SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ Åååååååååååååååååååååååååååååååååå sto sto sto che sto ste ale cte de sto sto sto sto che se [399] શાસ્ત્રોક્ત ગચ્છની સમાચારીને અનેક ભવ્યાત્માએ કંઠસ્થ કરી શકે શકે માટે ગુજરાતીમાં આ પદ્ય રચના થયેલ છે. એ ઉપરથી રચના સ. ૧૬૦૨ ની વાત વધુ એસતી લાગે છે. શ્રી ધ મૂતિ સૂરિને સક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે : ત્રંબાવતી અપર નામ ખંભાતના શ્રી માલી શ્રેષ્ઠિ હંસરાજનાં પત્ની હાંસલદેવીની કુક્ષિથી સ. ૧૫૮૫ માં પોષ સુદ ૮ ના ધરૈદાસનેા જન્મ થયેા. સં. ૧૫૯ માં શ્રી ગુણનિધાનસૂરિ પાસે ધર્માંદાસે દીક્ષા લીધી. ધર્માંદાસમાંથી ધર્માંસૂતિ મુનિ અન્યા ખાદ, તેમણે આગાદિ શાસ્ત્રોનું ચીવટપૂર્વક અધ્યયન કર્યું. સ, ૧૬૦૨ માં રાજનગરમાં શ્રી ગુણનિધાનસૂરિ પાતાની પાટે શ્રી ધ મૂર્તિસૂરિને સ્થાપીને સ્વગે સ'ચર્ચા. સંવત ૧૬૦૨ માં શ્રી ધર્મમૂર્તિસૂરિ આચાર્ય પદે તેમ જ ગચ્છનાયકપદે આરુઢ થયા. સ. ૧૬૦૨ માં તેમણે ક્રિયાદ્વાર કર્યાં. પટ્ટાવલીના ઉલ્લેખ મુજખ સવત ૧૬૧૪ માં શત્રુંજય તીમાં આવીને શ્રી ધર્મમૂર્તિસૂરિએ ક્રિયાન્દ્રાર કર્યા હતા. ક્રિયાાર વખતે પર સાધુએ અને ૪૦ સાધ્વીએ મળી ૯૨ ઠાણા તેમની આજ્ઞામાં હતા. ત્યારખાદ્ય તેમના પિરવારમાં દ્દિન પ્રતિદિન વૃદ્ધિ થયેલી. શ્રી ધમમૂર્તિસૂરિની નિશ્રામાં અને છ'રી પાળતા સ`ઘેા આદિ અનેકવિધ શાસન પ્રભાવનાનાં શુભ કાર્યો થયાં હતાં. તેમના સમય દરમ્યિાન ગ્રંથાદ્ધાર એ એક જખ્ખર અને મહત્ત્વપૂર્ણ કા હતું. શ્રી ધમૂર્તિસૂરિના ઉપદેશથી લખાયેલા અનેક આગમાદિ શાસ્રથા પ્રાપ્ત થાય છે. તેમના ઉપદેશથી લખાયેલા ગ્ર ંથાની વિરલ પ્રતે (નકલે) ‘દુર્લભ ગ્રન્થેા” ની કેાટિની છે. પ્રતિષ્ઠા આગ્રાના અકબરમાન્ય લેઢા ગેાત્રીય શ્રેષ્ઠિ શ્રી ઋષભદાસ તથા કુરપાલ – સાનપાલ શ્રી ધ મૂતિ સૂરિના પરમ ભક્ત હતા. આ આચાર્યશ્રીના ઉપદેશથી શ્રી ઋષભદાસે સવત ૧૬૧૭ માં શ્રી સમેત શિખરને સ`ઘ કાઢચો. આ સંઘમાં બે હજાર યાત્રિકે હતા. તે સમય દરમિયાન આચાર્યશ્રીએ ઉત્તર ભારતમાં ઉગ્ર વિહારો કરી ધર્મ પ્રચાર કર્યો હતા. સ'. ૧૬૨૯ માં તેએ અમદાવાદ પધાર્યા, ત્યારે ત્યાંના સંઘે ત્યાગ, વૈરાગ્ય આદિ ગુણાથી આકર્ષાઇ શ્રી ધમૂર્તિસૂરિને ગુણપ્રધાનપદ આપેલુ. જામનગરમાં શ્રી ધર્મોમૂર્તિસૂરિના ઉપદેશથી શત્રુંજય તીર્થના યાત્રાસંઘ, જિનાલય નિર્માણ આદિ અનેક ધમ કાર્યો થયાં હતાં. પાલનપુરના નવાખ શ્રી ધર્મભૂતિ સૂરિના પરમ ભક્ત હતા. સ’. ૧૬૭૦ ની ચૈત્રી પૂનમના શ્રી ધમૂર્તિસૂરિ ૮૫ વર્ષની વયે કાળધર્મ પામ્યા હતા. ખીજા ઉલ્લેખ મુજખ આ ‘વિવિધ રાસ'ના કર્તા મુનિ છાજૂ છે. તેમણે રચેલી અન્ય એક કૃતિ સિવાય તેમના અંગે વિશેષ માહિતી મળી શકી નથી. પણ તેઓશ્રી ધમમૂર્તિસૂરિના વિજય-રાજ્યમાં આદરપાત્ર મુનિ હતા, એમ આ ‘વિધિ રાસ’ જોતાં લાગે છે. ગચ્છની સમાચારીને ગુજરૃર પદ્યમાં રચાને યશ તેમને ફાળે જાય છે, એમ કહેવુ. ઉપયુક્ત લાગે છે, શ્રી આર્ય કલ્યાણૌતન્નસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy