________________
3x] ਭਾਰ ਵtsਰਿ<
b ਵਨਿ ਨਿਵਿਟਰਨਿ ਦਰਿ ਕਰਿ ਵਰਿ•h skte shਣ-the-ਡਿਵਇਵbbbbਰਾਇਵਰ (ਰਿbhdi વિચરી રહેલા યુગપ્રધાન, અનેક આચાર્ય ભગવંતો સહિત, અનેક મુનિ ગણે તથા અનેક નગર–નગરના શ્રી સંઘને પ્રત્યક્ષ સંપર્ક થઈ શકે. એટલું જ નહિ, પરંતુ શ્રી અષ્ટાપદજી આદિ તીર્થોનાં પણ નજીકથી દર્શન થઈ શકે. શ્રી યુગપ્રધાને જેમ પંચદ્વીપ સમુદ્ર બહાર છે, તેવી જ રીતે શ્રી અષ્ટાપદજી, શ્રી સમેતશિખરજી, શ્રી પાવાપુરીજી, શ્રી ચંપાગિરિજી આદિ મહાતીર્થો તથા શ્રી કલ્યાણક ભૂમિ તીર્થો આદિ મહાતીર્થો પણ આપણું પંચ દ્વીપસમુહની પેલે પારના બૃહત આર્યાવર્તામાં જ રહેલા છે. અને પંચ દ્વીપ સમુદ્રથી ઘણું ઘણું દૂર લાખ માઈલને અંતરે આવેલા છે.
(૧) શ્રી પચં જિણેસર જન્મીયા, મૂળ અયોધ્યા દૂરીજી;
ઈણ તિથિ થાપી ઇહા, ઈમ બોલે બહુ સૂરિજી. -શ્રી સૌભાગ્યવિજયજી મ.સા. જણાવે છે: “મૂળ અધ્યા ઘણી દૂર છે” (“ડૂબી ગઈ છે એમ કહેતા નથી, “દૂર છે એમ જ કહે છે) અને આ સ્થિતિ હોવાથી અહીં (આ ભૂમિમાં) બીજી અાધ્યાની સ્થાપના કરી છે, એમ તે વખતના ઘણુ આચાર્ય મહારાજે કહે છે.
(૨) આશરે એક લાખ ઉપરે રે, ગાઉ પંચાસી હજાર;
શ્રી સિદ્ધગિરિથી વેગળે રે, શ્રી અષ્ટાપદ જયકાર. - પંડિત શ્રી દીપવિજયજી મ. સા. કહે છે : “શ્રી સિદ્ધગિરિથી શ્રી અષ્ટાપદજી ૧,૮૫,૦૦૦ ગાઉ આસરે દૂર છે. (લગભગ ૪ લાખ માઈલ). આપણે જે શ્રી સિદ્ધાચલજીની નજીકમાં હોઈએ, તો શ્રી અષ્ટા પદજી લગભગ ૪ લાખ માઈલ દૂર, અધ્યા ૩ લાખ માઈલ દૂર (બંને ઉત્તર દિશાએ) અને શ્રી સમેતશિખરજી, શ્રી પાવાપુરીજી આદિ તીર્થો એથી પણ વધુ દૂર ઈશાનમાં આવેલા છે. માત્ર શ્રી ગિરનાર તીર્થ જ પાંચ દ્વીપસમૂહની નજીકમાં એક લાખ માઈલની અંદરના વિસ્તારમાં આવેલું છે.
પાંચદ્વીપસમૂહમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરંપરામાં થયેલા શ્રી કેશી ગણધરના શિષ્યપ્રશિષ્ય શ્રી સ્વયંપ્રભસૂરિ તથા શ્રી રત્નપ્રભસૂરિની શાખા તથા શ્રી વાસ્વામી પછીના પટ્ટધર શ્રી વ્રજસેનસૂરિના શિષ્ય શ્રી નાગેન્દ્ર, ચંદ્ર, વિદ્યાધર અને નિવૃતિની પરંપરામાં થયેલ કટિક ગણુ વયરી શાખા અને નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃતિ, વિદ્યાધર આદિ ૪ કુળ એમ બે શાખાઓને જ શ્રમણ પરિવાર વિચરે છે. જ્યારે શ્રી સંભસ્તિસૂરિ, શ્રી ભદ્રબાહુ સ્વામી, શ્રી સ્થૂલિભદ્ર સ્વામી, શ્રી આર્યમહાગિરિજી, શ્રી આર્યસુહતિસૂરિ આદિ મહાત્માઓના પરિવારમાં થયેલા અનેક ગણ–એક કુળ આદિમાં થયેલ શ્રી શ્રમણ પરિવારનો ઘણે જ મેટે શ્રમણ પરિવાર બૃહત્ આર્યાવર્તમાં વર્તમાન કાળે વિચરી રહ્યા હોવાની ઘણી જ સંભાવના છે. શ્રી જન શાસનમાં નિર્દેશ કરાયેલા સ્વર્ગે તથા નરકે જનારા શ્રી
હકિક યાધાર પ્રાપિથ વિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org