SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યુગપ્રધાનને વિરહ [ શ્રી જન શાસનની પ્રમાણિત માન્યતા અનુસાર ] ITIificial – શ્રી રમણલાલ બી. શાહ શ્રી મહાવીર સ્વામી પ્રભુજીના શાસનકાળ દરમ્યાન અર્થાત પાંચમા આરાના લગભગ સમય સુધીમાં ૨૦૦૪ યુગપ્રધાને શ્રી જૈન શાસનને દીપાવશે. શ્રી યુગપ્રધાનનાં મુખ્ય લક્ષણઃ શરીરે પ્રસ્વેદ (પરસે) ન થાય. જ્યાં વિચરતા હોય, તે ભૂમિ તથા તેની આસપાસની બે ગાઉ સુધીની ભૂમિમાં મહાગમરકી આદિ ઉપદ્રવ થાય નહિ અને એકાવતારી (ત્રીજે ભવે મોક્ષે જનારા) હોય તથા જે જે કાળમાં તેઓશ્રી વિચરતા હોય, તે તે કાળમાં જેટલું જ્ઞાન ઉપલબ્ધ હોય, તેટલા જ્ઞાનના જાણકાર હોય. પ્રશ્ન એ છે કે, હાલમાં યુગપ્રધાન કેશુ? અને કયાં? અથવા હાલમાં કેઈ યુગપ્રધાન હયાત છે, કે નહીં? આજે આપણા શ્રી સંઘોમાં તથા પૂજ્ય મહાત્મા પુરુષે પાસેથી ઘણી વાર સાંભળવા મળે છે કે થોડાં જ વરસોમાં (ચાર, પાંચ કે દશ વર્ષમાં) શ્રી યુગપ્રધાન પ્રગટ થનાર છે. જયારે જ્યારે આ પ્રશ્ન પૂછાય છે, ત્યારે ત્યારે આ પ્રમાણે ઉત્તર મળે છે. (મેં પણ લગભગ વિ. સં. ૧૯૮૭ થી ઘણી વખત આ પ્રમાણે સાંભળ્યું છે અને વિ. સં. ૧૯૦, ૨૦૦૦, ૨૦૧૫ અને ૨૦૩૦ સુધીમાં પ્રગટ થશે એવું અવારનવાર સાંભળ્યું છે, પરંતુ હજી સુધી યુગપ્રધાન પ્રગટ થયાનું આવ્યું જાણવામાં નથી) વળી કેટલાક ભૂતપૂર્વ મહાત્માઓ તરફથી વિ. સં. ૧૯૭૦ લગભગ શ્રી ધમ્મિલ, ૧૯૮૭ લગભગ શ્રી સિદ્ધગેહસૂરિ તે તે કાળે વિદ્યમાન છે, તેવી હકીકત પણ તે તે કાળના મુનિરાજે તરફથી જાણવા મળી હતી, અને તેઓશ્રી વૈતાઢય પર્વતની ગુફાઓ તરફ વિચરતા હશે, તેવું અનુમાન કરતા હતા. પરંતુ કોઈ પણ યુગપ્રધાનને પ્રત્યક્ષ પરિચય થયો નથી, જેથી કરીને આ વિષયમાં ઊંડા ઊતરવાની ઈચ્છા થવાથી વિશેષ શેખેળ આરંભી અને પૂજય સાધુ-મુનિ-મહારાજાઓમાં વિશેષ પુછપરછ કરતાં મને શ્રી ભદ્રબાહુ સ્વામી પ્રણિત શ્રી દેવેન્દ્રસૂરિની (વિક્રમ સં. ૧૮૬૩) ની રચિત એક પ્રત મળી આવી. તેના આધારે શ્રી ૧૪૩ યુગપ્રધાનની સાલવારી ગોઠવીને શ્રી યુગપ્રધાનને એક કોઠે તૈયાર કરેલ છે. આ કોઠા ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે, કે હાલમાં શ્રી જિનદાસસૂરિ નામના યુગપ્રધાન વિ. સં. ૨૦૨૮ થી ૨૦૩૮ સુધી યુગપ્રધાન પદે બિરા એ શ્રી આર્ય કહ્યાઘાતHસ્મૃતિગ્રંથ કહીએ - - = = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy