________________
.૩૬૧Jewe
canstoshootstressferred. ed.dosedeeeeeedtoothiews
૪૩
Sજ
છે
આ વિધિ રાસ પદ્ય કૃતિમાં કર્તાએ વિધિપક્ષ (અંચલ) ગ છની સમાચારીને સિદ્ધિ કરવા અનેક જિનાગમ અને સૂત્રોના આધાર પાઠ અને નામ આપી આ કૃતિને અભ્યાસચેય બનાવી દીધેલ છે. આ ગચ્છની રસમાચારીની સામાયિક, પૌષધ, ચઉપૂવ, ૮૫ અતિચાર, ઉત્તરસંગ, સત્તર ભેદી પૂજા તેમ જ ચરલા પર્વ તિથિ આદિ માન્યતાઓ અંગે અનેક આગમનાં પ્રમાણ આપ્યાં છે. કવિ શ્રી જયશેખરસૂરિ કૃત ‘ઉપદેશ ચિંતામણિ ગ્રંથને પણ નામોલ્લેખ કરેલ છે. આ કૃતિમાં કવિનો ઉપદેશ હદયંગમ છે. કેટલાંક પદ્ય જોઈએ :
જે પાલઈ જિનઆણ, જાઈ સઘલા કમ નઠઈ, મણય જન્મ સફલું કરું એ, ટાલુ મન ભ્રાંતિ ૨૯ છતી શક્તિ જે તપ ન કરઈ, દેવગુરુ ને વંદઈ; તે મૂરખ મતિહીણ સહી, આગમ તે નીંદઈ. લહુઆ ગુરુ આયણ, આવઈ તેહ દંડા; જે પાલઈ જિન આણ, સુખ તિસ હુઈ અખંડો. જિસ લાખિ શ્રી વર્ધમાન, તેહવી પરિ કી જઈ. ૭૩ જયગુરુ વચન તહત્તિ કરઈ, તિટ્યણ તે ધન્ન. જે જિનવચન ન માનઈએ, તેહની મતિ ભૂંડી, ૯૦ શ્રત પાર નવી પામીઈએ, જિસ અર્થ સમગ્રલ;
જે પાલઈ જિનઆણુ, સુખ તિસુ હોઈ અનર્ગલ. ૯૧ આ રાસની મહત્તા કવિના જ શબ્દમાં આ પ્રમાણે છે :
વિધિરાસ જે પઢઈ ગુણઈ, એ બઉ ભાવના પામઈ; સંકલેશ સાવ દૂર લઈએ, પરમાણું પાવઈ ૯૪ શ્રી અંચલગચ્છ વિધિપક્ષ સબલ, તીસ કઈ નજાઈ
શ્રી ધર્મમૂર્તિસૂરિ ગુણભંડાર, બહુ દિન દિન દીપઈ. ૫ આ રાસનું તથા “વિચારસારનું પરિશીલન કરતાં એમ લાગે છે કે, આ રાસમાં નિર્દિષ્ટ આગમનાં નામ આદિ જે અપાયાં છે. તે શ્રી ધર્મમૃતિસૂરિ લિખિત વિચારસાર” ગ્રંથમાં તે તે આગમાદિના પાઠોને સંગ્રહ કરવામાં આવેલ હોય..
આ વિધિરાસની હસ્તપ્રતના અંતિમ પત્રના ફેટાને બ્લેક પણ આ મૃત ગ્રંથમાં આપવામાં આવેલ છે.)
)
૦
શ્રી આર્યકરયાણામસ્મૃતિગ્રંથ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org