SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૭] estoboosteps website thesesbobsessed be t boosteoporoscope જમાન છે. જ્યારે તેઓશ્રી પછીથી અનુક્રમે થનારી બે યુગપ્રધાન શ્રી ધર્મદાસસૂરિ (૨૦૩૮ થી ૨૦૫૦) સુધીના તથા શ્રી સૂરપ્રભસૂરિ (૨૦૧૦ થી ૨૦૬૮) સુધીના હાલમાં સાધુ અવસ્થામાં વિચરી રહેલા છે. તથા તે પછી થનાર યુગપ્રધાનશ્રી (૨૦૬૮ થી ૨૦૮૭ સુધીના) હાલમાં વિ. સં. ૨૦૨૭ માં જન્મ થઈ ચૂક્યો છે, અને ગૃહસ્થ અવસ્થામાં ઉછરી રહેલા છે અને તેઓ શ્રી વિ. સં. ૨૦૪૦ લગભગ ચારિત્ર ગ્રહણ કરીને વિ. સં. ૨૦૬૮ લગભગ યુગપ્રધાન પદ પ્રાપ્ત કરીને લગભગ ૨૦૮૭ સુધી વિચરશે. મને પ્રાપ્ત થયેલ ઉપરોકત પ્રત અનુસાર હાલમાં યુપ્રધાનનું અસ્તિત્વ ચાલુ જ છે. જેથી બે, પાંચ કે દશ વરસમાં કોઈ નવા યુગપ્રધાન પ્રગટ થવાનો પ્રશ્ન રહેતા જ નથી, પરંતુ કોઈ પણ યુગપ્રધાનને આપણને પ્રત્યક્ષ પરિચય થઈ શકતે નહિ હેવાથી જ પ્રગટ થવા માટેના આપણને જુદા જુદા તર્ક કરવા પડે છે. આ વાસ્તવિકતાને સમર્થન કરતી કેટલીક વાસ્તવિક હકીક્ત ઃ (૧) શ્રી મહાવીર સ્વામી પ્રભુજીના શાસનકાળના પાંચમા આરાના ૨૧૦૦૦ વર્ષમાં કુલ ૨૦૦૪ યુગપ્રધાન થવાના છે. જેથી સરેરાશ દર દસ વર્ષે એક યુગપ્રધાનનો અસ્તિત્વ કાળ ગણાય. જેમાં પહેલા ઉદયના ૨૦ યુગપ્રધાને તથા બીજા ઉદયના ૨૩ યુગપ્રધાનોને સત્તાસમય અનુક્રમે ૩૮ અને ૬૦ વર્ષ આશરે સરેરાશને છે. જયારે ત્રીજા ઉદયના ૯૮ યુગપ્રધાનને સત્તા–સમય સરેરાશ લગભગ ૧૫ વર્ષનો છે. ત્યાર પછી સરેરાશ ઓછી થતી જાય છે. આ હકીકત બતાવે છે કે, પાંચમા આરાના ૨૧૦૦૦ વર્ષ દરમ્યાન યુગપ્રધાનનું અસ્તિત્વ લગભગ ચાલુ જ છે, જ્યારે બહુ જ એ છે કાળ યુગપ્રધાનના 1 છે. આપણે પરિચિત જગતમાં છેલ્લાં લગભગ ૧૫૦૦ વર્ષથી કઈ પણ યુગપ્રધાનનો પ્રત્યક્ષ પરિચય પ્રાપ્ત થયો નથી. તો શું છેલ્લાં ૧૫૦૦ વર્ષમાં કોઈ યુગપ્રધાન થયા જ નથી ? છેલ્લા પરિચિત યુગપ્રધાન કોણ? અને કયારે થયા ? વળી એવી પણ એક વિચારણા છે કે, વીર સંવત ૨૫૦૦ (વિ. સં. ૨૦૩૦) માં ભમગ્રહ ઊતરી ગયે હેવાથી હવે યુગપ્રધાન પ્રગટ થશે? અહી પ્રશ્ન એ થાય છે કે, ભસ્મગ્રહ ઊતર્યા પછી જ યુગપ્રધાન કેમ ? શું ભસમગ્રહમાં કોઈ યુગપ્રધાન થયા જ નથી ? પહેલા ઉદયના પ્રત્યક્ષ પરિચિત ૨૦ યુગપ્રધાને ભસ્મગ્રહના સમયમાં જ થયેલા છે. તે ભસ્મગ્રહના ઊતર્યા પછી જ થશે તેમ માનવાનું શું કારણ? ભસ્મગ્રહનું અસ્તિત્વ યુગપ્રધાનના અસ્તિત્વ માટે અવરોધકારક પણ નથી જ. ભસ્મગ્રહની કઈ જ અસર યુગપ્રધાનના અસ્તિત્વ માટે પડતી નથી. માત્ર જૈન વિરહ કાળ = RDC રાઈ એ બીકાર્ય કરવા * - O કે જાહ IL અતિગ્રંથ ષક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy