધવવારે
શ્રીમદણહીલપુર પતને લિખિતા (સુથરી ભંડાર). ૫૧. સુથરી ભંડારમાં અંચલગચ્છીય આચાર્ય કૃત નવતત્વ ચોપાઈ અનુ. નં. ૮૦, પિથી નં. ૩૨ (૫).
પૃથ્વીચંદ્ર ચરિત્ર (શ્રી માણિક્યસુંદરસૂરિ કૃત) અનુ. નં. ૩૧, પોથી ૧૭(૨). પર. દેવાઈ અંચલગચ્છવલી જિનવર પૂજઉ તિહાં મનરુલિ /
દેવાલઈ સુપાસનઈ ગયા હરખઈ આનન તાઢાં થયા || ૩ ||. ભાવળી (રાણકપુર) અંચલગરછના દેરાસરમાં મૂળ નાયક શ્રી સુપાર્શ્વનાથ છે.
(મેહ કવિ રચિત રાણિગપુર, ચતુર્મુખ પ્રાસાદ સ્તવન. જે. સં. પ્ર. વર્ષ, અંક ૯. રચના સં. ૧૪૯૯, કાર્તિક) પ૩, પૂર્ષિ વર્ધમાનભાઈ જયતા ઉચલી (નરેલી ગામમાંથી) ચાહણ સામિં વાસ્તવ્ય સાસરા માંહિ
તવ શ્રી ભદેવા શ્રી પાર્શ્વનાથ રૌત્યકારાપિત સં. ૧૩૩૬ વર્ષે અંચલગચ્છ શ્રી અજિતસિંહ* સૂરિણામુપદેશન
(“ભટેવા પાર્શ્વનાથ ચાણસ્મા સાર્ધ શતાબ્દા ગ્રંથમાં આ લેખ છે.) ૫૪. ચાણસ્મામાં નિત્ય વિનય જીવનમણિવિજય જૈન શાસ્ત્ર સંગ્રહમાં પિ. નં. ૫૪, ક્રમાંક ૧૨૮ માં
ઉપદેશ ચિંતામણિ વૃત્તિ, પૃ. ૩૩, લે. સં. ૧૫૫૬, ભા. વ. ૪. ૫૫. ઉપરોક્ત ચાણસ્માના જૈન જ્ઞાનભંડારમાં ચિંતામણિ સટીક છે. તેને અંતે આવી નોંધ છેઃ
સં. ૧૫૫૬ વર્ષ ભાદ્રવા વદ ૧૪ સોમવારે શ્રી પત્તનનગરે અંચલગ છે લિખિતા...શ્રી રંગવર્ધન
ગણુન્દ શિષ્યાનું દર્યાવર્ધન ગણું પં. ધર્મવર્ધનગપ્રવરાણામેવા પ્રતિ; શ્રીભુવતુ. ૫૬. ઉપરોક્ત ભંડારમાં પ. ૭૭, ૪. ૨૪ર માં શ્રી તીર્થંકર પ્રભુની વિનતિભાસ વિગેરે પ્રત. પાના
૨૧ ની પ્રશસ્તિ .
નગુલિ
|
એ આર્ય કરયાણગૌતમ સ્મૃતિગ્રંથ
એE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org