________________
૩િ૪) dese seless>ssessessessoclesledes-desastessessessessedste sesslessoslesed fedeses.sessest.kooooooooooofs.
ડેરી નં. ૨૮, ૨૯, ૩૦, ૩ર, ૩૫ ના શિલાલેખે સુવાચ્ય છે. જૂના પ્રતિમાજીએ ભંડારી દેવામાં આવેલ છે. શ્રી જીરાવલિ પાશ્વનાથનાં મૂળ પ્રતિમાજીને આ તીર્થના મુખ્ય જિનાલયની બહારની જમણી ભીંત ભમતીમાં બિરાજમાન કરાયેલ છે. પ્રતિમાજીને લેપ કરાવેલ છે. એ મૂળનાયક પ્રભુજીની (પ્રતિષ્ઠા) કાયમ રાખી હશે એમ લાગે છે. આ મૂળ શ્રી જીરાવલિ પાર્શ્વનાથની
પ્રતિમાને ફાટે આ ગ્રંથમાં અપાયેલ છે. ૬૬. માંડવી (કચ્છ)માં શ્રી ખરતર ગચ્છ જૈન જ્ઞાનભંડાર, શ્રી સુપાર્શ્વનાથ જિનાલયમાં છે. આ ભંડારમાં
પ્રાચીન સંગ્રહ સારો છે અને સુરક્ષિત છે. તેમાં અંચલગચ્છ સાહિત્ય પણ સારા પ્રમાણમાં છે. ઉતાવળથી જોવાયેલ સૂચિપત્ર અને પ્રતિ મુજબ અંચલગચ્છનું કેટલુંક સાહિત્ય આ મુજબ છેઃ
નં. ૧૦૮/૨૧૨૩ “યોગ રત્નાકર ચોપાઈ' કર્તા: જ્યનશેખરજી નં. ૧૨૧/૨૩૦૬ “કર્ણ કુતુહલ સટીક કર્તા : સમુતિ નં. ૧૨૩/૨૪૪૭ “તાજીક સાર ટીકા” નં. ૧૨૪/૨૩૬૨ “વિચિંતામણિ' કર્તાઃ વિનયસાગરસૂરિ નં. ૧૨૫૨૪૦૬ “ભુવને દીપક ગૃહભાવ” નં. ૧૩૧/૨૫૩૪, મહાદેવી ગ્રંથ ટીકા નં. ૭૨/૫૫૬ ‘દાનપદેશમાલા” સિંહતિલકસૂરિ શિષ્ય નં. ૭૩/૬૧૬ “રત્ન સંયે” મૂળ. પત્ર ૧૧
ઘાસાગરસૂરિ કૃત નારકી, ૧૭૨૮ પ્રશ્નોત્તર નં. ૭૮/૫૫ “ઋષિમંડલ ગ્રંય” ધર્મષસૂરિ. નં. ૮૦૯૪૬ દેવરાજ ગ્રુપ કથા” ક્ષમાલાભ શિ. જ્ઞાનસાગર, નં. ૯૦/૧૨૨૬ “તારાચંદ કુરચંદ ચોપાઈ વિનયશેખર કૃત. નં. ૯૩/૧૩૦૭ “પ્રિયંકર નૃપ રાસ જ્ઞાનમૂર્તિ ૨. સં. ૧૬૯૬. નં. ૮૩/૧૩૦૮ પુણ્યાયનૃપ ચોપાઈ' વિજયશેખર ર. સં. ૬૮૧, નં. ૬૬/૪૭૮ “શાંબ પ્રદ્યુમ્ન સિતાકથાનક–પ્રાકૃત' મહિંદ્રસૂરિ કૃત (૨) અષ્ણતરી સ્નાત્ર વિધિ જ્ઞાનસાગર શિ. પુણ્યાદિસિંધુસૂરિ રાજ્ય લિખિત. નં. ૯૩/૧૩૧૦ “રૂપસેન રાસ જ્ઞાનમૂર્તિ રચના. સં. ૧૬૯૪. નં ૯૪૧૩૨૬ “સિદ્ધાચલ શલોક” ગુલાબશેખરજી. નં. ૮૮/૧૧૭૨ “અંચલગચ્છ પટ્ટાવલિ” પત્ર ૧૫. નં. ૧૩૫/૨૬૪૪ “અભિવદન ચિંતામણ કેશવૃત્તિ' ઉ. દેવસાગરજી રચિત પત્ર ૩૫૦.
સારી મરોડ પ્રત છે. લે. સં. ૧૮૭૯. ૬૭. રાધનપુર અંચલગચ્છનું જિનમંદિર (રાધનપુર પ્રતિમા લેખ સંગ્રહ)
રાધનપુરમાં બંબાવાળી શેરીમાં બીજુ દેરાસર શ્રી શામળા પાર્શ્વનાથનું છે, તે અંચલગરનું છે. શ્રી હીરસાગર યતિના ઉપદેશથી બનેલું છે. શેરીની પળ તથા મેડો અંચલગચ્છનાં છે. અંચલગચછના સાધુઓ મેડા ઉપર ઉતરતા.
જ
શીઆ કયિાજીગૌતમ સ્મૃતિગ્રંથ
* * -
-
- -
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org